શોધખોળ કરો

ગુજરાતમાં ગુટખા, પાન-મસાલાના વેચાણ અંગે રાજ્યના પોલીસ વડાની મોટી જાહેરાત, જાણો શું કહ્યું?

ગુજરાતમાં કોરોનાના વધતા કેસોના કારણે લોકડાઉન સંપૂર્ણપણે નહીં ઉઠાવાશે તેવી રૂપાણીની સ્પષ્ટતા વચ્ચે પોલીસે લોકડાઉનના કડક અમલ માટે કમર કસી છે.

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના વધતા કેસોના કારણે લોકડાઉન સંપૂર્ણપણે નહીં ઉઠાવાશે તેવી રૂપાણીની સ્પષ્ટતા વચ્ચે પોલીસે લોકડાઉનના કડક અમલ માટે કમર કસી છે. ગુજરાતમાં લોકડાઉનના ભંગની ઘટનામાં પાન,મસાલા, ગુટખાની દુકાનો પર જામતી ભીડનું પણ યોગદાન છે ત્યારે રાજ્ય પોલીસે પા-મસાલા વેચતા ગલ્લા કે દુકાનો માટે નિયમો આકરા બનાવ્યા છે. રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ કહ્યું કે, લોકડાઉનના અમલ દરમિયાન જે દુકાનો ખોલવાની છૂટછાટ આપવામાં આવી છે ત્યાં યોગ્ય સોશિયલ ડિસ્ટન્સ જળવાય તે માટે વ્યવસ્થા સુનિશ્ચિત કરાઈ છે. આ અંગે પોલીસ વિભાગ દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. પોલીસ વડાએ સ્પષ્ટતા કરી કે, પાન, મસાલા, ચા- નાસ્તા, રેસ્ટોરન્ટ, હેર કટિંગ જેવી દુકાનો ખોલવા પર પ્રતિબંધ છે તેમ છતાં જો આ દુકાનો ખોલવામાં આવી હશે તો દુકાનદારો તથા ત્યાં એકઠા થયેલા ગ્રાહકો પર પણ કાયદેસરની કાર્યવાહી હાથ કરવામાં આવશે. પાન, મસાલા અને ગુટખા વેચનારા તથા લેનારા બંને સામે કેસ કરવામાં આવશે. તેમણે કહ્યું કે, લોકડાઉનના ચુસ્ત અમલ માટે ખાસ તકેદારી રખાશે અને લોકો દ્વારા બીજા વિસ્તારોમાં જઈને કરાતા લોકડાઉનના ભંગની વિગતો ધ્યાનમાં આવશે તો તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી કરીને વાહનો પણ જપ્ત કરાશે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Lucknow Building Collapse:  લખનઉમાં મોટી દુર્ઘટના,  બિલ્ડિંગ ધરાશાયી થતાં 8ના કરૂણ મોત, 28 ઇજાગ્રસ્ત

Weather Forecast: યુપી, એમપીથી લઈને રાજસ્થાન-ગુજરાત સુધી વરસાદ બનશે આફત, IMDએ જાહેર કર્યું એલર્ટ

Maharashtra Politics: ચૂંટણી પહેલા અજિત પવારના એક નિવેદનથી ખળભળાટ, મહારાષ્ટ્રમાં ફરી કંઈક નવાજૂની થવાના એંધાણ

મિલિટરી થિયેટર કમાન્ડ; ભારતીય સેના માટે જનરલ રાવતનો પ્રોજેક્ટ તૈયાર
મિલિટરી થિયેટર કમાન્ડ; ભારતીય સેના માટે જનરલ રાવતનો પ્રોજેક્ટ તૈયાર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Lucknow Building Collapse| લખનઉમાં મોટી દુર્ઘટના, બિલ્ડિંગ ધરાશાયી થતાં 8ના કરૂણ મોત, 28 ઇજાગ્રસ્તHun to Bolish | હું તો બોલીશ | ગૃહમંત્રીશ્રી હવે તો જાગોHun to Bolish | હું તો બોલીશ | આ લસણથી સાવધાન !Ganesh Chaturthi 2024: આજથી ગણેશોત્સવનો ધામધૂમથી પ્રારંભ, વિધ્નહર્તાને આવકારવા માટે ભક્તોમાં ભારે ઉત્સાહનો માહોલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Lucknow Building Collapse:  લખનઉમાં મોટી દુર્ઘટના,  બિલ્ડિંગ ધરાશાયી થતાં 8ના કરૂણ મોત, 28 ઇજાગ્રસ્ત
Lucknow Building Collapse: લખનઉમાં મોટી દુર્ઘટના, બિલ્ડિંગ ધરાશાયી થતાં 8ના કરૂણ મોત, 28 ઇજાગ્રસ્ત
Weather Forecast: યુપી, એમપીથી લઈને રાજસ્થાન-ગુજરાત સુધી વરસાદ બનશે આફત, IMDએ જાહેર કર્યું એલર્ટ
Weather Forecast: યુપી, એમપીથી લઈને રાજસ્થાન-ગુજરાત સુધી વરસાદ બનશે આફત, IMDએ જાહેર કર્યું એલર્ટ
Maharashtra Politics: ચૂંટણી પહેલા અજિત પવારના એક નિવેદનથી ખળભળાટ, મહારાષ્ટ્રમાં ફરી કંઈક નવાજૂની થવાના એંધાણ
Maharashtra Politics: ચૂંટણી પહેલા અજિત પવારના એક નિવેદનથી ખળભળાટ, મહારાષ્ટ્રમાં ફરી કંઈક નવાજૂની થવાના એંધાણ
મિલિટરી થિયેટર કમાન્ડ; ભારતીય સેના માટે જનરલ રાવતનો પ્રોજેક્ટ તૈયાર
મિલિટરી થિયેટર કમાન્ડ; ભારતીય સેના માટે જનરલ રાવતનો પ્રોજેક્ટ તૈયાર
Paris Paralympics 2024: 10મા દિવસે પેરાલિમ્પિક્સ ભારતની કમાલ, સિમરને બોન્ઝ તો નવદીપે જીત્યો સિલ્વર અને મળ્યો ગોલ્ડ

'કારગિલ યુદ્ધમાં અમારા ઘણા સૈનિકો...', 25 વર્ષ પછી પાકિસ્તાની આર્મી ચીફનું મોટું કબૂલાતનામું

પૂજા ખેડકર પર કેન્દ્ર સરકારની મોટી કાર્યવાહી, તાત્કાલિક અસરથી ભારતીય વહીવટી સેવામાંથી દૂર કરી

મોદી સરકાર આરામથી પસાર કરાવી લેશે વકફ સંશોધન બિલ? રાજ્યસભામાં NDA પાસે આટલું સંખ્યાબળ, સમજો - પૂરું ગણિત

Embed widget