શોધખોળ કરો

કેન્દ્રીય રેલવે વિભાગે 1.4 લાખ જગ્યાઓ માટે પરીક્ષાની તારીખો કરી જાહેર, જાણો સંપૂર્ણ વિગતો

રેલવેએ 1.4 લાખ જગ્યાઓ પર ભરતીની પ્રક્રિયા માટે 3 નોટિફિકેશન જાહેર કર્યા છે. જેમાં આઈસોલેટેડ અને મિનિસ્ટ્રીરિયલ કેટેગરી, નોન ટેક્નિકલ પોપ્યૂલર કેટેગરી એટલે એનટીપીસી કેટેગરી અને લેવલ-1 કેટેગરીના પદ સામેલ છે.

રેલવેએ 1.4 લાખ જગ્યાઓ પર ભરતીની પ્રક્રિયા માટે 3 નોટિફિકેશન જાહેર કર્યા છે. જેમાં આઈસોલેટેડ અને મિનિસ્ટ્રીરિયલ કેટેગરી, નોન ટેક્નિકલ પોપ્યૂલર કેટેગરી એટલે એનટીપીસી કેટેગરી અને લેવલ-1 કેટેગરીના પદ સામેલ છે. રેલવે બોર્ડના ચેરમેન વીકે યાદવે જણાવ્યું કે તમામ 1.4 લાખ પદ માટે 2.44 કરોડ ઉમેદવારો રજીસ્ટર્ડ થયા છે. આ તમામ પરીક્ષાઓ કોમ્પ્યૂટર આધારિત હશે. સ્ટેનો, શિક્ષક, ટ્રાન્સલેટરની પરીક્ષા 18 ડિસેમ્બરથી આઈસોલેટે એન્ડ મિનિસ્ટીરિયલ કેટેગરી અંતર્ગત આવનારી સ્ટેનો, શિક્ષક, ટ્રાન્સલેટર અન્ય પદોની પરીક્ષાઓ 15 ડિસેમ્બરથી 18 ડિસેમ્બર વચ્ચે યોજાશે. સ્ટેન, શિક્ષક, ટ્રાન્સલેટરની પરીક્ષામાં કુલ 1633 જગ્યાઓ છે જેમાં 1.03 લાખ ઉમેદવારોએ આવેદન કર્યું છે. ગાર્ડ, ઓફિસ ક્લાર્ક, એસએમ, કૉમર્શિયલ ક્લાર્કની પરીક્ષા 28 ડિસેમ્બરથી નોટ ટેક્નિકલ પોપ્યૂલર કેટેગરી એનટીપીસી અંતર્ગત આવનારી એસએમ, ગાર્ડ, ઓફિસ ક્લાર્ક, કૉમર્શિયલ ક્લાર્ક અને અન્ય જગ્યાઓની પ્રથમ તબક્કાની પરીક્ષાઓ 28 ડિસેમ્બર 2020થી માર્ચ 2021 વચ્ચે યોજાશે. આ કેટેગરીમાં 35208 જગ્યાઓ માટે કુલ 1.26 કરોડ આવેદન કર્યું છે. ટ્રૈક મેન્ટેનર અને પોઈન્ટ મેનની પરીક્ષા લેવલ-1 કેટેગરી અંતર્ગત આવનારી ટ્રેક મેન્ટેન્ર, પોઈન્ટ મેન અને અન્ય જગ્યાની પરીક્ષા વર્ષ 2021ના એપ્રિલ મહિનાથી શરૂ થશે. જેની તારીખોની જાહેરાત હાલ નથી કરવામાં આવી. આ કેટેગરીમાં 103769 જગ્યા છે જેમાં 1.15 કરોડ પરીક્ષાર્થીઓએ આવેદન કર્યું છે. રેલવેએ તમામ ઉમેદવારોને એક લિંક મોકલી છે જેમાં તેઓ પોતાની એપ્લિકેશનનું સ્ટેટસ ચેક કરી શકે છે. પરીક્ષાનું શહેર, તારીખ અને એસસી, એસટી ઉમેદવાર માટે ટ્રાવેલ ઓથોરિટી લેટર ડાઉનલોડ કરવાની લિંક પણ રેલવે રિક્રૂટમેન્ટ બોર્ડની વેબસાઈટ પર છે. આજથી ઈ-કોલ લેટર પણ આરઆરબીની વેબ સાઈટ પર ઉપલબ્ધ કરવામાં આવ્યા છે. 15 ડિસેમ્બરથી 18 ડિસેમ્બર 2020 વચ્ચે યોજાનારી પરીક્ષા 90 મિનિટની પરીક્ષામાં 100 પ્રશ્ન હશે. જ્યારે આધિકારીક પીડબ્લ્યૂડી ઉમેદવારને 120 મિનિટ મળશે. કોવિડ પ્રોટોકોલના કારણે પ્રથમ શિફ્ટમાં સવારે 9 વાગ્યાથી પરીક્ષા કેંદ્ર પર પહોંચવાનુ રહેશે પરીક્ષા 10:30 શરૂ થશે. બીજી શીફ્ટમાં બપોરે 1:30 વાગ્યે કેંદ્ર પર પહોંચવું પડશે, જ્યારે પરીક્ષા 3 વાગ્યા શરૂ થશે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ઈસરોની વધુ એક સિદ્ધિ: PSLV-C60 SpaDeX મિશન લોન્ચ, અવકાશમાં ડોકિંગ ટેક્નોલોજીમાં ભારત રચશે ઈતિહાસ

Health Insurance Claim: IRDAI રિપોર્ટમાં વીમા કંપનીઓની પોલ ખુલી, આટલા લોકોના ક્લેઇમ થયા રિજેક્ટ

વિરાટ કોહલી અને રોહિત શર્મા નિવૃત્તિ લેશે! પૂર્વ ભારતીય દિગ્ગજ ક્રિકેટરે કરી મોટી ભવિષ્યવાણી

Watch: શું ટ્રેવિસ હેડ પર પ્રતિબંધ મૂકવામાં આવશે? રિષભ પંતને આઉટ કર્યા બાદ કર્યો આવો વિચિત્ર ઈશારો; જાણો તેનો અર્થ

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : અભી તો પાર્ટી શુરૂ હુઈ હૈHun To Bolish : હું તો બોલીશ : ભગવાનના દરબારમાં પણ VIPનો વહેમ?Junagadh Gadi Controversy: જૂનાગઢના ભવનાથ મંદિરની ગાદીનો વિવાદ વધુ વકર્યોBZ Group Scam : ભૂપેન્દ્ર ઝાલાની પૉન્ઝી સ્કીમમાં 11 હજાર લોકોનું રોકાણ! CID ક્રાઇમની તપાસમાં ખુલાસા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઈસરોની વધુ એક સિદ્ધિ: PSLV-C60 SpaDeX મિશન લોન્ચ, અવકાશમાં ડોકિંગ ટેક્નોલોજીમાં ભારત રચશે ઈતિહાસ
ઈસરોની વધુ એક સિદ્ધિ: PSLV-C60 SpaDeX મિશન લોન્ચ, અવકાશમાં ડોકિંગ ટેક્નોલોજીમાં ભારત રચશે ઈતિહાસ
Health Insurance Claim: IRDAI રિપોર્ટમાં વીમા કંપનીઓની પોલ ખુલી, આટલા લોકોના ક્લેઇમ થયા રિજેક્ટ
Health Insurance Claim: IRDAI રિપોર્ટમાં વીમા કંપનીઓની પોલ ખુલી, આટલા લોકોના ક્લેઇમ થયા રિજેક્ટ
વિરાટ કોહલી અને રોહિત શર્મા નિવૃત્તિ લેશે! પૂર્વ ભારતીય દિગ્ગજ ક્રિકેટરે કરી મોટી ભવિષ્યવાણી
વિરાટ કોહલી અને રોહિત શર્મા નિવૃત્તિ લેશે! પૂર્વ ભારતીય દિગ્ગજ ક્રિકેટરે કરી મોટી ભવિષ્યવાણી
Watch: શું ટ્રેવિસ હેડ પર પ્રતિબંધ મૂકવામાં આવશે? રિષભ પંતને આઉટ કર્યા બાદ કર્યો આવો વિચિત્ર ઈશારો; જાણો તેનો અર્થ
Watch: શું ટ્રેવિસ હેડ પર પ્રતિબંધ મૂકવામાં આવશે? રિષભ પંતને આઉટ કર્યા બાદ કર્યો આવો વિચિત્ર ઈશારો; જાણો તેનો અર્થ
રાજ્યની નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓ માટે એક જ દિવસમાં ૧૦૦૦ કરોડ રૂપિયા મંજૂર

ખેડૂતોના હિતમાં રાજ્ય સરકારનો મહત્ત્વપૂર્ણ નિર્ણય, રી સર્વેની મુદ્દતમાં એક વર્ષનો વધારો કર્યો

'તેલંગાણા પોલીસનો નથી કોઇ દોષ', અલ્લૂ અર્જૂનની ધરપકડ પર બોલ્યા પવન કલ્યાણ, રેવંત રેડ્ડીની પણ કરી પ્રસંશા

IND vs AUS: મેલબૉર્નમાં ટીમ ઇન્ડિયાની હાર, 184 રનોથી જીત્યું ઓસ્ટ્રેલિયા, હવે ભારતનું WTC ફાઇનલમાં પહોંચવું મુશ્કેલ

Embed widget