શોધખોળ કરો
લોકતંત્ર છે એટલે 'મન કી બાત'ની મજાક ઉડાવવી શક્ય છે: પીએમ મોદી

નવી દિલ્લી: પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી આજે રેડિયો કાર્યક્રમ મન કી બાતના માધ્યમથી દેશવાસીઓ સાથે વાત કરશે. 11 વાગે ઓલ ઈંડિયા રેડિયો અને દૂરદર્શનની દરેક ચેનલ પર આ કાર્યક્રમનું પ્રસારણ થશે. ગત મહિને થયેલા મન કી બાત કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ રવિવારે વિભિન્ન પરીક્ષાઓમાં સફળ થનારા છાત્રોને અભિનંદન પાઠવ્યા હતા. અને કહ્યું હતું કે દિકરીઓની પ્રગતિથી તેઓ ઘણા ખુશ છે. પીએમ મોદીએ પોતાના માસિક રેડિયો સંબોધનમાં કહ્યું હતું કે, પરીક્ષાઓમાં સારા માર્ક મેળવનારા દરેક વિદ્યાર્થીઓને અભિનંદન. અને છાત્રો આગળ વધતા જોઈને હું ખુશ છું.
વધુ વાંચો





















