શોધખોળ કરો

Coronavirus Cases India: સતત ત્રીજા દિવસે કોરોનાના કેસમાં થયો વધારો, 24 કલાકમાં 2.76 લાખ નવા કેસ નોંધાયા, 3874નાં મોત

સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 2,76,077 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 3874 લોકોના મોત થયા છે. જોકે 24 કલાકમાં 3,69,077 લોકો ઠીક પણ થયા છે.

નવી દિલ્હીઃ દેશમાં કોરોનાના કેસનું કિડિયારી ઉભરાયું છે. ભારતમાં  કોરોના મહામારીએ (Coronavirus) ભારે તાંડવ મચાવ્યું છે અને બેકાબૂ બનેલી કોરોનાની લહેર અટકવાનું નામ જ નથી લઈ રહી. દેશમાં સતત ત્રીજા દિવસે કરોના કેસમાં વધારો થયો છે.

દેશમાં શું છે કોરોનાની સ્થિતિ

સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 2,76,077 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 3874 લોકોના મોત થયા છે. જોકે 24 કલાકમાં 3,69,077 લોકો ઠીક પણ થયા છે.   

  • કુલ કેસ-  બે કરોડ 57 લાખ 72 હજાર 400
  • કુલ ડિસ્ચાર્જ- બે કરોડ 23 લાખ 55 હજાર 440
  • કુલ એક્ટિવ કેસ - 31 લાખ 29 હજાર 8789
  • કુલ મોત - 2 લાખ 87 હજાર 112

છેલ્લા 19 દિવસમાં નોંધાયેલા કેસ અને મોત

તારીખ

કેસ

મોત

19 મે

2,67,334

4529

18 મે

2,63,553

4329

17 મે

2,81,386

4106

16 મે

3,11,170

4077

15 મે

3,26,098

3890

14 મે

3,43,144

4000

13 મે

3,62,727

4120

12 મે

3,48,421

4205

11 મે

3,29,942

3876

10 મે

3,66,161

3754

9 મે

4,03,738

4092

8 મે

4,07,078

4187

7 મે

4,14,188

3915

6 મે

4,12,262

3980

5 મે

3,82,315

3780

4 મે

3,57,299

3449

3 મે

3,68,147

3417

2 મે

3,92,498

3689

1 મે

4,01,993

3523

18 કરોડથી વધારેને રસી અપાઈ

દેશમાં 16 જાન્યુઆરીથી રસીકરણ અભિયાન શરૂ થયું હતું. કોરોના દર્દીની સંખ્યા પ્રમાણે જોઈએ તો ભારત વિશ્વનો સૌથી પ્રભાવિત દેશ છે. અત્યાર સુધીમાં 18 કરોડ 70 લાખ 9 હજાર 792 ડોઝ આપવામાં આવ્યા છે.

આ રાજ્યોમાં છે એક લાખથી વધુ એક્ટિવ કેસ

સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, દેશના આઠ રાજ્યોમાં એક લાખથી વધુ કેસ છે. જેમાં કર્ણાટક, મહારાષ્ટ્ર, કેરળ,  તમિલનાડુ, આંધ્રપ્રદેશ, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, પશ્ચિમ બંગાળનો સમાવેશ થાય છે. જ્યારે ગુજરાત સહિત 10 રાજ્યોમાં 50 હજારથી એક લાખ એક્ટિવ કેસ છે. 18 રાજ્યોમાં 50 હજારથી ઓછા એક્ટિવ કેસ છે.

 કેટલા સેમ્પલનું થયું ટેસ્ટિંગ

ICMR ના જણાવ્યા મુજબ દેશમાં અત્યાર સુધીમાં 32,23,56,187 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે. જે પૈકી 19 મે ના રોજ 20,55,010 સેમ્પલ ટેસ્ટ કરાયા હતા. 

રાજ્યોની હાલત છે ખરાબ

કોરોનાના આંકડામાં આવી રહેલો આ ઉછાળો ખૂબ જ ચિંતાજનક છે.  કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના અહેવાલ પ્રમાણે ભારતમાં કોવિડ-19ના દૈનિક કેસમાંથી 82 ટકાથી વધુ કેસ 10 રાજ્યોમાંથી જ છે. તેમાં મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ, દિલ્હી, મધ્ય પ્રદેશ, કર્ણાટક, કેરળ, તમિલનાડુ, ગુજરાત અને રાજસ્થાનનો સમાવેશ થાય છે.

એપ્રિલમાં 45 હજારથી વધુનાં મોત

સ્વાસ્થ્ય મંત્રાલયે 1 એપ્રિલે જણાવ્યું હતું કે, દેશમં કુલ એક લાખ 62 હજાર 927 લોકોના કોરોના સંક્રમણના કારણે મૃત્યુ થઇ ગયા છે. આજે 30 એપ્રિલે આ આંકડો વધીને 2 લાખ 8 હજાર 330 થઇ ગયો છે એટલે કે, એક મહિનામાં કુલ 45,403 લોકોનો જીવ ગયા છે. પહેલી માર્ચે આ સંખ્યા માત્ર 5,770 હતી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Elections 2024: લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને લાગી શકે છે મોટો ઝટકો, સુરતના નિલેશ કુંભાણીની ઉમેદવારી થઈ શકે છે રદ

Rajkot: ક્ષત્રિય નેતા પી.ટી.જાડેજાનો મોટો દાવો-'ક્ષત્રિય આંદોલન ભાજપને 8 બેઠકો પર હરાવી શકે છે'

IPL 2024મા આ બોલરોએ ફેક્યા છે સૌથી વધુ ડોટ બોલ, પ્રથમ નંબરના ખેલાડીનું નામ જાણીને ચોંકી જશો

Post Office Scheme: સરકારની ગેરન્ટી, પોસ્ટ ઓફિસની આ યોજનામાં મળશે 80 હજાર રૂપિયાનું રિટર્ન

for smartphones
and tablets

વિડિઓઝ

Surat Crime: ડીંડોલીમાં હુમલાની ઘટના મામલે ડિંડોલી પોલીસે ભાડુઆત હુમલાવરની કરી ધરપકડSurat News: મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમની દાદગીરી, શાકભાજી મહિલા વિક્રેતાઓ પર કર્મચારીઓ વરસાવી લાઠીParshottam Rupala Row | પંચમહાલ લોકસભા કાર્યાલના ઉદ્ધાટન સમય ક્ષત્રિય સમાજ કર્યો વિરોધParshottam Rupala Row:

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Elections 2024: લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને લાગી શકે છે મોટો ઝટકો, સુરતના નિલેશ કુંભાણીની ઉમેદવારી થઈ શકે છે રદ
Elections 2024: લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને લાગી શકે છે મોટો ઝટકો, સુરતના નિલેશ કુંભાણીની ઉમેદવારી થઈ શકે છે રદ
Rajkot: ક્ષત્રિય નેતા પી.ટી.જાડેજાનો મોટો દાવો-'ક્ષત્રિય આંદોલન ભાજપને 8 બેઠકો પર હરાવી શકે છે'
Rajkot: ક્ષત્રિય નેતા પી.ટી.જાડેજાનો મોટો દાવો-'ક્ષત્રિય આંદોલન ભાજપને 8 બેઠકો પર હરાવી શકે છે'
IPL 2024મા આ બોલરોએ ફેક્યા છે સૌથી વધુ ડોટ બોલ, પ્રથમ નંબરના ખેલાડીનું નામ જાણીને ચોંકી જશો
IPL 2024મા આ બોલરોએ ફેક્યા છે સૌથી વધુ ડોટ બોલ, પ્રથમ નંબરના ખેલાડીનું નામ જાણીને ચોંકી જશો
Post Office Scheme: સરકારની ગેરન્ટી, પોસ્ટ ઓફિસની આ યોજનામાં મળશે 80 હજાર રૂપિયાનું રિટર્ન
Post Office Scheme: સરકારની ગેરન્ટી, પોસ્ટ ઓફિસની આ યોજનામાં મળશે 80 હજાર રૂપિયાનું રિટર્ન
Doordarshan's New Logo: દૂરદર્શનનો નવો લોગો બન્યો 'કેસરિયો', વિપક્ષના નેતાઓ ભડક્યા

Lok Sabha Elections:  ડિજિટલ પ્રચારમાં ભાજપની રણનીતિ પરનો આ રિપોર્ટ તમને ચોંકાવી દેશે

DC vs SRH IPL 2024: આજે દિલ્હી અને હૈદરાબાદ વચ્ચે જામશે જંગ, દિલ્હીમાં આ ધાકડ ખેલાડીની થશે એન્ટ્રી

લોનનો હપ્તો ચૂકી જતા રિકવરી એજન્ટ કરે પરેશાન તો આ રીતે કરો ફરિયાદ

Embed widget