શોધખોળ કરો

Coronavirus: જો વાયરસ રૂપ બદલે તો ગંભીર થશે 3 ટકા બાળકોની હાલત, શું હશે થર્ડ વેવનું ચિત્ર, જાણો શું છે તૈયારી

કોરોનાવાયરસ: કોરોના વાયરસના સંક્રમણની સંભવિત ત્રીજી લહેર બાળકો માટે જીવલેણ બની શકે છે. આ આશંકાને ધ્યાનમાં રાખીને, દિલ્હીની હોસ્પિટલોએ તેમની સાથે કાર્યવાહી કરવાની યોજનાઓ શરૂ કરી દીધી છે. આ અંતર્ગત, બાળકો માટે જરૂરી ઉપકરણો, દવાઓ અને આઈસીયુ બેડની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માળખાગત સુવિધાઓ કરવામાં આવી રહી છે.

સરકારે ચેતવણી આપી છે કે બાળકોમાં હજી સુધી કોરોના વાયરસના ચેપની ગંભીર અસર જોવા મળી નથી, જો વાયરસ તેનું રૂપ બદલે તો  આવે તો તેની અસર વધી શકે છે. આ સાથે સરકારે કહ્યું હતું કે આવી કોઇ પણ પરિસ્થિતિને પહોંચી વળવા તૈયારીઓ ચાલુ છે.

નિતી આયોગના સદસ્યો વી.કે પાલે કહ્યું કે,  "અમે તમને ફરીથી ખાતરી આપીએ છીએ કે, કે બાળરોગની જરૂરિયાતોનું સંચાલન કરવામાં આવશે અને કોઇ કમી નહીં રહે. " તેમણે કહ્યું હતું કે સમીક્ષા કર્યા પછી, પરિસ્થિતિ વધુ વણસી જાય તો તેની શું જરૂર પડશે તેનો અંદાજ લગાવીશું અને તેને પહોંચી વળવા માટે તમામ પ્રયાસ કરવામાં આવશે. 

પત્રકાર પરિષદને સંબોધતા પાલે  કહ્યું કે કોવિડ પછી બાળકોમાં મલ્ટિ-સિસ્ટમ ઇન્ફ્લેમેટરી સિન્ડ્રોમ જોવા મળી  રહ્યાં છે. બાળકોમાં ચેપને કારણે થતી ગૂંચવણોને જોવા માટે રાષ્ટ્રીય જૂથની રચના કરવામાં આવી છે. તેમણે કહ્યું કે સામાન્ય રીતે બાળકોમાં ચેપનાં લક્ષણો હોતા નથી અથવા બહુ ઓછા લક્ષણો બતાવે છે.
છે.

તેમણે કહ્યું કે, જો બાળકો સંક્રમિત થશે તો બાળકોને હોસ્પિટલાઇઝ કરવાની નોબત બહુ ઓછા કેસમાં જોવા મળે છે. વાયરસ જો તેમનો વ્યવહાર બદલે તો મહામારીના વિજ્ઞાનમાં ગતિશીલતામાં પરિવર્તન જરૂરી બની જાય છે. તેમણે જણાવ્યું કે, બાળકોમાં કોવિડના બે સ્વરૂપ જોવા મળે છે.   બાળકોને તાવસ કફ અને ત્યારબાદ શરદી થાય છે. આ સ્થિતિમાં વધુ લક્ષણો જણાતા હોસ્પિટલમાં દાખલ કરાવાની નોબત આવે છે. 

પોલે કર્યું કે, કોવિડથી સાજા થયેલા કેટલાક બાળકોને થોડા સમય બાદ ફરી તાવ આવે છે. આંખોમાં સોજો જોવા મળે છે. ઉલ્ટી અને રક્તસ્રાવની સ્થિતિ બને છે. તેને મલ્ટી સિસ્ટમ ઇનફલામેટ્રી સિડ્રોમ કહેવાય છે. કોવિડથી સંક્રમિત 2થી 3 ટકા બાળકોને જ હોસ્પિટમાં દાખલ થવાની જરૂર પડે છે. 

બાળકો માટે કોરોનાની ત્રીજી લહેર થઇ શકે છે ઘાતક ?
દિલ્લીની હોસ્પિટલ્સમાં કોવિડની સંભવિત ત્રીજી લહેર સામે લડવા માટે કવાયત શરૂ કરી દીધી છે. હોસ્પિટલમાં બાળકો માટે આવશ્યક ઉપકરણ, દવાઓ અને આઇસીયૂ વિસ્તરની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવાના બુનિયાદી ઢાંચામાં સુધાર કરવામાં આવે છે. દિલ્લી સરકારે ત્રીજી લહેર માટે એક કાર્યદળની રચના પણ કરીછે. જે બાળકો માટે હોસ્પિટલમાં બેડ આઇસીયૂ સહિતના ઉપકરણની સુવિધા વધારવા માટે કામ કરશે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

હવે દરેક ઘર બનશે પાવરહાઉસ: દર મહિને માત્ર ₹700 ના હપ્તેથી લગાવો રૂફટોપ સોલાર પેનલ
હવે દરેક ઘર બનશે પાવરહાઉસ: દર મહિને માત્ર ₹700 ના હપ્તેથી લગાવો રૂફટોપ સોલાર પેનલ
આગામી 5 દિવસ અતિભારે વરસાદની આશંકા! દિલ્હી-UP સહિત 8 રાજ્યોમાં IMD નું એલર્ટ
આગામી 5 દિવસ અતિભારે વરસાદની આશંકા! દિલ્હી-UP સહિત 8 રાજ્યોમાં IMD નું એલર્ટ
કોલકાતા એરપોર્ટ પર ટળી મોટી દુર્ઘટના: લેસર લાઇટથી 159 મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા
કોલકાતા એરપોર્ટ પર ટળી મોટી દુર્ઘટના: લેસર લાઇટથી 159 મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા
કયા રાજ્યોમાં બહારના લોકો નથી ખરીદી શકતા જમીન, કેમ લેવામાં આવ્યો આવો નિર્ણય?
કયા રાજ્યોમાં બહારના લોકો નથી ખરીદી શકતા જમીન, કેમ લેવામાં આવ્યો આવો નિર્ણય?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ઉત્તર ગુજરાત કોંગ્રેસમાં કકળાટ
Hun To Bolish : હું તો બોલીશ : લાંચિયા બાબુના વચેટિયા કોણ ?
Anand News: આણંદ જિલ્લા ભાજપના નેતા વિરૂદ્ધ નોંધાઈ દુષ્કર્મની ફરિયાદ
Ruckus in Dahod: દાહોદમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીમાં જોરદાર બબાલ
Geniben Thakor: પાટણ જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ બાબુજી ઠાકોરને સાંસદ ગેનીબેનનો જવાબ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ ગુજરાત, યુપી, સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ ગુજરાત, યુપી, સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, IMD નું એલર્ટ
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
IPO માર્કેટમાં ધમાકો! આગામી અઠવાડિયે આવી રહ્યા છે 9 નવા IPO, રોકાણની મોટી તક
IPO માર્કેટમાં ધમાકો! આગામી અઠવાડિયે આવી રહ્યા છે 9 નવા IPO, રોકાણની મોટી તક
હારેલી મેચ સિરાજે જીતાડી! 3 છગ્ગા ફટકારતા જ શ્રીલંકન ટીમે બેટ ચેક કરવું પડ્યું
હારેલી મેચ સિરાજે જીતાડી! 3 છગ્ગા ફટકારતા જ શ્રીલંકન ટીમે બેટ ચેક કરવું પડ્યું
West Bengal: મમતા બેનર્જીના કાફલા પર હુમલો, કાર પર ફેંકવામાં આવ્યા પથ્થર
West Bengal: મમતા બેનર્જીના કાફલા પર હુમલો, કાર પર ફેંકવામાં આવ્યા પથ્થર
Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ
કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ
Embed widget