શોધખોળ કરો

34, APJ અબ્દુલ કલામ રોડ, મહામહિમ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીનું નવું ઘર

નવી દિલ્લી: સરકાર દ્વારા પૂર્વ લોકસભાના સદસ્ય પી એ સંગ્માના પરિવારને 34, એપીજે અબ્દુલ કલામ રોડ સ્થિત બંગલાને ખાલી કરવાનો આદેશ આપવામાં આવ્યો છે, જે આગામી જુલાઈમાં રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીનો કાર્યકાળ પૂર્ણ થયા બાદ તેમને સોંપવામાં આવી શકે છે. આ સાથે એવા પણ સમાચાર મળી રહ્યા છે. કે પ્રણવ મુખર્જીને બીજા કાર્યકાળ માટે રાષ્ટ્રપતિ બનાવવામાં નહી આવે. હાલમાં આ ટાઈપ-8 બંગલોમાં સંગ્માના પુત્ર કૉનરાડ રહે છે જે મેધાલયના તુરાથી લોકસભાના સાંસદ છે. સુત્રોની જાણકારી મુજબ શહેરી વિકાસ મંત્રાલય દ્વારા તેમન બંગલો ખાલી કરવાનો અનુરોધ કરવામાં આવ્યો છે, કારણ કે પ્રથમ વાર સંસદ સભ્ય બનેલા સદસ્યોને ટાઈપ -8 બંગલોમાં રહેવા માટેની અનુમતિ નથી. જે સરકારી આવાસમાં બંગલોની સર્વોચ્ચ શ્રેણીમાં આવે છે. રાષ્ટ્રપતિ સચિવાલય દ્વારા પણ શહેરી વિકાસ મંત્રાલયને અનુરોધ કરવામાં આવ્યો છે કે પ્રણવ મુખર્જી માટે શ્રેષ્ઠ આવાસ શોધવામાં આવે, તેમનો કાર્યકાળ જુલાઈમાં પૂર્ણ થાય છે. પી એમ સંગ્માને હરાવી મુખર્જી ભારતના 13માં રાષ્ટ્રપતિ બન્યા હતા. સંગ્માનું આવર્ષે માર્ચમાં 68 વર્ષની ઉંમરે નિધન થયું હતું. કોઈપણ પૂર્વ રાષ્ટ્રપતિને પેંશન નિયમ,1962 અનુસાર પોતાના બચેલા જીવનકાળ દરમિયાન ભારતમાં કોઈપણ જગ્યાએ નિશુલ્ક આવસ મેળવવાનો અધિકાર છે, જેમાં વિજળી અને પાણીની સુવિધા પણ નિશુલ્ક હોય છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

US Presidential Election 2024 Live Updates: એક્ઝિટ પોલમાં કમલા હેરિસથી આગળ નીકળ્યા ટ્રમ્પ, કેંટકી-ઇન્ડિયામાં રિપબ્લિકન પાર્ટી જીતની સંભાવના

Israel: ઇઝરાયલના વડાપ્રધાન નેતન્યાહુએ સંરક્ષણ મંત્રીને હટાવ્યા, વિરોધમાં રસ્તા પર ઉતર્યા લોકો

Sharda Sinha Death: લોક ગાયિકા શારદા સિન્હાનું નિધન, દિલ્હીની એઈમ્સમાં લીધા અંતિમ શ્વાસ 

મહિલાઓને 2500 રુપિયા, 450 રુપિયામાં સિલિન્ડર, ઝારખંડમાં I.N.D.I.A. ગઠબંધને આપ્યા આ વાયદા 

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : માનવભક્ષીHun To Bolish: હું તો બોલીશ: બુટલેગરોના રડાર પર પોલીસ કેમ?Junagadh News | જૂનાગઢમાં દોલતપરાના મુખ્ય પ્રવેશદ્વારનું કામ અધ્ધરતાલVav Assembly bypoll: ગુલાબસિંહ રાજપૂતને જીતાડવા ભાભરમાં કોંગ્રેસનું શક્તિ પ્રદર્શન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
US Presidential Election 2024 Live Updates: એક્ઝિટ પોલમાં કમલા હેરિસથી આગળ નીકળ્યા ટ્રમ્પ, કેંટકી-ઇન્ડિયામાં રિપબ્લિકન પાર્ટી જીતની સંભાવના
US Presidential Election 2024 Live Updates: એક્ઝિટ પોલમાં કમલા હેરિસથી આગળ નીકળ્યા ટ્રમ્પ, કેંટકી-ઇન્ડિયામાં રિપબ્લિકન પાર્ટી જીતની સંભાવના
Israel: ઇઝરાયલના વડાપ્રધાન નેતન્યાહુએ સંરક્ષણ મંત્રીને હટાવ્યા, વિરોધમાં રસ્તા પર ઉતર્યા લોકો
Israel: ઇઝરાયલના વડાપ્રધાન નેતન્યાહુએ સંરક્ષણ મંત્રીને હટાવ્યા, વિરોધમાં રસ્તા પર ઉતર્યા લોકો
Sharda Sinha Death: લોક ગાયિકા શારદા સિન્હાનું નિધન, દિલ્હીની એઈમ્સમાં લીધા અંતિમ શ્વાસ 
Sharda Sinha Death: લોક ગાયિકા શારદા સિન્હાનું નિધન, દિલ્હીની એઈમ્સમાં લીધા અંતિમ શ્વાસ 
મહિલાઓને 2500 રુપિયા, 450 રુપિયામાં સિલિન્ડર, ઝારખંડમાં I.N.D.I.A. ગઠબંધને આપ્યા આ વાયદા 
મહિલાઓને 2500 રુપિયા, 450 રુપિયામાં સિલિન્ડર, ઝારખંડમાં I.N.D.I.A. ગઠબંધને આપ્યા આ વાયદા 
US Presidential Election 2024: એક્ઝિટ પોલમાં કમલા હેરિસને લીડનું અનુમાન, ત્રણ રાજ્યમાં ટ્રમ્પ આગળ

IPL 2025 Mega Auction: 1500 થી વધારે પ્લેયર્સે હરાજી માટે કરાવ્યું રજીસ્ટ્રેશન 

શારદા સિન્હાના નિધન પર PM મોદી અને CM નીતીશ કુમાર સહિત ઘણા નેતાઓએ શોક વ્યક્ત કર્યો 

Gujarat: બુલેટ ટ્રેન પ્રોજેક્ટની સાઈટ પર દુર્ઘટના, પિલર તૂટી પડતા બે લોકોના મોત

Embed widget