શોધખોળ કરો

દેશમાં કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા 43 લાખની નજીક, અત્યાર સુધી કેટલા સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા ? જાણો

દેશમાં દરરોજ ટેસ્ટની સંખ્યામાં વધારો કરવામાં આવી રહ્યો છે. 7 સપ્ટેમ્બરે એક દિવસમાં 10 લાખ 98 હજાર 621 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા હતા.

નવી દિલ્હી: ભારતમાં કોરોના વાયરસથી સંક્રમિતોની સંખ્યા 42 લાખને પાર પહોંચી ગઈ છે. જ્યારે 72,775 દર્દીઓના આ વાયરસના કારણે મૃત્યુ થઈ ચૂકી છે. જ્યારે 33,23,950 દર્દીઓ સંપૂર્ણ સ્વસ્થ થઈ ગયા છે અને હાલમાં 8,83,697 એક્ટિવ કેસ છે, જેમની સારવાર ચાલી રહી છે. આઈસીએમઆરના આંકડા અનુસાર દેશમાં અત્યાર સુધી પાંચ કરોડથી વધુ સેમ્પલ કોરોના ટેસ્ટિંગ માટે કરવામાં આવ્યા છે. અત્યાર સુધી કુલ 5,06,50,128 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવી ચૂક્યા છે. 7 સપ્ટેમ્બરે એક દિવસમાં 10 લાખ 98 હજાર 621 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. દરરોજ ટેસ્ટની સંખ્યામાં વધારો કરવામાં આવી રહ્યો છે. ટેસ્ટ પર મિલિયનની વાત કરીએ તો 1 જુલાઈના 6396થી આજે 36,703 થઈ ગઈ છે. જાન્યુઆરી, જ્યાં ભારતમાં માત્ર એક ટેસ્ટિંગ લેબ હતી તે વધારીને 1668 કરવામાં આવી છે, જેમાં 1035 સરકારી અને 633 ખાનગી લેબ છે. આ લેબ આરટી પીસીઆર, TrueNat અને CBNAAT ટેસ્ટ થઈ રહ્યાં છે. ત્યારે ભારતમાં મોટા પાયે એન્ટીજન ટેસ્ટ પણ થઈ રહ્યાં છે. ભારતમાં કોરોનાના નિયંત્રણ માટે ત્રણ પોલિસી, ટેસ્ટિંગ, ટ્રેસિંગ અને ટ્રીટમેન્ટ અપનાવી છે. તેથી ભારતમાં ટેસ્ટિંગ પર ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં 75,809 નવા કેસ સામે આવ્યા છે અને 1133 દર્દીઓના મોત થયા છે, સાથે 73521 દર્દીઓ સ્વસ્થ પણ થયા છે. દેશમાં કોરોનાથી રિકવરી રેટ 77.65 ટકા છે, જ્યારે મૃત્યુદર 1.70 ટકા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આવતીકાલનું હવામાનઃ 2 ઓગસ્ટે ચોમાસું લેશે રૌદ્ર સ્વરૂપ, ગુજરાત સહિત 13 રાજ્યોમાં ભયંકર વરસાદ તૂટી પડશે
આવતીકાલનું હવામાનઃ 2 ઓગસ્ટે ચોમાસું લેશે રૌદ્ર સ્વરૂપ, ગુજરાત સહિત 13 રાજ્યોમાં ભયંકર વરસાદ તૂટી પડશે
Terror Attack:કુલગામમાં આતંકી હુમલો: પહેલા નામ પૂછ્યું, પછી છત્તીસગઢના બે શ્રમિકની ગોળી મારી કરી હત્યા
Terror Attack:કુલગામમાં આતંકી હુમલો: પહેલા નામ પૂછ્યું, પછી છત્તીસગઢના બે શ્રમિકની ગોળી મારી કરી હત્યા
LPG price reduction: LPG સિલિન્ડર 200 રૂપિયા થયો સસ્તો, જાણો ક્યાં શહેરમાં કિંમતમાં થયો ઘટાડો
LPG price reduction: LPG સિલિન્ડર 200 રૂપિયા થયો સસ્તો, જાણો ક્યાં શહેરમાં કિંમતમાં થયો ઘટાડો
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારી પર હુમલાનું ષડયંત્ર! જૈશના આતંકીની ધરપકડ
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારી પર હુમલાનું ષડયંત્ર! જૈશના આતંકીની ધરપકડ

વિડિઓઝ

Vadodara News : વડોદરામાં એક્ટિવા સ્લીપ થતાં રોડ રોલર ફરી વળ્યું, યુવતીનું મોત
Rajkot Heavy Rain : રાજકોટમાં ધોધમાર વરસાદનો પ્રારંભ, કેટલાક વિસ્તારોમાં ભરાયા પાણી
Gujarat Monsoon : મોરબીમાં 8.78 ઈંચ વરસાદ, વરસાદના મોટા સમાચાર
Hun To Bolish : હું તો બોલીશ : વરસાદની બદલાઈ પેટર્ન ?
Hun To Bolish : હું તો બોલીશ : વરસાદનું ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભારે વરસાદથી વાહનવ્યવહાર ખોરવાયો, રાજ્યમાં 607 રસ્તા બંધ, 217 એસટી રૂટની 1004 ટ્રિપ રદ
ભારે વરસાદથી વાહનવ્યવહાર ખોરવાયો, રાજ્યમાં 607 રસ્તા બંધ, 217 એસટી રૂટની 1004 ટ્રિપ રદ
Moscow Blast:રશિયાની રાજધાની મોસ્કોમાં બોમ્બ વિસ્ફોટ, 3ના મોત, 21 ઘાયલ
Moscow Blast:રશિયાની રાજધાની મોસ્કોમાં બોમ્બ વિસ્ફોટ, 3ના મોત, 21 ઘાયલ
plane crash: પેરૂમાં પ્લેન ક્રેશ, ટૂરિસ્ટ લઇ જતા વિમાનની દુર્ઘટના, બે પાયલટ સહિત 13નાં મોત
plane crash: પેરૂમાં પ્લેન ક્રેશ, ટૂરિસ્ટ લઇ જતા વિમાનની દુર્ઘટના, બે પાયલટ સહિત 13નાં મોત
રવિવારે કચ્છ અને ઉત્તર ગુજરાત સાવધાન! 8 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ, IMD ની આગાહી
રવિવારે કચ્છ અને ઉત્તર ગુજરાત સાવધાન! 8 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ, IMD ની આગાહી
Rain Update: છેલ્લા 24 કલાકમાં રાજ્યના 257 તાલુકામાં વરસાદ, મોરબીમાં સૌથી વધુ 8.78 ઈંચ વરસતા જળબંબાકાર
Rain Update: છેલ્લા 24 કલાકમાં રાજ્યના 257 તાલુકામાં વરસાદ, મોરબીમાં સૌથી વધુ 8.78 ઈંચ વરસતા જળબંબાકાર
Commonwealth Games 2026 કોમનવેલ્થ ગેમ્સમાં ભારતે મળ્યો 8મો ગોલ્ડ, જેસ્મિન લામ્બોરિયાએ બોક્સિંગમાં રચ્યો ઈતિહાસ
Commonwealth Games 2026 કોમનવેલ્થ ગેમ્સમાં ભારતે મળ્યો 8મો ગોલ્ડ, જેસ્મિન લામ્બોરિયાએ બોક્સિંગમાં રચ્યો ઈતિહાસ
રાજકોટ પર મેઘરાજા મહેરબાન, ધોધમાર વરસાદથી શહેર જળમગ્ન, મકાન ધરાશાયી થતાં એકનું મૃત્યું
રાજકોટ પર મેઘરાજા મહેરબાન, ધોધમાર વરસાદથી શહેર જળમગ્ન, મકાન ધરાશાયી થતાં એકનું મૃત્યું
ગુજરાતમાં આજથી વરસાદનું જોર ઘટશે, આ જિલ્લામાં આજે વરસશે વરસાદ, 8 જિલ્લામાં યલો એલર્ટ જાહેર
ગુજરાતમાં આજથી વરસાદનું જોર ઘટશે, આ જિલ્લામાં આજે વરસશે વરસાદ, 8 જિલ્લામાં યલો એલર્ટ જાહેર
Embed widget