શોધખોળ કરો
Advertisement
ભારતીય ફૂટબોલ ટીમના પૂર્વ ખેલાડીએ BJPમાં જોડાયાના 24 કલાકમાં જ પક્ષ સાથે ફાડ્યો છેડો, જાણો વિગત
ફૂટબોલની રમતમાં મેહતાબ હુસૈન જાણીતું નામ છે. ભારતીય ફૂટબોલની બે સૌથી મોટી ક્લબ ઈસ્ટ બંગાળ અને મોહન બાગાનની કેપ્ટનશિપ પણ કરી ચુક્યો છે. મેહતાબ હુસૈને ગત વર્ષે જ ફૂટબોલમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી.
નવી દિલ્હીઃ પૂર્વ ભારતીય ફૂટબોલર મેહતાબ હુસૈન મંગળવારે ભાજપમાં જોડાયા હતા અને આજે પાર્ટી છોડી દીધી છે. 34 વર્ષીય હુસૈન બંગાળનો જાણીતો ચહેરો છે.
મંગળવારે હુસૈને કોલકાતામાં બીજેપી ઓફિસમાં પશ્ચિમ બંગાળના બીજેપી અધ્યક્ષ દિલીપ ઘોષની હાજરીમાં પાર્ટીમાં સામેલ થયો હતો. તે ભારતીય ફૂટબોલ ટીમનો પૂર્વ મિડફિલ્ડર રહી ચુક્યો છે.
ફૂટબોલની રમતમાં મેહતાબ હુસૈન જાણીતું નામ છે. ભારતીય ફૂટબોલની બે સૌથી મોટી ક્લબ ઈસ્ટ બંગાળ અને મોહન બાગાનની કેપ્ટનશિપ પણ કરી ચુક્યો છે. મેહતાબ હુસૈને ગત વર્ષે જ ફૂટબોલમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી.
બીજેપીમાં સામેલ થયા બાદ તેણે કહ્યું હતું કે, લોકોની સેવા માટે રાજનીતિમાં આવવું સૌથી સારો રસ્તો છે.
UP: બકરી ઇદને લઈ યોગી સરકારે જાહેર કરી ગાઇડલાઇન, સોશિયલ ડિસ્ટેંસિંગ સહિત આ બાબતોનું રાખવું પડશે ધ્યાન
અયોધ્યામાં રામ મંદિરના શિલાન્યાસ પહેલા મોદી શું કરશે ? કેટલા લોકો રહેશે હાજર, જાણો વિગતે
Corona Vaccine: દુનિયા અને ભારતમાં કેટલા કરોડ ડોઝ બનીને છે તૈયાર, ફાઇનલ ટ્રાયલની સાથે ગ્રીન સિગ્નલની છે રાહ
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બોલિવૂડ
ગુજરાત
દેશ
દેશ
Advertisement