શોધખોળ કરો

PM Modi UNGA Speech: UNGA માં નામ લીધા વગર PM મોદીએ પાકિસ્તાન અને ચીન પર નિશાન સાધ્યું, જાણો તેમના સંબોધનની મોટી વાતો

PM Modi UNGA Address: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 76 માં સત્રને સંબોધિત કર્યું.

PM Modi UNGA Address: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 76 માં સત્રને સંબોધિત કર્યું. આ દરમિયાન તેણે નામ લીધા વગર પાકિસ્તાન અને ચીન પર હુમલો કર્યો. પોતાના સંબોધનમાં પીએમ મોદીએ આતંકવાદ, અફઘાનિસ્તાન, કોરોના વાયરસની રસી જેવા ઘણા મુદ્દાઓ પર વિશ્વને સંબોધિત કર્યું. આ સાથે પીએમ મોદીએ સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં સુધારાની પણ વકાલત કરી હતી.

પાકિસ્તાનનું નામ લીધા વગર નિશાન સાધ્યું

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાકિસ્તાનનું નામ લીધા વગર નિશાન સાધ્યું હતું. પીએમ મોદીએ કહ્યું કે જે દેશો આતંકવાદને રાજકીય સાધન તરીકે ઉપયોગ કરી રહ્યા છે, તેમણે સમજવું પડશે કે આતંકવાદ તેમના માટે પણ એટલો જ મોટો ખતરો છે. પીએમે કહ્યું કે અફઘાનિસ્તાનની ધરતીનો ઉપયોગ આતંકવાદ અને આતંકવાદી હુમલા ફેલાવવા માટે ન થાય તે સુનિશ્ચિત કરવું ખૂબ જ જરૂરી છે. આપણે સાવચેત રહેવું જોઈએ કે ત્યાંની નાજુક પરિસ્થિતિઓમાં કોઈ પણ દેશ તેનો સાધન તરીકે ઉપયોગ કરવાનો પ્રયાસ ન કરે.

અફઘાનિસ્તાન અંગે શું કહ્યું ?

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અફઘાનિસ્તાન અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે આ સમયે અફઘાનિસ્તાનના લોકોને ત્યાંની મહિલાઓ અને બાળકો, ત્યાંના લઘુમતીઓને મદદની જરૂર છે અને આમાં આપણે આપણી જવાબદારી નિભાવવાની છે.

પીએમએ કોરોના રસી પર આ વાત કહી

રસી અંગે પીએમ મોદીએ જણાવ્યું હતું કે ભારતે વિશ્વની પ્રથમ ડીએનએ રસી વિકસાવી છે, જે 12 વર્ષથી વધુ ઉંમરના દરેકને આપી શકાય છે. તેમણે એમ પણ કહ્યું કે અમે સમગ્ર વિશ્વમાં રસી પૂરી પાડી રહ્યા છીએ. પીએમએ કહ્યું, "હું આજે વિશ્વભરના રસી ઉત્પાદકોને ભારતમાં આવવા અને રસી બનાવવા માટે આમંત્રણ આપું છું."

નામ લીધા વગર ચીનને નિશાન બનાવ્યું

પીએમ મોદીએ કહ્યું, "આપણા મહાસાગરો પણ આપણો સામાન્ય વારસો છે. તેથી, આપણે ધ્યાન રાખવું પડશે કે આપણે મહાસાગરના સંસાધનોનો ઉપયોગ કરીએ, તેનો દુરુપયોગ ન કરીએ. આપણા દરિયાઓ આંતરરાષ્ટ્રીય વેપારની જીવાદોરી પણ છે. આપણે તેમને વિસ્તરણ અને બાકાતની દોડથી બચાવવું પડશે. "

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Monsoon Update: ગુજરાતમાં આ તારીખથી શરૂ થશે ચોમાસાનો ધોધમાર વરસાદ, જાણો અત્યારે ક્યાં પહોંચ્યુ ચોમાસું ?

Heat Wave: અમદાવાદ કે રાજકોટ નહીં ગુજરાતનું આ શહેર બન્યુ સૌથી 'હૉટ', પારો પહોંચ્યો 46.2 ડિગ્રી સુધી

વડોદરામાં અસહ્ય ગરમીને કારણે હાર્ટ એટેકનાં કિસ્સા વધ્યા, બે દિવસમાં 10નાં મોત

આ ગરમી મારી નાખશે! ગુજરાતનાં 10 શહેરમાં તાપમામ 44 ડિગ્રીને પાર, 46.2 ડિગ્રી સાથે હિંમતનગર હોટેસ્ટ સિટી

for smartphones
and tablets

વિડિઓઝ

Hun To Bolish: મોટા હોર્ડિંગનું મોટું રેકેટHun To Bolish LIVE | હું તો બોલીશ | સિસ્ટમ કોની ખરાબ?Gujarat Flood Alert | ગુજરાતમાં વાવાઝોડાથી પૂરનો ખતરો! | Gujarat Cyclone AlertPratap Dudhat Vs Nilesh Kumbhani | મરદ માણસ હોય તો જાહેરમાં રહેવુ જોઈએ, છુપાઈને નહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Monsoon Update: ગુજરાતમાં આ તારીખથી શરૂ થશે ચોમાસાનો ધોધમાર વરસાદ, જાણો અત્યારે ક્યાં પહોંચ્યુ ચોમાસું ?
Monsoon Update: ગુજરાતમાં આ તારીખથી શરૂ થશે ચોમાસાનો ધોધમાર વરસાદ, જાણો અત્યારે ક્યાં પહોંચ્યુ ચોમાસું ?
Heat Wave: અમદાવાદ કે રાજકોટ નહીં ગુજરાતનું આ શહેર બન્યુ સૌથી 'હૉટ', પારો પહોંચ્યો 46.2 ડિગ્રી સુધી
Heat Wave: અમદાવાદ કે રાજકોટ નહીં ગુજરાતનું આ શહેર બન્યુ સૌથી 'હૉટ', પારો પહોંચ્યો 46.2 ડિગ્રી સુધી
વડોદરામાં અસહ્ય ગરમીને કારણે હાર્ટ એટેકનાં કિસ્સા વધ્યા, બે દિવસમાં 10નાં મોત
વડોદરામાં અસહ્ય ગરમીને કારણે હાર્ટ એટેકનાં કિસ્સા વધ્યા, બે દિવસમાં 10નાં મોત
આ ગરમી મારી નાખશે! ગુજરાતનાં 10 શહેરમાં તાપમામ 44 ડિગ્રીને પાર, 46.2 ડિગ્રી સાથે હિંમતનગર હોટેસ્ટ સિટી
આ ગરમી મારી નાખશે! ગુજરાતનાં 10 શહેરમાં તાપમામ 44 ડિગ્રીને પાર, 46.2 ડિગ્રી સાથે હિંમતનગર હોટેસ્ટ સિટી
વધુ પડતી કેરી ખાવાથી થઇ શકે છે નુકસાન, જાણો એક દિવસમાં કેટલી કેરી ખાવી જોઇએ?

Big Update: ધોની હજુ રિટાયર્ડ નથી થયો, આ સમયે રમશે છેલ્લી મેચ પછી કહેશે અલવિદા, સંન્યાસ અંગે મોટા ન્યૂઝ

Lok Sabha Election Phase Voting Live: પીયૂષ ગોયલે મુંબઈમાં મતદાન કર્યું, RBI ગવર્નર શક્તિકાંત દાસ તેમના પરિવાર સાથે મતદાન કરવા પહોંચ્યા

Blue Origin: 40 વર્ષ બાદ અંતરિક્ષમાં પહોંચ્યો કોઇ ભારતીય, આ ઉદ્યોગપતિના નામે નોંધાયો રેકોર્ડ

Embed widget