શોધખોળ કરો
Advertisement
મહારાષ્ટ્રમાં સરકારી કર્મચારીઓ માટે સારા સમાચાર, સપ્તાહમાં બે દિવસ રજા
મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની અધ્યક્ષતામાં યોજાયેલી રાજ્ય કેબિનેટની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.
મુંબઇઃ મહારાષ્ટ્ર સરકારે બુધવારે પોતાના અધિકારીઓ અને કર્મચારીઓ માટે 29 ફેબ્રુઆરીથી પાંચ દિવસના કામકાજના દિવસોની જાહેરાત કરી છે. હવે સપ્તાહમાં સરકારી કર્મચારીઓને બે દિવસની રજા મળશે. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની અધ્યક્ષતામાં યોજાયેલી રાજ્ય કેબિનેટની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.
મહારાષ્ટ્રમાં સરકારી, અર્ધસરકારી અને સ્થાનિક સંસ્થાઓમાં 20 લાખથી વધુ અધિકારી અને કર્મચારી છે. અત્યાર સુધી મહારાષ્ટ્રના સરકારી કર્મચારીઓને મહિનામાં છ દિવસોની રજા મળતી હતી. દર મહિને રવિવાર સિવાય પ્રથમ અને અંતિમ શનિવારે રજા મળતી હતી. કેબિનેટ બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે ઓબીસી, એસઇબીસી, વીજેએનટી અને વિશેષ પછાત વર્ગ માટે રાજ્યના વિભાગ હવે બહુજન કલ્યાણ વિભાગના નામથી ઓળખાશે.Maharashtra government has approved 5 day week for state government employees. The decision was taken in Maharashtra cabinet meeting today and will be applicable from February 29. Maharashtra Government employees presently get second and fourth Saturdays off every month.
— ANI (@ANI) February 12, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દુનિયા
ક્રિકેટ
Advertisement