શોધખોળ કરો

'સરકારી કર્મચારીઓ શાળાના બાળકો જેવા છે, હંમેશા ધ્યાન રજા પર અને કામમાંથી મુક્તિ પર હોય છે’ – મદ્રાસ હાઈકોર્ટ

Madras High Court: સુનાવણી દરમિયાન હાઈકોર્ટે કહ્યું કે ડો. આંબેડકર એવા વ્યક્તિ હતા, જે ઈચ્છતા હતા કે લોકો તેમની જન્મજયંતિ પર રજા જાહેર કરવાને બદલે સખત મહેનત કરે.

High Court On Public Holiday Ambedkar Jayanti: મદ્રાસ હાઈકોર્ટે તાજેતરમાં કહ્યું હતું કે સરકારી કર્મચારીઓ અને શાળાના બાળકો વચ્ચે કોઈ તફાવત નથી. કોર્ટે કહ્યું કે સરકારી કર્મચારીઓ શાળાના બાળકો જેવા છે, જે હંમેશા સરકારી રજાઓ અને કામમાંથી મુક્તિ પર નજર રાખે છે. મદ્રાસ હાઈકોર્ટની મદુરાઈ બેંચના જસ્ટિસ જીઆર સ્વામીનાથને આંબેડકર જયંતિ પર જાહેર કરાયેલ રાષ્ટ્રીય રજા સંબંધિત અરજી પર સુનાવણી કરતી વખતે આ ટિપ્પણી કરી હતી.

હાઈકોર્ટના જસ્ટિસ જીઆર સ્વામીનાથને જણાવ્યું હતું કે રાજ્ય સરકારે આંબેડકર જયંતિ નિમિત્તે નાગરિકોની ભાવનાઓને માન આપવા માટે 14 એપ્રિલને રાષ્ટ્રીય રજા તરીકે જાહેર કરી છે. તેમણે કહ્યું કે ડૉ. બી.આર. આંબેડકર પોતે ઈચ્છતા હશે કે લોકો વધુને વધુ કામ કરે.

કઈ અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવી હતી?

કુડનકુલમ ન્યુક્લિયર પાવર પ્લાન્ટના કર્મચારી યુનિયન દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર મદુરાઈ હાઈકોર્ટની બેન્ચે આ ટિપ્પણી કરી હતી. હાઈકોર્ટે કહ્યું કે સરકારી કર્મચારીઓ શાળાના બાળકો જેવા છે. તેમના માટે, રજાઓ અને કામમાંથી મુક્તિ મેળવવી હંમેશા આવકાર્ય છે.

આ અરજીમાં, કુડનકુલમ ન્યુક્લિયર પાવર પ્લાન્ટના કર્મચારી સંઘે માંગ કરી હતી કે તેમને 14 એપ્રિલ, 2018 ના રોજ કરેલા કામ માટે બમણું ભથ્થું મળવું જોઈએ. જો કે હાઇકોર્ટ વતી આ પ્રોજેકટના ડાયરેક્ટરને આર્થિક લાભ આપવા સૂચના આપવામાં આવી હતી.

'અમે લાગણીઓ અને પ્રતીકોમાં માનીએ છીએ'

સુનાવણી દરમિયાન હાઈકોર્ટે કહ્યું કે ડૉ. આંબેડકર એવા વ્યક્તિ હતા, જે ઈચ્છતા હતા કે લોકો તેમની જન્મજયંતિ પર રજા જાહેર કરવાને બદલે સખત મહેનત કરે. અમે લાગણીઓ અને પ્રતીકોની સિસ્ટમનું પાલન કર્યું. તેઓ કાર્યક્ષમતા કરતાં શિષ્ટાચારમાં માનતા હતા. કોર્ટે કહ્યું કે દેશ પ્રતીકવાદ અને ભાવનાઓની ખૂબ કાળજી રાખે છે.

કોર્ટે કહ્યું, "કાર્યક્ષમતા કરતાં સૌજન્ય આપણી ઓળખ છે. ભારત રત્ન શ્રી એપીજે અબ્દુલ કલામની જેમ, તેમણે (આંબેડકરે) કહ્યું હશે કે મારા મૃત્યુ પર રજા જાહેર ન કરો, તેના બદલે એક વધારાનો દિવસ કામ કરો, જો તમે મને પ્રેમ કરો છો."

આ પણ વાંચોઃ

Petrol Diesel Price: આ શહેરોમાં ફરી સસ્તું થયું પેટ્રોલ-ડીઝલ, ક્રૂડ ઓલના ભાવમાં પણ વધઘટ ચાલુ

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Delhi Assembly election 2025:  કૉંગ્રેસે 26 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી, જાણો કોને મળી ટિકિટ 
Delhi Assembly election 2025:  કૉંગ્રેસે 26 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી, જાણો કોને મળી ટિકિટ 
રાષ્ટ્રપતિએ 5 રાજ્યોમાં નવા રાજ્યપાલ નિયુક્ત કર્યા, આરિફ મો. ખાન બિહારના ગવર્નર બન્યા 
રાષ્ટ્રપતિએ 5 રાજ્યોમાં નવા રાજ્યપાલ નિયુક્ત કર્યા, આરિફ મો. ખાન બિહારના ગવર્નર બન્યા 
Jammu Kashmir: પૂંછમાં ભારતીય સેનાનું વાહન ઊંડી ખીણમાં ખાબક્યું, 5 જવાનોના મોત 
Jammu Kashmir: પૂંછમાં ભારતીય સેનાનું વાહન ઊંડી ખીણમાં ખાબક્યું, 5 જવાનોના મોત 
Baba Vanga Predictions 2025: બાબા વેંગા અનુસાર 2025માં આ રાશિઓ પર રહેશે માતા લક્ષ્મીની કૃપા, જાણો
Baba Vanga Predictions 2025: બાબા વેંગા અનુસાર 2025માં આ રાશિઓ પર રહેશે માતા લક્ષ્મીની કૃપા, જાણો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'પાવરફુલ' દાદાHun To Bolish : હું તો બોલીશ : કેટલી વધી મોંઘવારી?Saurashtra Express Train Derailment : કીમ રેલવે સ્ટેશન પર મોટી દુર્ઘટના ટળી!Botad Accident News: બોટાદના ખસ રોડ ઉપર ગમખ્વાર અકસ્માત, બેફામ આઈસર ચાલકે અડફેટે લેતા બાઈક ચાલકનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Delhi Assembly election 2025:  કૉંગ્રેસે 26 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી, જાણો કોને મળી ટિકિટ 
Delhi Assembly election 2025:  કૉંગ્રેસે 26 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી, જાણો કોને મળી ટિકિટ 
રાષ્ટ્રપતિએ 5 રાજ્યોમાં નવા રાજ્યપાલ નિયુક્ત કર્યા, આરિફ મો. ખાન બિહારના ગવર્નર બન્યા 
રાષ્ટ્રપતિએ 5 રાજ્યોમાં નવા રાજ્યપાલ નિયુક્ત કર્યા, આરિફ મો. ખાન બિહારના ગવર્નર બન્યા 
Jammu Kashmir: પૂંછમાં ભારતીય સેનાનું વાહન ઊંડી ખીણમાં ખાબક્યું, 5 જવાનોના મોત 
Jammu Kashmir: પૂંછમાં ભારતીય સેનાનું વાહન ઊંડી ખીણમાં ખાબક્યું, 5 જવાનોના મોત 
Baba Vanga Predictions 2025: બાબા વેંગા અનુસાર 2025માં આ રાશિઓ પર રહેશે માતા લક્ષ્મીની કૃપા, જાણો
Baba Vanga Predictions 2025: બાબા વેંગા અનુસાર 2025માં આ રાશિઓ પર રહેશે માતા લક્ષ્મીની કૃપા, જાણો
IND-W vs WI-W: ટીમ ઈન્ડિયાએ જીતી બીજી વનડે, વેસ્ટઈન્ડિઝ સામે સીરીઝ પોતાના નામે કરી  
IND-W vs WI-W: ટીમ ઈન્ડિયાએ જીતી બીજી વનડે, વેસ્ટઈન્ડિઝ સામે સીરીઝ પોતાના નામે કરી  
આ રાજ્ય સરકારે ક્રિસમસ પર કર્મચારીઓને આપી મોટી ભેટ,  મોંઘવારી ભથ્થામાં કર્યો ત્રણ ટકાનો વધારો  
આ રાજ્ય સરકારે ક્રિસમસ પર કર્મચારીઓને આપી મોટી ભેટ,  મોંઘવારી ભથ્થામાં કર્યો ત્રણ ટકાનો વધારો  
ESIC : કરોડો કર્મચારીઓ માટે આવ્યા ખુશીના સમાચાર, જાણો કઈ રીતે થશે ફાયદો 
ESIC : કરોડો કર્મચારીઓ માટે આવ્યા ખુશીના સમાચાર, જાણો કઈ રીતે થશે ફાયદો 
પ્લેનમાં ટિકિટ બુક કરતા પહેલા જાણી લો આ નવા નિયમ વિશે, બાદમાં મુશ્કેલીમાં મૂકાશો  
પ્લેનમાં ટિકિટ બુક કરતા પહેલા જાણી લો આ નવા નિયમ વિશે, બાદમાં મુશ્કેલીમાં મૂકાશો  
Embed widget