શોધખોળ કરો

આવતીકાલે ખોડલધામનો પાટોત્સવ, કોરોનાને લઈ વર્ચ્યુઅલી યોજાશે

જો કે કોરોના મહામારીને કારણે પાટોત્સવ વર્ચ્યુઅલી યોજાશે. દેશ વિદેશના લેઉવા પાટીદાર સમાજના લોકો વિવિધ માધ્યમોથી વર્ચ્યુઅલ જોડાશે.

રાજકોટઃ આવતીકાલે ખોડલધામનો પાટોત્સવ યોજાશે. લેઉવા પાટીદાર સમાજની આસ્થાનું ધામ એવા ખોડલધામ મંદિરમાં ખોડિયાર માતાજીની પ્રાણ પ્રતિષ્ઠાને આવતીકાલે 21 જાન્યુઆરી 2022માં પાંચ વર્ષ પુરા થઇ રહ્યા છે ત્યારે આવતીકાલે ખોડલધામનો પંચવર્ષીય પાટોત્સવ વર્ચ્યુઅલી યોજાશે. આવતીકાલે માતાજીની પ્રાણ પ્રતિષ્ઠાને પાંચ વર્ષ પૂર્ણ થશે. આ નિમિત્તે પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. 

જો કે કોરોના મહામારીને કારણે પાટોત્સવ વર્ચ્યુઅલી યોજાશે. દેશ વિદેશના લેઉવા પાટીદાર સમાજના લોકો વિવિધ માધ્યમોથી વર્ચ્યુઅલ જોડાશે.  રાજ્યના અનેક શહેરમાં 10 હજારથી વધારે LED સ્ક્રિન મુકીને આ મહોત્સવના સાક્ષી બનશે. એટલુ જ નહીં, લોકો સરળતાથી આ મહોત્સવને નિહાળી શકે તે માટે ખોડલધામ ટ્રસ્ટના સોશિયલ મિડીયા પ્લેટફોર્મમાં પણ લાઈવ પ્રસારણ કરાશે.

તો આવતીકાલે ખોડમધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલ પાટોત્સવના કાર્યક્રમ સમયે પાટીદારોને સંબોધિત પણ કરશે જેના પર તમામ રાજકીય પક્ષ અને પાટીદાર સમાજની નજર રહેશે.

આ તરફ ગોંડલમાં પાટોત્સવની જોરશોરથી તૈયારીઓ ચાલી રહી છે. મહિલાઓએ 9 લાખ મમરાનો હાર તૈયાર કર્યો છે. 9 મીટર લાંબા આ હારમાં 9 લાખ મમરાના દાણાનો ઉપયોગ કરાયો છે. દરેક મમરાના દાણા પર એકતા શક્તિ જેવા શબ્દોનું લખાણ લખવામાં આવ્યું છે.

Aadhaar Card: આધાર કાર્ડમાં આવેલો ફોટો નથી ગમતો ? આ Tips અપનાવીને લગાવો મનપસંદ ફોટો

Instagram Paid Subscriptions: Instagram પરથી થશે મોટી કમાણી, લોન્ચ થયું નવું ફિચર, જાણો કેવી રીતે કરે છે કામ?

ICC Men's Test team 2021: ICCની 2021ની Test ટીમમાં ભારતના કયા ત્રણ ઘાતક ખેલાડીઓને મળ્યું સ્થાન ?

Amazon Republic Sale: Wi-Fi અને Alexaથી ચાલે છે આ સ્માર્ટ Geyser, કોઇ ખામી આવતા જ ઓટો ઓફ અને નૉટિફિકેશન પણ મોકલે છે

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ઉન્નાવ રેપ કેસ: કુલદીપ સેંગરના જામીન વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ પહોંચી CBI, HC ના નિર્ણયને પડકાર્યો

દિલ્હી કાર બ્લાસ્ટને લઈ અમિત શાહે કર્યો ચોંકાવનારો ખુલાસો, જાણો કેટલા કિલો વિસ્ફોટકોનો થયો હતો ઉપયોગ

IND vs SL: ત્રીજી ટી20 માં ટીમ ઈન્ડિયાની શાનદાર જીત, શ્રીલંકાને 8 વિકેટથી હરાવ્યું 

હરમનપ્રીત કૌરે કેપ્ટન તરીકે રચ્યો ઈતિહાસ, મહિલા ટી20 ઈન્ટરનેશનલમાં બનાવ્યો મોટો રેકોર્ડ

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | વિદેશનું જીવલેણ વળગણ
Hun To Bolish | હું તો બોલીશ | મોતની દોરીના માફિયા કોણ ?
Hun To Bolish | હું તો બોલીશ | કયા વસાવાની વાત પડી સાચી ?
Mansukh Vasava BIG Claim: 75 લાખના તોડકાંડ આરોપોને લઈ ચોંકાવનારો વળાંક, સાંસદ મનસુખ વસાવાનો દાવો
Gold Silver Rate: સોના-ચાંદીના ભાવમાં આગ ઝરતી તેજી. કોમોડિટી માર્કેટમાં ચાંદીના ભાવમાં ઉછાળો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઉન્નાવ રેપ કેસ: કુલદીપ સેંગરના જામીન વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ પહોંચી CBI, HC ના નિર્ણયને પડકાર્યો
ઉન્નાવ રેપ કેસ: કુલદીપ સેંગરના જામીન વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ પહોંચી CBI, HC ના નિર્ણયને પડકાર્યો
દિલ્હી કાર બ્લાસ્ટને લઈ અમિત શાહે કર્યો ચોંકાવનારો ખુલાસો, જાણો કેટલા કિલો વિસ્ફોટકોનો થયો હતો ઉપયોગ
દિલ્હી કાર બ્લાસ્ટને લઈ અમિત શાહે કર્યો ચોંકાવનારો ખુલાસો, જાણો કેટલા કિલો વિસ્ફોટકોનો થયો હતો ઉપયોગ
IND vs SL: ત્રીજી ટી20 માં ટીમ ઈન્ડિયાની શાનદાર જીત, શ્રીલંકાને 8 વિકેટથી હરાવ્યું 
IND vs SL: ત્રીજી ટી20 માં ટીમ ઈન્ડિયાની શાનદાર જીત, શ્રીલંકાને 8 વિકેટથી હરાવ્યું 
હરમનપ્રીત કૌરે કેપ્ટન તરીકે રચ્યો ઈતિહાસ, મહિલા ટી20 ઈન્ટરનેશનલમાં બનાવ્યો મોટો રેકોર્ડ
હરમનપ્રીત કૌરે કેપ્ટન તરીકે રચ્યો ઈતિહાસ, મહિલા ટી20 ઈન્ટરનેશનલમાં બનાવ્યો મોટો રેકોર્ડ
ઈન્ડિગોની ફ્લાઈટ્સ કેમ થઈ હતી રદ ? DGCA ની કમિટીએ સરકારને સોંપ્યો રિપોર્ટ 

ચીને અમેરિકાને આપ્યો મોટો ઝટકો,  US ની 20 કંપનીઓ પર લગાવ્યો પ્રતિબંધ, ટ્રંપના ટેન્શનમાં વધારો!

ચાંદીએ તમામ રેકોર્ડ તોડ્યા, સતત પાંચમાં દિવસે ભાવ આસમાને, શું હજુ પણ ભાવમાં થશે વધારો?

52 વર્ષ જૂના સુભાષબ્રિજનું વર્તમાન સ્ટ્રક્ચરને તોડવાનો નિર્ણય, 250 કરોડના ખર્ચે બંને બાજુ નવા બ્રિજ બનશે

Embed widget