શોધખોળ કરો

પોતાની ઉંમર 150 વર્ષ હોવાનું કહેતા બાબા બર્ફાનીનો દાવોઃ હિમાલયની બ્રહ્મકમલ જડીબુટ્ટી ખાવાથી ઉંમર હજાર વર્ષ વધી જાય છે......

ગંગા ભારતી બાબા બર્ફાનીના દાવા પ્રમાણે,  હિમાલયની પર્વતમાળામાં થતી રુદ્રવંતી જડીબુટ્ટી માત્ર એક વાર લેવામાં આવે તો શરીરમાં જબરદસ્ત ઉર્જા વધી જાય છે.

વડોદરાઃ પોતાની ઉંમર 150 વર્ષથી વધારે હોવાનો દાવો કરતા ‘બાબા બર્ફાની’એ દાવો કર્યો છે કે, હિમાલયની પર્વતમાળામાં એવી જડીબુટ્ટી થાય છે કે જે ખાવાથી માણસ એક હજાર વર્ષ સુધી જીવી શકે છે. બાબા બર્ફાનીનો દાવો છે કે, હિંમાલયમાં ઘણા સાધુ આ રીતે લાંબી જીવે છે.

તાજેતરમાં વડોદરા પાસેના ગામમાં આશ્રમમાં આવેલા ગંગા ભારતી બાબા બર્ફાનીએ જણાવ્યું હતું કે, હિમાલયમાં બ્રહ્મકમલ નામની એક જડીબુટ્ટી થાય છે. આ જડીબુટ્ટી ખાવાથી વ્યક્તિની ઉંમર એક હજાર વર્ષ વધી જાય છે. આ ઉપરાંત હિમાલયની પર્વતમાળામાં દોણ નામની એવી જડીબુટ્ટી થાય છે કે જે લેવાથી પંદર દિવસ સુધી ભૂખ, પ્યાસ, ઊંઘ નથી આવતી. એટલું જ નહીં પણ માણસે મૂત્રત્યાગ કે મળત્યાગ કે કુદરતી હાજતે પણ જવું પડતું નથી.

ગંગા ભારતી બાબા બર્ફાનીના દાવા પ્રમાણે,  હિમાલયની પર્વતમાળામાં થતી રુદ્રવંતી જડીબુટ્ટી માત્ર એક વાર લેવામાં આવે તો શરીરમાં જબરદસ્ત ઉર્જા વધી જાય છે. માણસમાં અપાર શક્તિનો સંચાર થાય છે. તેમણે દાવો કર્યો કે, હિમાલયમાં આવી તો અનેક જડીબુટ્ટી છે પણ આ જડીબુટ્ટી પ્રમાણસર લેવામાં આવે તો અમૃત સમાન છે પણ જો વધારે પ્રમાણમાં લેવામાં આવે તો તે ઝેર બની જાય છે.

બાબા બર્ફાનીનો દાવો છે કે, પોતે હિમાલય પર્વતમાં બદ્રીનાથ તીર્થધામથી પણ ઉપર આવેલા નારાયણ પર્વત ખાતે 60 વર્ષ સુધી તપશ્ચર્યા કરી હતી. તાજેતરમાં ગંગા ભારતી બાબા બર્ફાની વડોદરા જિલ્લામં નારેશ્વર નજીક આવેલા નાંદ ગામના યોગાનંદ સેવાશ્રમ ખાતે આવ્યા ત્યારે તેમણે આ વાત કરી હતી.

બર્ફાની બાબા લાંબા સમયથી ચર્ચામાં છે. તેમના વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા કરે છે.  બાબા બર્ફાનીનો એક વિડીયો કેટલાક ભારતીય સૈનિકોએ પણ વાયરલ કર્યો હતો. અમેરિકાની જાણીતી અવકાશ સંશોધન સંસ્થા નાસાએ પણ બાબા બર્ફાનીન વીડિયો વાયરલ કર્યો હોવાનો દાવો કરાય છે. 

આ પણ વાંચો...........

Gram Panchayat : રાજ્યમાં કુલ કેટલી બેઠકો થઇ બિનહરીફ જાહેર થઇ, જાણો વિગતે

Gram Panchayat : ગુજરાતની 191 ગ્રામ પંચાયતમાં મતદાન શરૂ, પ્રથમ બે કલાકમાં 9 ટકા મતદાન

SBI CBO Jobs 2021: આ જાણીતી બેંકમાં 1200થી વધુ સર્કલ બેઝ્ડ ઓફિસરની કરાશે ભરતી, ગ્રેજ્યુએટ કરી શકે છે અરજી

Omicron Variant: ભારતમાં ક્યારે આવેશે કોરોનાની ત્રીજી લહેર ? જાણો કોણે આપી ચેતવણી

પેપરલીકકાંડના આરોપીઓના કોર્ટે કેટલા દિવસના રિમાન્ડ મંજૂર કર્યા, જાણો મહત્વના સમાચાર

Gujarat Corona Cases: છેલ્લા 24 કલાકમાં કોરોનાના 68 નવા કેસ નોંધાયા, જાણો કેટલા લોકોને અપાઈ રસી ?

ગુજરાત પાસેના હિલ સ્ટેશનનો નજારો જોઇને થઈ જશો ખુશ, આ રહી તસવીરો

વોટ્સએપે 2021માં લોન્ચ કર્યા આ ખાસ ફીચર્સ, સિક્યોરિટી અને એક્સપીરિયન્સની દ્રષ્ટિએ છે શાનદાર

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

UPI: વૈશ્વિક સ્તરે ભારતની ડિજિટલ ક્રાંતિ, NRI-ભારતીયોને સીધો લાભ આપવા વિદેશમાં UPI સેવા થશે શરૂ
UPI: વૈશ્વિક સ્તરે ભારતની ડિજિટલ ક્રાંતિ, NRI-ભારતીયોને સીધો લાભ આપવા વિદેશમાં UPI સેવા થશે શરૂ
જૂની પેન્શન યોજના ફરીથી લાગુ થશે કે નહીં? સંસદમાં સરકારે આપ્યો જવાબ
જૂની પેન્શન યોજના ફરીથી લાગુ થશે કે નહીં? સંસદમાં સરકારે આપ્યો જવાબ
વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જના વિરોધમાં ભાજપની આજે ઝારખંડ બંધની જાહેરાત, હાઈ એલર્ટ પર પોલીસ
વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જના વિરોધમાં ભાજપની આજે ઝારખંડ બંધની જાહેરાત, હાઈ એલર્ટ પર પોલીસ
આગામી 7 દિવસ દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગે જાહેર કર્યું મોટું એલર્ટ
આગામી 7 દિવસ દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગે જાહેર કર્યું મોટું એલર્ટ

વિડિઓઝ

Chandipura Virus : ગુજરાતમાં ચાંદીપુરાનો કહેર, મહીસાગરમાં વધુ એકનું મોત
Ahmedabad Water Logging : અમદાવાદમાં 1 ઈંચ વરસાદમાં જળબંબાકાર
Gujarat Monsoon : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં પડ્યો વરસાદ? જુઓ અહેવાલ
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં કેવો પડશે વરસાદ? સમજો વિન્ડીની મદદથી
Ambalal Patel Prediction : અમદાવાદ-ગાંધીનગરમાં પડશે ભારે વરસાદ, અંબાલાલ પટેલની મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ
ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: 3 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, IMD ની લેટેસ્ટ આગાહી
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: 3 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, IMD ની લેટેસ્ટ આગાહી
Ambalal patel: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, આગામી 48 કલાક આ જિલ્લાઓમાં ખાબકશે ભારે વરસાદ
Ambalal patel: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, આગામી 48 કલાક આ જિલ્લાઓમાં ખાબકશે ભારે વરસાદ
દિલ્હી કેપિટલ્સના સ્ટાર ક્રિકેટરની ધરપકડ, લગ્નની લાલચ આપી દુષ્કર્મનો આરોપ
દિલ્હી કેપિટલ્સના સ્ટાર ક્રિકેટરની ધરપકડ, લગ્નની લાલચ આપી દુષ્કર્મનો આરોપ
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 4 સિસ્ટમ સક્રીય, આજે 7 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 4 સિસ્ટમ સક્રીય, આજે 7 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ
Gujarat Rain: વરસાદનું જોર વધશે, અમદાવાદથી લઇ પંચમહાલ સુધી ભારે વરસાદ ખાબકવાની અંબાલાલ પટેલની આગાહી
Gujarat Rain: વરસાદનું જોર વધશે, અમદાવાદથી લઇ પંચમહાલ સુધી ભારે વરસાદ ખાબકવાની અંબાલાલ પટેલની આગાહી
Dengue: ડેન્ગ્યુમાં પ્લેટલેટ્સ ક્યારે ઘટે અને શું હોય છે શરુઆતના લક્ષણો? જાણો
Dengue: ડેન્ગ્યુમાં પ્લેટલેટ્સ ક્યારે ઘટે અને શું હોય છે શરુઆતના લક્ષણો? જાણો
Surya Grahan 2026: આવતીકાલે વર્ષનું સૌથી મોટું સૂર્યગ્રહણ, શું ભારતમાં માન્ય રહેશે સૂતક કાળ? જાણો
Surya Grahan 2026: આવતીકાલે વર્ષનું સૌથી મોટું સૂર્યગ્રહણ, શું ભારતમાં માન્ય રહેશે સૂતક કાળ? જાણો
Embed widget