શોધખોળ કરો

Gujarat Election 2022: કોગ્રેસ પર નિશાન સાધતા કાલોલમાં વડાપ્રધાન મોદીએ કહ્યુ- 'જેટલું કાદવ ઉછાળશો તેટલું કમળ ખીલશે'

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કામાં 19 જિલ્લાની 89 બેઠકો પર મતદાન ચાલી રહ્યું છે.

Gujarat Election 2022:   ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કામાં 19 જિલ્લાની 89 બેઠકો પર મતદાન ચાલી રહ્યું છે. બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજ્યમાં બીજા તબક્કા માટે ચૂંટણી રેલી કરી રહ્યા છે. તેમણે પંચમહાલના કાલોલ એક જાહેર સભાને સંબોધી હતી. પીએમ મોદીએ કહ્યું કે 2014 પહેલા કોઈએ વિચાર્યું નહોતું કે ભારત મોબાઈલ ફોનમાં આટલી ક્રાંતિ લાવશે. 2014માં જ્યારે તમે મને દિલ્હી મોકલ્યો ત્યારે મોબાઈલ ફોન બનાવવાની બે ફેક્ટરીઓ હતી, આજે 200થી વધુ છે.

પીએમ મોદીએ જનતાને અગાઉના તમામ રેકોર્ડ તોડવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું કે રાજ્યમાં ફરી એકવાર કમળનું ફૂલ ખીલવું જોઈએ. હું તો ગુજરાતનો દીકરો છું, તમે મને જે ગુણ આપ્યા છે, તે ગુણ લઈને કામ કરી રહ્યો છું, આ કોંગ્રેસવાળાને ગુજરાતે મને જે શક્તિ આપી છે ને, ગુજરાતે મને જે સંસ્કાર આપ્યા છે, એ એમને ખટકે છે.

'રાવણ'ના નિવેદન પર પીએમ મોદીની ટકોર

વિપક્ષ પર નિશાન સાધતા પીએમ મોદીએ કહ્યું કે કોંગ્રેસ પાર્ટી પણ રામ સેતુને નફરત કરે છે. કોંગ્રેસમાં પીએમ પદને બદનામ કરવા માટે કોણ સૌથી વધુ ગાળો આપી શકે તેની સ્પર્ધા ચાલી રહી છે. તેમણે રાવણ અને હિટલર વિશેના નિવેદન અંગે આ વાત કહી હતી. તેમણે કહ્યું કે લોકો જેટલો કાદવ ઉછાળશે તેટલું જ કમળ ખીલશે.

કોંગ્રેસ અંગે તેમણે કહ્યું કે કોંગ્રેસના મિત્રો કાન ખોલીને સાંભળી લે, તમારી લોકતંત્રમાં શ્રદ્ધા, અશ્રદ્ધા એ તમારો વિષય છે, તમારે એક પરિવાર માટે જીવવાનું હોય તો એ તમારી મરજી, પણ એક વાત લખી રાખજો જેટલો કીચડ ઉછાળશો, એટલું જ કમળ વધારે ખીલવાનું છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Donald Trump: ડોનાલ્ડ ટ્રમ્પે ખત્મ કરી જન્મ આધારિત નાગરિકતા, જાણો ભારતીયો પર શું થશે અસર?

IND vs ENG: ઇગ્લેન્ડ સામેની પ્રથમ ટી-20માં આ પ્લેઇંગ ઇલેવન સાથે ઉતરી શકે છે ટીમ ઇન્ડિયા

રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખો જાહેર,  જાણો મતદાન અને પરિણામની તારીખ

Elections: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાંથી ધાનેરા બાકાત, નહીં યોજાય નગરપાલિકાની ચૂંટણી, જાણો મામલો

ABP Premium

વિડિઓઝ

Gujarat News : વડોદરામાં મારામારીની સાથે  નવસારી, સુરતમાં પણ મારામારીની ઘટના બનીGujarat Sthanik Swaraj Election : ચૂંટણીની જાહેરાત બાદ ભાજપ અને કોંગ્રેસે જીતના દાવા કર્યાHun To Bolish : હું તો બોલીશ : મોતની ગટરHun To Bolish : હું તો બોલીશ : ચૂંટણીમાં કોણ થશે પાસ, કોણ થશે નાપાસ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Donald Trump: ડોનાલ્ડ ટ્રમ્પે ખત્મ કરી જન્મ આધારિત નાગરિકતા, જાણો ભારતીયો પર શું થશે અસર?
Donald Trump: ડોનાલ્ડ ટ્રમ્પે ખત્મ કરી જન્મ આધારિત નાગરિકતા, જાણો ભારતીયો પર શું થશે અસર?
IND vs ENG: ઇગ્લેન્ડ સામેની પ્રથમ ટી-20માં આ પ્લેઇંગ ઇલેવન સાથે ઉતરી શકે છે ટીમ ઇન્ડિયા
IND vs ENG: ઇગ્લેન્ડ સામેની પ્રથમ ટી-20માં આ પ્લેઇંગ ઇલેવન સાથે ઉતરી શકે છે ટીમ ઇન્ડિયા
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખો જાહેર,  જાણો મતદાન અને પરિણામની તારીખ
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખો જાહેર, જાણો મતદાન અને પરિણામની તારીખ
Elections: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાંથી ધાનેરા બાકાત, નહીં યોજાય નગરપાલિકાની ચૂંટણી, જાણો મામલો
Elections: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાંથી ધાનેરા બાકાત, નહીં યોજાય નગરપાલિકાની ચૂંટણી, જાણો મામલો
સૈફ અલી ખાનની સુરક્ષાની જવાબદારી બોલીવૂડના આ જાણીતા સ્ટારની એજન્સીને સોંપાઈ 

ટ્રંપના શપથ લેતાં જ 18 હજાર ભારતીયો માટે ખતરાની ઘંટી, અમેરિકાથી પાછા મોકલી શકાશે  

મહાકુંભની 'વાયરલ ગર્લ' નું મેકઓવર, નવા લૂકમાં મોનાલિસાને ઓળખી પણ નહીં શકો  

નેતન્યાહૂને મોટો ઝટકો, ઈઝરાયલી સેનાના ચીફ ઓફ સ્ટાફે અચાનક આપ્યું રાજીનામું, જણાવ્યું આ કારણ  

Embed widget