શોધખોળ કરો
Advertisement
રાજસ્થાનમાં ટ્રક અને જીપની ટક્કરમાં 11 લોકોના મોત, ત્રણ ઈજાગ્રસ્ત
રાજસ્થાનમાં જોધપુર નજીક ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં કુલ 11 લોકોના મોત થયા છે. જ્યારે 3 લોકો ઈજાગ્રસ્ત થયા છે.
જોધપુર: : રાજસ્થાનમાં જોધપુર નજીક ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં કુલ 11 લોકોના મોત થયા છે. જ્યારે 3 લોકો ઈજાગ્રસ્ત થયા છે. ટ્રેલર અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની જાણ થતા જ પોલીસ ઘટના સ્થળ પર પહોચી હતી. અકસ્માત બાદ ક્રેનની મદદ લઈને રેસ્કયું હાથ ધર્યું હતું.
જોધપુર જિલ્લાના બાલોતરા-ફલૌદી રોડ પર ટ્રેલર ટ્રક અને જીપની ટક્કરમાં 11 લોકોન મોત થયા છે. આ અકસ્માતમાં ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મૃતકોમાં ચાર પુરૂષ છ મહિલાઓ અને એક બાળક સામેલ છે.
અકસ્માત બાદ વાહનની અંદર ફસાયેલા મૃતકોને બહાર કાઢવામાં આવ્યા હતા. ઈજાગ્રસ્તોને તાત્કાલીક હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા હતા. ઈજાગ્રસ્તોની સ્થાનિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
બિઝનેસ
દુનિયા
દેશ
Advertisement