શોધખોળ કરો

નીતિન ગડકરી બોલ્યા- ભગવા છોડી કૉંગ્રેસના 'રંગમાં રંગાઈ' ગઈ છે શિવસેના

મહારાષ્ટ્રમાં શિવસેના-કોંગ્રેસ અને એનસીપીની સરકાર બન્યાં બાદ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ ઉદ્ધવ ઠાકર સરકાર પર નિશાન સાધ્યું છે.

મુંબઈ: મહારાષ્ટ્રમાં શિવસેના-કોંગ્રેસ અને એનસીપીની સરકાર બન્યાં બાદ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ ઉદ્ધવ ઠાકર સરકાર પર નિશાન સાધ્યું છે. નીતિન ગડકરીએ કહ્યું કે ઉદ્ધવ ઠાકરેએ મુખ્યમંત્રી બનવા માટે પોતાની વિચારધારા સાથે સમજૂતી કરી છે. નીતિન ગડકરીએ કોંગ્રેસ-એનસીપી અને શિવસેના ગઠબંધન પર નિશાન સાધતા કહ્યું ત્રણેય પક્ષોએ સત્તા માટે રાજ્યમાં ગઠબંધન કરીને સરકાર બનાવી છે. નીતિન ગડકરીએ નાગપુરમાં એક સભાને સંબોધિત કરતા કહ્યું કે શિવસેના હવે માત્ર ભગવા રંગની સાથે છે તેવા માત્ર દેખાવો જ કરે છે, હકિકતમાં તેઓ કોંગ્રેસના રંગમાં પૂરી રીતે રંગાય ગઈ છે. વિધાનસભા ચૂંટણી બાદ રાજ્યમાં ભાજપ સૌથી મોટી પાર્ટી બની હતી પરંતુ બહુમતી નહોતી મળી. બાદમાં શિવસેનાએ ભાજપને સમર્થન આપવા માટે મુખ્યમંત્રી પદની માંગ કર હતી. બાદમાં બંને પક્ષો વચ્ચે ગઠબંધનનો અંત આવ્યો હતો.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Israel Hamas war: ઇઝરાયલ-હમાસ યુદ્ધને આજે એક વર્ષ પૂર્ણ, જાણો કેટલું થયું નુકસાન?

Jio, Airtel, Vi, BSNL યુઝર્સ પર સરકારની મોટી કાર્યવાહી, 1.7 કરોડ સિમ કાર્ડ કેમ કર્યા બંધ

ગુજરાત સરકારનો મોટો નિર્ણય: આ તારીખ પહેલા જોડાયેલા 60,254 કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો લાભ મળશે
જૂની પેન્શન યોજનાને લઈ સરકારી કર્મચારીઓ માટે ગુજરાત સરકારનો મોટો નિર્ણય
પેટના કેન્સરથી બચવા માંગો છો તો આ વસ્તુઓ ખાવાનું ટાળો, નિષ્ણાંતોએ આપી ચેતવણી
પેટના કેન્સરથી બચવા માંગો છો તો આ વસ્તુઓ ખાવાનું ટાળો, નિષ્ણાંતોએ આપી ચેતવણી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Israel Lebanon War: ઇઝરાયલનો ગાઝાની મસ્જિદ પર બોમ્બમારો, અનેક લોકોના મોતHun To Bolish | હું તો બોલીશ | માફિયા અને ભ્રષ્ટાચારીઓના બાપ કોણ?Hun To Bolish | હું તો બોલીશ | મોંઘવારીનો શ્રાપ, વેપારીઓનું પાપGujarat Teachers | ગુજરાતના સરકારી કર્મચારીઓ માટે સૌથી મોટા સમાચાર, સરકારે OPSને લઈ શું કરી જાહેરાત?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Israel Hamas war: ઇઝરાયલ-હમાસ યુદ્ધને આજે એક વર્ષ પૂર્ણ, જાણો કેટલું થયું નુકસાન?
Israel Hamas war: ઇઝરાયલ-હમાસ યુદ્ધને આજે એક વર્ષ પૂર્ણ, જાણો કેટલું થયું નુકસાન?
Jio, Airtel, Vi, BSNL યુઝર્સ પર સરકારની મોટી કાર્યવાહી, 1.7 કરોડ સિમ કાર્ડ કેમ કર્યા બંધ
Jio, Airtel, Vi, BSNL યુઝર્સ પર સરકારની મોટી કાર્યવાહી, 1.7 કરોડ સિમ કાર્ડ કેમ કર્યા બંધ
ગુજરાત સરકારનો મોટો નિર્ણય: આ તારીખ પહેલા જોડાયેલા 60,254 કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો લાભ મળશે
જૂની પેન્શન યોજનાને લઈ સરકારી કર્મચારીઓ માટે ગુજરાત સરકારનો મોટો નિર્ણય
પેટના કેન્સરથી બચવા માંગો છો તો આ વસ્તુઓ ખાવાનું ટાળો, નિષ્ણાંતોએ આપી ચેતવણી
પેટના કેન્સરથી બચવા માંગો છો તો આ વસ્તુઓ ખાવાનું ટાળો, નિષ્ણાંતોએ આપી ચેતવણી
Digital Arrest: CBI ફોન કરે તો ડરો નહીં..., કોઇ ધરપકડ કરશે નહી, કેન્દ્ર સરકારે કેમ જાહેર કરી આ એડવાઇઝરી

ઇઝરાયલ ઇરાન યુદ્ધ વચ્ચે ઓમાન પહોંચ્યા ઇન્ડિયન નેવીના ત્રણ જહાજ, 10 વર્ષમાં ત્રીજી વખત થઇ તૈનાતી

Haryana Exit Poll: હરિયાણાની 19 બેઠકો પર આખો પેચ ફસાયો છે, શું કોંગ્રેસની બાજી બગડી જશે?
હરિયાણાની 19 બેઠકો પર આખો પેચ ફસાયો છે, શું કોંગ્રેસની બાજી બગડી જશે?
Watch: ક્રિકેટના મેદાન પર ઉતર્યા સીએમ યોગી, બેટિંગના કૌશલ્યથી ચોંકાવ્યા, જુઓ વીડિયો

Embed widget