શોધખોળ કરો

Punjab Election: નવજોત સિંહ સિદ્ધુની મોટી જાહેરાત, મહિલાઓને દર મહિને અપાશે 2 હજાર રુપિયા અને વર્ષમાં આટલા સિલિન્ડર મળશે મફત, જાણો

પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુએ મોટી જાહેરાત કરી છે કે જો ચૂંટણી પછી કોંગ્રેસ પાર્ટી સત્તામાં આવશે તો દરેક મહિલાને  2 હજાર રુપિયા દર મહિને અને 8 ગેસ સિલિન્ડર આપવામાં આવશે.

Punjab Assembly Election 2022: પંજાબ વિધાનસભાની ચૂંટણી પહેલા રાજકારણીઓ મતદારોને રીઝવવા માટે સતત આકર્ષક વચનો આપી રહ્યા છે. દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે પંજાબની જનતાને આપેલા આકર્ષક વચન બાદ હવે પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુએ મોટી જાહેરાત કરી છે કે જો ચૂંટણી પછી કોંગ્રેસ પાર્ટી સત્તામાં આવશે તો દરેક મહિલાને  2 હજાર રુપિયા દર મહિને અને 8 ગેસ સિલિન્ડર આપવામાં આવશે. 

નવજોત સિદ્ધુએ બરનાલાની રેલીમાં કહ્યું કે પંજાબની મહિલાઓને દર મહિને 2,000 હજાર આપવામાં આવશે. આ પહેલા પંજાબમાં અરવિંદ કેજરીવાલે દરેક મહિલાને મહિને એક હજાર રૂપિયા આપવાની જાહેરાત કરી હતી. હવે કોંગ્રેસે બે હજાર આપવાની જાહેરાત કરી છે. એટલે કે ઘર સંભાળતી મહિલાઓને દર મહિને 2 હજાર આપવામાં આવશે.

સિદ્ધુની જાહેરાતની ખાસ વાતો-

પાંચમું પાસ દિકરીઓને આપશે - 5000 રુપિયા

10 પાસ દિકરીઓને - 15000 રુપિયા

12  પાસ દિકરીઓને - 20000 રુપિયા

કોલેજ એડમિશન સ્લિપ બતાવ્યા બાદ છોકરીઓને સ્કૂટી આપવામાં આવશે

વિદેશ જતી યુવતીને 1 ટેબલેટ આપશે

મહિલાઓના નામે મિલ્કત નોંધવામાં આવશે તો ફ્રિ રજીસ્ટર્ડ

ઘરેલું કામ માટે મહિલાઓને વ્યાજ વગર બે લાખ રૂપિયાની લોન આપશે

પાંચ એકરથી નીચેના ખેડૂત/મજૂરને રોજના 400 રૂપિયા આપશે

પંજાબ કોંગ્રેસ અધ્યક્ષે વધુમાં કહ્યું કે કોંગ્રેસ દરેક ગામમાં મહિલા કમાન્ડો બટાલિયન બનાવશે. દરેક ગામમાં બે મહિલાઓને આ બટાલિયનમાં મૂકવામાં આવશે.

કોરોના વાયરસનું સંક્રમણ ફરી એકવાર દેશભરમાં ઝડપથી ફેલાવાનું શરૂ

ઓમિક્રોનના ખતરા વચ્ચે, કોરોના વાયરસનું સંક્રમણ ફરી એકવાર દેશભરમાં ઝડપથી ફેલાવાનું શરૂ થયું છે. રાષ્ટ્રીય રાજધાની દિલ્હી-મુંબઈની સાથે પશ્ચિમ બંગાળ સહિત અન્ય રાજ્યોમાં પણ સંક્રમિત લોકોની સંખ્યા વધવા લાગી છે. કોરોનાના છેલ્લા 24 કલાકમાં 33 હજાર 750 નવા કેસ નોંધાયા છે જ્યારે આ સમયગાળા દરમિયાન 123 લોકોના મોત થયા છે. આ પછી, દેશમાં સક્રિય કોરોના દર્દીઓની સંખ્યા હવે વધીને 1 લાખ 45 હજાર 582 થઈ ગઈ છે.

જો કે આ સમય દરમિયાન કોરોનાના 10 હજાર 846 લોકો સારવાર બાદ સાજા થયા છે. અત્યાર સુધીમાં દેશમાં કોરોનાથી સાજા થયેલા લોકોની કુલ સંખ્યા વધીને 3 કરોડ 42 લાખ 95 હજાર 407 થઈ ગઈ છે. જ્યારે આ મહામારીને કારણે અત્યાર સુધીમાં 4 લાખ 81 હજાર 893 લોકોએ જીવ ગુમાવ્યા છે. તે જ સમયે, અત્યાર સુધીમાં રેકોર્ડ 145 કરોડથી વધુ રસીકરણ કરવામાં આવ્યું છે. કોરોનાના નવા વેરિઅન્ટ Omicron ના દર્દીઓની સંખ્યા વધીને 1700 થઈ ગઈ છે. સારી વાત એ છે કે આમાંથી 639 લોકો સાજા થઈ ગયા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement
corona
corona in india
470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk

ટોપ સ્ટોરી

NSA અજીત ડોભાલે મોસ્કોમાં પુતિન સાથે કરી મુલાકાત, રશિયાના રાષ્ટ્રપતિએ આ મુદ્દાઓ પર કરી ચર્ચા 
NSA અજીત ડોભાલે મોસ્કોમાં પુતિન સાથે કરી મુલાકાત, રશિયાના રાષ્ટ્રપતિએ આ મુદ્દાઓ પર કરી ચર્ચા 
ભારતમાં UPI ડાઉન! ફોનપે, પેટીએમ, ગૂગલ પેમાં યૂઝર્સ નથી કરી શકતા ટ્રાન્ઝેક્શન 
ભારતમાં UPI ડાઉન! ફોનપે, પેટીએમ, ગૂગલ પેમાં યૂઝર્સ નથી કરી શકતા ટ્રાન્ઝેક્શન 
કેનેડામાં કપિલ શર્માના કાફે પર ફરી ફાયરિંગ, આ ગેંગસ્ટરે લીધી જવાબદારી
કેનેડામાં કપિલ શર્માના કાફે પર ફરી ફાયરિંગ, આ ગેંગસ્ટરે લીધી જવાબદારી
ડૉનાલ્ડ ટ્રમ્પના ટેરિફ એક્શન વચ્ચે મોટા સમાચાર, આ મહિનાના અંતમાં પુતિન ભારત આવશે
ડૉનાલ્ડ ટ્રમ્પના ટેરિફ એક્શન વચ્ચે મોટા સમાચાર, આ મહિનાના અંતમાં પુતિન ભારત આવશે
Advertisement

વિડિઓઝ

Surat news: સુરતના બે એન્જિનિયરની અનોખી સિદ્ધિ, બનાવ્યું 'બોલતું ડ્રોન'
AAJ No Muddo : આજનો મુદ્દો : મોબાઈલનું વધતું વળગણ કેટલું ખતરનાક?
Commonwealth Games: ઓલિમ્પિક પહેલા ગુજરાતમાં કોમનવેલ્થ યોજાવાની તૈયારી, કોમન વેલ્થનું ફેડરેશન ગુજરાતની મુલાકાતે
Vadodara News: સરકારી વ્યવસ્થામાં ફરી ખામીનો કિસ્સો, વડોદરામાં જીવતા માણસને કાગળ પર દર્શાવાયો મૃત
Fake Engine Oil Factory: સુરતમાં નકલી ઓઈલ બનાવવાના કારખાના નો પર્દાફાશ, 1 આરોપીની ધરપકડ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
NSA અજીત ડોભાલે મોસ્કોમાં પુતિન સાથે કરી મુલાકાત, રશિયાના રાષ્ટ્રપતિએ આ મુદ્દાઓ પર કરી ચર્ચા 
NSA અજીત ડોભાલે મોસ્કોમાં પુતિન સાથે કરી મુલાકાત, રશિયાના રાષ્ટ્રપતિએ આ મુદ્દાઓ પર કરી ચર્ચા 
ભારતમાં UPI ડાઉન! ફોનપે, પેટીએમ, ગૂગલ પેમાં યૂઝર્સ નથી કરી શકતા ટ્રાન્ઝેક્શન 
ભારતમાં UPI ડાઉન! ફોનપે, પેટીએમ, ગૂગલ પેમાં યૂઝર્સ નથી કરી શકતા ટ્રાન્ઝેક્શન 
કેનેડામાં કપિલ શર્માના કાફે પર ફરી ફાયરિંગ, આ ગેંગસ્ટરે લીધી જવાબદારી
કેનેડામાં કપિલ શર્માના કાફે પર ફરી ફાયરિંગ, આ ગેંગસ્ટરે લીધી જવાબદારી
ડૉનાલ્ડ ટ્રમ્પના ટેરિફ એક્શન વચ્ચે મોટા સમાચાર, આ મહિનાના અંતમાં પુતિન ભારત આવશે
ડૉનાલ્ડ ટ્રમ્પના ટેરિફ એક્શન વચ્ચે મોટા સમાચાર, આ મહિનાના અંતમાં પુતિન ભારત આવશે
Rain Alert: ઓગસ્ટ મહિનામાં વરસાદ ભૂક્કા બોલાવશે, અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી 
Rain Alert: ઓગસ્ટ મહિનામાં વરસાદ ભૂક્કા બોલાવશે, અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી 
Gujarat Rain: રાજ્યના આ જિલ્લાઓમાં આજે ગાજવીજ સાથે હળવાથી લઈ મધ્યમ વરસાદની આગાહી
Gujarat Rain: રાજ્યના આ જિલ્લાઓમાં આજે ગાજવીજ સાથે હળવાથી લઈ મધ્યમ વરસાદની આગાહી
AAPને લઈ સૌથી મોટા સમાચાર, કરશનબાપુ ભાદરકાએ અચાનક રાજીનામું આપ્યું
AAPને લઈ સૌથી મોટા સમાચાર, કરશનબાપુ ભાદરકાએ અચાનક રાજીનામું આપ્યું
Tata Nexon કે Hyundai Venue: કઈ SUV છે વધુ વેલ્યૂ ફોર મની? જાણો કિંમત અને ફીચર્સ
Tata Nexon કે Hyundai Venue: કઈ SUV છે વધુ વેલ્યૂ ફોર મની? જાણો કિંમત અને ફીચર્સ
Embed widget