શોધખોળ કરો

International Family Day 2022: જાણો વિશ્વ પરિવાર દિવસનો ઈતિહાસ અને શું છે આ વર્ષની થીમ

International Family Day 2022: દર વર્ષે 15 મેના રોજ વિશ્વ પરિવાર દિવસ ઉજવવામાં આવે છે. પરિવારની ઉપયોગીતા જોઈને સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ આ દિવસને વૈશ્વિક સ્તરે ઉજવવાનું નક્કી કર્યું હતું.

International Family Day 2022:  ભારત જેવા દેશમાં પરિવારને ઘણું સન્માન આપવામાં આવે છે. આવી સ્થિતિમાં લોકો આ દિવસને તેમના પરિવાર સાથે યાદગાર રીતે ઉજવે છે. પરંતુ શું તમે જાણો છો કે ક્યારે વર્લ્ડ ફેમિલી ડે ઉજવવાનું શરૂ કર્યું? પ્રથમ કુટુંબ દિવસ કોણે ઉજવ્યો? કૌટુંબિક દિવસનો ઇતિહાસ અને મહત્વ જાણો.

દર વર્ષે 15 મેના રોજ વિશ્વ પરિવાર દિવસ  ઉજવવામાં આવે છે. પરિવારની ઉપયોગીતા જોઈને સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ આ દિવસને વૈશ્વિક સ્તરે ઉજવવાનું નક્કી કર્યું હતું.

 ક્યારથી શરૂ થઈ ઉજવણી

વિશ્વ પરિવાર દિવસ સૌ પ્રથમ 1994 માં ઉજવવામાં આવ્યો હતો. જોકે આ દિવસનો પાયો 1989માં જ નાખવામાં આવ્યો હતો. યુનાઈટેડ નેશન્સ જનરલ એસેમ્બલી, તેના ઠરાવ 44/82 તારીખ 9 ડિસેમ્બર 1989 માં, જીવનમાં કુટુંબનું મહત્વ જણાવવાના ઉદ્દેશ્ય સાથે દર વર્ષે આંતરરાષ્ટ્રીય પરિવાર દિવસ ઉજવવાનું જાહેર કર્યું. 1993માં યુએન જનરલ એસેમ્બલીએ એક ઠરાવમાં 15 મેને ફેમિલી ડેની તારીખ તરીકે નક્કી કરી. ત્યારથી, વિશ્વ કુટુંબ દિવસ દર વર્ષે 15 મેના રોજ ઉજવવાનું શરૂ થયું.

વિશ્વ પરિવાર દિવસ મનાવવાનું કારણ

વિશ્વ કુટુંબ દિવસની ઉજવણી શરૂ કરવા પાછળનું કારણ સમગ્ર વિશ્વના લોકોને પરિવાર સાથે જોડાયેલા રાખવા અને કુટુંબ સંબંધિત મુદ્દાઓ પર સમાજમાં જાગૃતિ ફેલાવવાનું હતું. દર વર્ષે આ દિવસની ઉજવણી કરીને યુવાનોને પરિવારના મહત્વ વિશે જણાવવામાં આવે છે.

આ પણ વાંચોઃ

Bank Results: NPA ઘટવાથી SBI ને રેકોર્ડ 9114 કરોડનો ફાયદો, BOB ને પણ થયો ફાયદો

India Bans Exports of Wheat: ઘઉંની વધતી કિંમતો વચ્ચે સરકારે લીધો મોટો ફેંસલો, જાણો વિગત

Monsoon 2022: ખેડૂતો માટે રાહતના સમાચાર, હવામાન વિભાગે ચોમાસાને લઈ કરી મોટી આગાહી

Jacinda Ardern tests COVID-19 positive: ન્યૂઝીલેન્ડના પીએમ આવ્યા કોરોનીની ઝપેટમાં, જાણો શું કહ્યું

IPL 2022:  પંજાબ સામે આઉટ થયા બાદ કોહલીએ ભગવાનને કર્યો સવાલ, વાયરલ વીડિયોમાં જુઓ રિએકશન

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rain Forecast: નવરાત્રીને બે દિવસ બાકી, વરસાદને લઈને અંબાલાલ પટેલે કરી દીધી મોટી આગાહી

ખેડૂતો માટે ગુજરાત સરકારનો વધુ એક આવકારદાયક નિર્ણય, આ તારીખથી ૯૦ દિવસ સુધી ટેકાના ભાવે ખરીદી થશે

શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સ 1300 અને નિફ્ટી 370 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોને 3700000000000 નું નુકસાન

ચિરાગ પાસવાન એનડીએને મોટો ઝટકો આપવાની તૈયારીમાં! નિવેદન આપીને મોટા સંકેત આપ્યા
ચિરાગ પાસવાન એનડીએને મોટો ઝટકો આપવાની તૈયારીમાં! નિવેદન આપીને મોટા સંકેત આપ્યા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ambalal Patel | Navratri 2024 | વરસાદ નવરાત્રિ બગાડશે કે નહીં? | અંબાલાલ પટેલની મોટી આગાહીAhmedabad Crime | અમદાવાદમાં ગુંડા બેફામ, તલવાર સાથે મચાવ્યો આતંક, પોલીસે શું કરી કાર્યવાહી?Vadodara Flood | વડોદરામાં પૂરનું સંકટ, વિશ્વામિત્રીની જળસપાટીમાં વધારો, ઘર-દુકાનોમાં ઘૂસ્યા પાણીShetrunji Dam | ભાવનગરનો શેત્રુંજી ડેમ થયો ઓવરફ્લો, ડેમમાંથી પાણી છોડાતા નીચાણવાળા વિસ્તારો એલર્ટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Forecast: નવરાત્રીને બે દિવસ બાકી, વરસાદને લઈને અંબાલાલ પટેલે કરી દીધી મોટી આગાહી
Rain Forecast: નવરાત્રીને બે દિવસ બાકી, વરસાદને લઈને અંબાલાલ પટેલે કરી દીધી મોટી આગાહી
ખેડૂતો માટે ગુજરાત સરકારનો વધુ એક આવકારદાયક નિર્ણય, આ તારીખથી ૯૦ દિવસ સુધી ટેકાના ભાવે ખરીદી થશે
ખેડૂતો માટે ગુજરાત સરકારનો વધુ એક આવકારદાયક નિર્ણય, આ તારીખથી ૯૦ દિવસ સુધી ટેકાના ભાવે ખરીદી થશે
શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સ 1300 અને નિફ્ટી 370 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોને 3700000000000 નું નુકસાન
શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સ 1300 અને નિફ્ટી 370 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોને 3700000000000 નું નુકસાન
ચિરાગ પાસવાન એનડીએને મોટો ઝટકો આપવાની તૈયારીમાં! નિવેદન આપીને મોટા સંકેત આપ્યા
ચિરાગ પાસવાન એનડીએને મોટો ઝટકો આપવાની તૈયારીમાં! નિવેદન આપીને મોટા સંકેત આપ્યા
આ ગુજરાતી કંપની 24000થી વધુ લોકોને નોકરી આપશે, 8000 કરોડ રૂપિયાનું કરશે રોકાણ

પિતા અને ભાઈ બન્યા હેવાન, 8 મહિના સુધી સગીરા પર આચર્યું દુષ્કર્મ, પીડિતાની વ્યથા સાંભળી પોલીસ રહી ગઈ સ્તબ્ધ

લાખો મોબાઈલ યુઝર્સની ચિંતા વધી, 1 ઓક્ટોબરથી ઓનલાઈન પેમેન્ટ કરવામાં મુશ્કેલી આવશે?

Gujarat Rain :નવરાત્રિ સેલિબ્રેશનમાં વિઘ્નરૂપ બનશે વરસાદ? જાણો 3 ઓક્ટબરથી કેવું  હશે   હવામાન

Embed widget