શોધખોળ કરો

Coronavirus: દેશમાં કોરોના વાયરસની 85% મોત કઈ ઉંમરના લોકોના થયા ? જાણો વિગતે

દેશમાં કુલ મામલામાં 22.23 ટકા કેસ એક્ટિવ છે. રિકવરી રેટ 75 ટકાથી વધારે થયો છે અને અત્યાર સુધીમાં 3 કરોડ 60 લાખ ટેસ્ટ થઈ ચુક્યા છે.

નવી દિલ્હીઃ  દેશમાં કોરોના વાયરસનો કહેર દિન પ્રતિદિન વધી રહ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, દેશમાં આજે કોરોનાના નવા 60,971 કેસ નોંધાયા હતા અને 848 લોકોના મોત થયા હતા. દેશમાં કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા 31,67,324  પર પહોંચી છે, જેમાંથી 7,04,348 એક્ટિવ કેસ છે. અત્યાર સુધીમાં 24,04,585 લોકો સાજા થઈ ગયા છે. દેશમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 58,390 પર પહોંચ્યો છે. દેશમાં કુલ મામલામાં 22.23 ટકા કેસ એક્ટિવ છે. રિકવરી રેટ 75 ટકાથી વધારે થયો છે અને અત્યાર સુધીમાં 3 કરોડ 60 લાખ ટેસ્ટ થઈ ચુક્યા છે. કુલ એક્ટિવ મામલામાંથી 2.70 ટકા જ ઓક્સિજન સપોર્ટ છે. એક્ટિવ મામલામાંથી 1.92 ટકા દર્દી આઈસીયુમાં છે અને 0.29 ટકા  વેંટિલેટર સપોર્ટ પર છે. જે લોકોનું સંક્રમણના કારણે મોત થયું તેમાં પુરુષોની સંખ્યા 69% અને મહિલાઓની સંખ્યા 31% છે. દેશમાં 0-17 વર્ષના લોકોમાં મોતનું પ્રમાણ 1 ટકા છે. 28-25 વર્ષના લોકોના મોતનું પ્રમાણ પણ 1 ટકા છે. 26-44 વર્ષના લોકોના મોતનું પ્રમાણ 11 ટકા, 45-60 વર્ષના લોકોના મોતનું પ્રમાણે 36 ટકા અને 60 વર્ષથી વધારે ઉંમરના લોકોના મોતનું પ્રમાણ 51 ટકા છે.
ભારતમાં કોરોના સંક્રમણથી થયેલા 85 ટકા મોત 45 વર્ષ કે તેથી વધુના લોકોના થયા છે. હાલ ભારતમાં કોરોનાથી મૃત્યુદરમાં ઘટાડો આવ્યો છે. દેશમાં કોરોનાથી મૃત્યુદર 1.84 ટકા છે અને તેમાં સતત ઘટાડો થઈ રહ્યો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

હવે આ રાજ્યમાં સરકાર બદલાશે? ધારાસભ્યને પક્ષ બદલવા ₹30 કરોડની ઓફર! સીએમના દાવાથી ખળભળાટ

આવતીકાલનું હવામાનઃ 12 જુલાઈએ 18 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70km ની ઝડપે પવન અને વાવાઝોડાની આશંકા

મંદિર દર્શન કરવા જઈ રહેલા ભક્તોની સામે અચાનક આવી ગયો દીપડો, પછી મચી નાસભાગ, જુઓ વીડિયો

રામ મંદિરમાં CEO પદ માટે નક્કી કરાયો ક્રાઈટેરિયા, જાણો યોગ્યતા અને અરજી કરવાની છેલ્લી તારીખ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ક્યાના ભૂવા મોટા ?
Hun To Bolish : હું તો બોલીશ : સસ્પેન્ડ નહીં ડિસમિસ
Hun To Bolish : હું તો બોલીશ : આ બાટલી ક્યાંથી આવી ?
Devusinh Chauhan Statement: ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણનું સ્ફોટક નિવેદન
Rajkot Gaming Zone Fire Case : રાજકોટ TRP અગ્નિકાંડમાં મનપાની સૌથી મોટી કાર્યવાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs ENG: 5મી T20માં વૈભવ સૂર્યવંશી બહાર! શ્રેયસ અય્યરે પ્લેઇંગ 11 માં કર્યા મોટા ફેરફાર

Ambalal Patel: આ તારીખથી વરસાદ ફરી કરશે ધમાકેદાર બેટિંગ, અંબાલાલ પટેલની નવી આગાહી
Ambalal Patel: આ તારીખથી વરસાદ ફરી કરશે ધમાકેદાર બેટિંગ, અંબાલાલ પટેલની નવી આગાહી
આવતીકાલનું હવામાનઃ 12 જુલાઈએ 18 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70km ની ઝડપે પવન અને વાવાઝોડાની આશંકા
આવતીકાલનું હવામાનઃ 12 જુલાઈએ 18 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70km ની ઝડપે પવન અને વાવાઝોડાની આશંકા
હવે આ રાજ્યમાં સરકાર બદલાશે? ધારાસભ્યને પક્ષ બદલવા ₹30 કરોડની ઓફર! સીએમના દાવાથી ખળભળાટ
હવે આ રાજ્યમાં સરકાર બદલાશે? ધારાસભ્યને પક્ષ બદલવા ₹30 કરોડની ઓફર! સીએમના દાવાથી ખળભળાટ
Gold Silver Price: 163 દિવસમાં ચાંદી ₹1.66 લાખ સસ્તી થઈ! જાણો 10 ગ્રામ સોનું કેટલું ઘટ્યું?

વિયેતનામમાં ભારતીય પ્રવાસીઓથી ભરેલી બોટ પલટી, 15 ના મોત, દૂતાવાસે જાહેર કર્યો હેલ્પલાઇન નંબર

IND vs ENG 5th T20: શું આજે સંજુ સેમસન રમશે? આ દિગ્ગજ ખેલાડી થશે બહાર, જુઓ સંભવિત પ્લેઇંગ 11

Embed widget