શોધખોળ કરો

Today History: દુરદર્શનનું આગમન, નાના ડબ્બામાં સમાયુ આખુ વિશ્વ, જાણો 15th Septemberની મહત્વની ઘટનાઓ વિશે.......

દુરદર્શનની શરૂઆત થયા બાદ તેના પર કેટલાક ખાસ કાર્યક્રમો અને સમાચારો આપવામાં આવતા હતા. તેમાં દેશની કલા, સંસ્કૃતિ અને વિવિધ કાર્યક્રમો આપવામાં આવતા હતા.

15th September: આજે 15મી સપ્ટેમ્બર 2022 છે, પરંતુ ઇતિહાસમાં આજની 15મી સપ્ટેમ્બરની  તારીખને ખાસ રીતે જોવામાં આવે છે, કેમ કે આજના દિવસે ઘણી બધી એવી મોટી ઘટનાઓ ઘટી જે ઇતિહાસના પન્નાઓમાં ગૌરવપૂર્ણ રીતે સામેલ છે. સંચાર અને ડિજીટલ ક્રાંતિ આ યુગમાં જીવનારી યુવા પેઢી માટે દુરદર્શન ખાસ છે, પરંતુ તમને ખબર છે આજના દિવસે એટલે કે વર્ષ 1959માં 15 સપ્ટેમ્બરે સરકારી પ્રસારક તરીકે દુરદર્શનની સ્થાપના થઇ હતી. દુરદર્શનની શરૂઆત થતાં જ આખુ વિશ્વ એક નાનાકડાં ડબ્બામાં કેદ થઇ ગયુ હતુ. 

દુરદર્શનની શરૂઆત થયા બાદ તેના પર કેટલાક ખાસ કાર્યક્રમો અને સમાચારો આપવામાં આવતા હતા. તેમાં દેશની કલા, સંસ્કૃતિ અને વિવિધ કાર્યક્રમો આપવામાં આવતા હતા. જોકે નિયમિત દૈનિક પ્રસારણની શરૂઆત 1965માં ઓલઇન્ડિયા રેડિયોના એક અંગ તરીકે થઇ હતી. 1972માં આ સેવા મુંબઇ (તાત્કાલિક મુંબઇ) અને અમૃતસર સુધી વિસ્તારિત કરવામાં આવી, જે આજે  દેશના દુરદરાજના ગામડાંઓ સુધી ઉપલબ્ધ છે.

દેશ અને દુનિયામાં 15મી સપ્ટેમ્બરે બીજી કેટલીય ખાસ ઘટનાઓ ઘટી જે અહીં બતાવવામાં આવી છે, જુઓ.......

1812 : નેપોલિયનના નેતૃત્વમાં ફ્રાન્સીસી સેના મૉસ્કોના ક્રેમલિન પહોંચી 
1860 : એમ વિશ્વૈશ્વરૈયાનો જન્મ 
1876 : ભારતીય ઉપન્યાસકાર શરતચંદ્ર ચટ્ટોપાધ્યાયનો જન્મ 
1909 : દ્રવિડ મુનેત્ર કષગમના સંસ્થાપકમાંના એક સીએન અન્નાદુરઇનો જન્મ
1927 : પ્રસિદ્ધ કવિ તથા સાહિત્યકાર સર્વેશ્વર દયાલ સક્સેનાનો જન્મ 
1948 - સ્વતંત્ર ભારતનું પહેલુ પોત ‘આઇએનએસ દિલ્હી’ બમ્બઇ (અત્યારે મુંબઇ)ના બંદર પર પહોંચ્યુ. 
1959 - ભારતની રાષ્ટ્રીય પ્રસારણ સેવા દુરદર્શનની શરૂઆત 
1971 : દુનિયાને હર્યુભર્યુ અને શાંતિપૂર્ણ બનાવવાના સંકલ્પ સાથે ગ્રીન પીસની સ્થાપના 
1978 : અર્મેનિયાની અરેરટ એવરેને પહેલી વિદેશી ટીમ તરીકે મોહન બાગાનની સાથે સંયુક્ત રીતતે આઇએફએ શીલ્ડ જીત્યો. 
1981 : વાનુઆતુ સંયુક્ત રાષ્ટ્ર સંઘના સભ્ય બન્યા 
1982 : લેબનાનના ચૂંટાયેલા રાષ્ટ્રપતિ બશીર ગેમાયેલની પદાસીન થયા પહેલા જ બૉમ્બ વિસ્ફોટમાં હત્યા
2001 : અમેરિકાની સીનેટે રાષ્ટ્રપતિને અફઘાનિસ્તાન પર સૈનિક કાર્યવાહીને મંજૂરી આપી 
2008 : ક્રૉમ્પ્ટન ગ્રીવ્ઝને અમેરિકાની એમઆઇએસ ગૃપ કંપનીનુ અધિગ્રહણ કર્યુ 
2012: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પાંચમા સરસંઘચાલક એસ સુદર્શનનુ નિધન 

આ પણ વાંચો......... 

ઝિમ્બાબ્વેના આ ખેલાડીને મળ્યો ICC પ્લેયર ઓફ ધ મંથનો એવોર્ડ, બેન સ્ટોક્સ અને મિશેલ સેંટનરને પાછળ છોડ્યા

Records: ભારત-ઓસ્ટ્રેલિયા, ટી20માં કઇ ટીમ કોના પર પડી છે ભારે, જાણો બન્ને ટીમોના અત્યાર સુધીના આંકડા

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આનંદીબેન પટેલે યુપીમાં સરકારી હોસ્ટેલોમાં ભોજનની ગુણવત્તાની ખોલી પોલ, કહ્યું - 'ગુજરાતમાં પણ ટેસ્ટિંગ પહેલા જ સેમ્પલ બદલાઈ જતાં'
આનંદીબેન પટેલે યુપીમાં સરકારી હોસ્ટેલોમાં ભોજનની ગુણવત્તાની ખોલી પોલ, કહ્યું - 'ગુજરાતમાં પણ ટેસ્ટિંગ પહેલા જ સેમ્પલ બદલાઈ જતાં'
Train News: 3 AC, સ્લીપર કે ચેર કાર? ટ્રેનમાં લાંબી મુસાફરી માટે ક્યો વિકલ્પ છે બેસ્ટ?
Train News: 3 AC, સ્લીપર કે ચેર કાર? ટ્રેનમાં લાંબી મુસાફરી માટે ક્યો વિકલ્પ છે બેસ્ટ?
Ayodhya Ram Mandir Tatkal Pass: રામ મંદિરમાં VIP દર્શન બંધ, હવે આ રીતે બુક કરો તત્કાલ પાસ
Ayodhya Ram Mandir Tatkal Pass: રામ મંદિરમાં VIP દર્શન બંધ, હવે આ રીતે બુક કરો તત્કાલ પાસ
Weather Forecast: દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, IMDનું એલર્ટ જાહેર
Weather Forecast: દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, IMDનું એલર્ટ જાહેર

વિડિઓઝ

Praful Pansheriya : પાલીતાણાની સરકારી હોસ્પિટલની ઓચિંતિ મુલાકાતે પહોંચ્યા આરોગ્ય મંત્રી પાનસેરિયા
Prashant Korat : ભાજપ મહામંત્રી મીડિયાના સવાલોથી ભાગ્યા!
Gujarat Weather : ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ
Hun To Bolish : હું તો બોલીશ : બાપાના નામે AIનો ખેલ
Hun To Bolish : હું તો બોલીશ : હવે ઓઈલવાળુ નહીં દૂધવાળુ પનીર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: આગામી 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ
Gujarat Rain: આગામી 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ
Banaskantha: ચૌધરી સમાજ અગ્રણી અપહરણ કેસ, ઓગડમઠના મહંત બળદેવગીરીની ડીસા પોલીસે કરી અટકાયત
Banaskantha: ચૌધરી સમાજ અગ્રણી અપહરણ કેસ, ઓગડમઠના મહંત બળદેવગીરીની ડીસા પોલીસે કરી અટકાયત
Gujarat Weather Forecast: રાજ્યમાં આ જિલ્લામાં 8 ઓગસ્ટથી વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી 
Gujarat Weather Forecast: રાજ્યમાં આ જિલ્લામાં 8 ઓગસ્ટથી વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી 
પિતા સાયકલ મેકેનિક, પુત્રીએ જીત્યો ગોલ્ડ; ABP પર જણાવી સંઘર્ષની કહાની
પિતા સાયકલ મેકેનિક, પુત્રીએ જીત્યો ગોલ્ડ; ABP પર જણાવી સંઘર્ષની કહાની
અભિજીત દીપકેની પીએમ મોદી સમક્ષ મોટી ડિમાન્ડ, કહ્યું – 'આ વખતે Gen Z માટે.....'
અભિજીત દીપકેની પીએમ મોદી સમક્ષ મોટી ડિમાન્ડ, કહ્યું – 'આ વખતે Gen Z માટે.....'
NEET-UG 2026: 'NTAના નિષ્ણાતોએ જ NEET-UGનો પ્રશ્નપત્ર લીક કર્યું', CBIનો મોટો ખુલાસો
NEET-UG 2026: 'NTAના નિષ્ણાતોએ જ NEET-UGનો પ્રશ્નપત્ર લીક કર્યું', CBIનો મોટો ખુલાસો
Bangkok: શાળામાં વિદ્યાર્થીએ કર્યું અંધાધૂંધ ફાયરિંગ,6 ના મોત, મૃતકોમાં 3 શિક્ષકો અને 3 વિદ્યાર્થીઓ સામેલ
Bangkok: શાળામાં વિદ્યાર્થીએ કર્યું અંધાધૂંધ ફાયરિંગ,6 ના મોત, મૃતકોમાં 3 શિક્ષકો અને 3 વિદ્યાર્થીઓ સામેલ
ફિટનેસને લઈને BCCI ની ટીમ ઈન્ડિયા સામે લાલ આંખ, હવે આટલી મિનિટમાં પૂરી કરવી પડશે 2km દોડ
ફિટનેસને લઈને BCCI ની ટીમ ઈન્ડિયા સામે લાલ આંખ, હવે આટલી મિનિટમાં પૂરી કરવી પડશે 2km દોડ
Embed widget