શોધખોળ કરો

ભારતમાં કોરોના અંગે આવ્યા શું મોટા રાહતના સમાચાર? અઢી મહિના પછી શું સારું બન્યું?

ભારતમાં કોરોના વાયરસના 7494552 કેસ નોંધાયા છે, તેમાંથી માત્ર 7,83,311 એક્ટિવ કેસ રહ્યા છે. જ્યારે 65,97,210 લોકો સાજા થઇ ગયા છે

નવી દિલ્હીઃ કોરોનાને લઇને ભારત માટે એક મોટા રાહતના સમાચાર સામે આવ્યા છે. આખી દુનિયામાં સતત કોરોનાના દર્દીઓ વધી રહ્યાં છે, ત્યારે 17 ઓક્ટોબરે ભારતમાં આ મામલે થોડી રાહત મળી છે. રિપોર્ટ પ્રમાણે ભારતમાં 17 ઓક્ટોબરે 24 કલાકના 62212 નવા કેસ આવ્યા છે, દુનિયાના અન્ય દેશની સરખામણીમાં બીજા નંબર પર આવ્યા છે. પહેલા નંબર પર અમેરિકા છે. ખરેખરમાં, ભારતમાં 4 ઑગસ્ટથી સતત આખી દુનિયામાં સૌથી વધુ નવા કેસ સામે આવી રહ્યા હતા. અમેરિકા (America)માં અત્યાર સુધીમાં સૌથી વધુ કુલ કેસ 7896895 સામે આવ્યા છે. તો 18મી ઑક્ટોબરના રોજ આવેલા આંકડા પ્રમાણે આજે ભારતમાં 61871 નવા કેસ સામે આવ્યા છે જ્યારે 1033 લોકોના મોત થયા છે. 17 ઑક્ટોબરના રોજ રજૂ થયેલા આંકડાઓના મતે ભારતમાં 24 કલાકમાં 62212 નવા કેસ સામે આવ્યા જે દુનિયામાં બીજા નંબર પર છે.
છેલ્લા અઢી મહિનાથી ભારતમાં દુનિયામાં સૌથી વધુ કોરોના વાયરસના કેસ સામે આવ્યા છે, પરંતુ 17 ઑક્ટોબરના રોજ આ સિલસિલો તૂટ્યો. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન એટલે કે WHOના મતે 17 ઑક્ટોબરના રોજ અમેરિકામાં છેલ્લાં 24 કલાકમાં 63044 નવા કેસ સામે આવ્યા જે દુનિયામાં સૌથી વધુ છે. ભારતમાં કોરોના વાયરસના 7494552 કેસ નોંધાયા છે, તેમાંથી માત્ર 7,83,311 એક્ટિવ કેસ રહ્યા છે. જ્યારે 65,97,210 લોકો સાજા થઇ ગયા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!

આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું

સોનિયા ગાંધી સામે ફરિયાદ દાખલ, 'વંદે માતરમ્' ના કથિત અપમાનનો આક્ષેપ

TMC નેતા આશિષ બેનર્જીએ આખરે આત્મહત્યા કેમ કરી, શું સુસાઇડ નોટથી ખૂલશે રહસ્ય?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?
Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરોને ભાજપના નેતાઓના આશીર્વાદ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા કે નફ્ફટ ?
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત

ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી

રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ

IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી

Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ

GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા

Embed widget