Rozgar Mela: પીએમ મોદી આપશે 71000 લોકોને નોકરી માટેનો એપૉઇન્ટમેન્ટ લેટર, 13મી એપ્રિલે થશે ઓફર લેટરની વહેંચણી
આ જૉબ ઓફર લેટરનું વિતરણ પીએમ મોદી રોજગાર મેળા અંતર્ગત કરવામાં આવશે. આ સાથે પીએમ નરેન્દ્ર મોદી આમાં નિયુક્ત થનારા યુવાઓને પણ સંબોધિત કરશે.
Appointment Letter Under Rozgar Mela: વડાપ્રધાન નરેન્દ્ર મોદી 13મી એપ્રિલે એક વીડિયો કૉન્ફરન્સિંગ મારફતે દેશમાં લગભગ 71 હજાર યુવાઓને નોકરી માટેના એપૉઇન્ટમેન્ટ લેટર આપવાના છે. આ જૉબ ઓફર લેટરનું વિતરણ પીએમ મોદી રોજગાર મેળા અંતર્ગત કરવામાં આવશે. આ સાથે પીએમ નરેન્દ્ર મોદી આમાં નિયુક્ત થનારા યુવાઓને પણ સંબોધિત કરશે.
રોજગાર મેળા અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકારી વિભાગમાં તાજેતરમાં નિમણૂક પામેલા 71 હજાર યુવાનોને નિમણૂક પત્ર આપવાના છે. રોજગાર મેળો એ કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી ખાસ પહેલ છે. આ મેળાનો ઉદેશ્યો દેશમાં વધુને વધુ લોકોને રોજગારી આપવામાં મદદ કરવાનો છે. રોજગાર મેળા અંતર્ગત અનેક વિભાગોમાં પસંદગી પામેલા યુવાનોને નિમણૂક પત્રો આપવામાં આવશે.
કયા કયા વિભાગોમાં નવાનિયુક્ત થયેલા યુવાઓને નિમણૂંકોને પત્રો અપાશે -
ભારત સરકાર અંતર્ગત 71 હજાર યુવાઓને નોકરી માટે ટ્રેન મેનેજર, સ્ટેશન માસ્ટર, સીનિયર કૉમર્શિયલ કમ ટિકિટ ક્લાર્ક, ઈન્સ્પેક્ટર, સબ ઈન્સ્પેક્ટર, કૉન્સ્ટેબલ, સ્ટેનૉગ્રાફર, જૂનિયર એકાઉન્ટન્ટ, પૉસ્ટલ આસિસ્ટન્ટ, ઈન્કમ ટેક્સ ઈન્સ્પેક્ટર, ટેક્સ આસિસ્ટન્ટ, સીનિયર ડ્રાફ્ટ્સમેન, JE સુપરવાઈઝર, આસિસ્ટન્ટ પ્રૉફેસર, શિક્ષક, ગ્રંથપાલ, નર્સ, પ્રૉબેશનરી ઓફિસર, PA, MTS વિવિધ જગ્યાઓ પર કામ કરવા માટે પસંદ કરવા માટે પસંદ કરવામાં આવ્યા હોય.
PM Modi to distribute 71,000 appointment letters Thursday under Rozgar Mela
— ANI Digital (@ani_digital) April 11, 2023
Read @ANI Story |https://t.co/v2kUSgnuOJ#PMModi #Rozgarmela pic.twitter.com/ppLZsaY14F
PM @narendramodi to distribute about 71,000 appointment letters to newly inducted recruits on 13th April at 10:30 AM via video conferencing #RozgarMela pic.twitter.com/sVE6nKlmKC
— DD News (@DDNewslive) April 11, 2023
RT @ani_digital: PM Modi to distribute 71,000 appointment letters Thursday under Rozgar Mela
— Aditya Lok Pathak (@Xenohadi) April 11, 2023
Read @ANI Story |https://t.co/q72SU5IhLz#PMModi #Rozgarmela pic.twitter.com/ej2Hd0TA8V @PMOIndia #xenoh
👉 Under Rozgar Mela, PM @narendramodi to distribute about 71,000 appointment letters to newly inducted recruits in Government departments and organisations on 13th April, 2023.
— PIB in West Bengal (@PIBKolkata) April 11, 2023
Read here: https://t.co/Thz7xrZ6qW#RozgarMela @PIB_Indiapic.twitter.com/X9M6Ly5caO
These 236 newly recruited #KarmaYogis are ready to build a #NewIndia by performing core functions of revenue collection, safeguarding economic frontiers and trade facilitation. #RozgarMela @DoPTGoI @CeoKarmayogi @abhish18 @dghrd_cbic @cgstdelhizone @Delhicustoms pic.twitter.com/22X4hGcV0t
— NACIN (@nacincbic) April 10, 2023
ರೋಜ್ಗಾರ್ ಮೇಳ,ಸರ್ಕಾರಿ ಇಲಾಖೆಗೆ ಸೇರ್ಪಡೆಗೊಂಡ 71,000 ಉದ್ಯೋಗಿಗಳಿಗೆ ನೇಮಕಾತಿ ಪತ್ರ ಹಂಚಿಕೆ!@narendramodi #RozgarMela #Appointmentletter #PMModi
— Asianet Suvarna News (@AsianetNewsSN) April 11, 2023
ಏಪ್ರಿಲ್ 13 ರಂದು ಪ್ರಧಾನಿ ಮೋದಿ ಸರ್ಕಾರಿ ಇಲಾಖೆ. ಸಂಸ್ಥೆಗೆ ಹೊಸದಾಗಿ ಸೇರ್ಪಡೆಗೊಂಡ 71 ಸಾವಿರ ಮಂದಿಗೆ ನೇಮಕಾತಿ ಪತ್ರವನ್ನು ವಿತರಿಸಲಿದ್ದಾರೆ. pic.twitter.com/kHZkmJXPDj