શોધખોળ કરો
Advertisement
અમદાવાદ અને ગાંધીનગરમાં છેલ્લા બે વર્ષમાં કેટલા લોકોના માર્ગ અકસ્માતમાં થયા મોત ? આંકડો જાણીને ચોંકી જશો
સરકારના કહેવા મુજબ, અકસ્માતોનું પ્રમાણ ઘટાડવા શહેરી વિસ્તારોમાં સ્પીડ લીમીટ નક્કી કરવામાં આવી છે અને રાજ્યમાં રોડ સેફ્ટી કાઉન્સિલની રચના કરવામાં આવી છે.
ગાંધીનગરઃ રાજ્યમાં દરરોજ અકસ્માતની ઘટના સામે આવતી રહે છે. આ દરમિયાન આજે સરકાર દ્વારા છેલ્લા બે વર્ષમાં માર્ગ અકસ્માતમાં થયેલા મોતના આંકડા જાહેર કરવામાં આવ્યા છે. ગાંધીનગર અને અમદાવાદ જીલ્લામાં માર્ગ અકસ્માતમાં છેલ્લા બે વર્ષમાં 1860 લોકોના મોત થયા હતા.
અમદાવાદ શહેર અને જિલ્લામાં 729 અને ગાંધીનગર જિલ્લામાં 463 લોકોના બે વર્ષમાં અકસ્માતોમાં મોત થયા છે. અકસ્માતનું પ્રમાણ ઘટાડવા વિવિધ પગલા ભરાયા હોવાનો સરકારનો દાવો છે.
સરકારના કહેવા મુજબ, અકસ્માતોનું પ્રમાણ ઘટાડવા શહેરી વિસ્તારોમાં સ્પીડ લીમીટ નક્કી કરવામાં આવી છે અને રાજ્યમાં રોડ સેફ્ટી કાઉન્સિલની રચના કરવામાં આવી છે.
વિન્ડિઝના સ્પિનર હેડન વોલ્શે કર્યો ખુલાસો, કહ્યું- કર્ટની વોલ્શ નથી મારા પિતા
કર્ણાટક પેટાચૂંટણીઃ 15માંથી 12 પર ભાજપનો કબજો, મોદીએ કહ્યું, કોંગ્રેસને લોકોએ ભણાવ્યો પાઠ
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
બિઝનેસ
શિક્ષણ
Advertisement
gujarati.abplive.com
Opinion