શોધખોળ કરો

હિંદુ હોવાની અસલ વ્યાખ્યા શું છે? શંકરાચાર્ય સદાનંદ મહારાજે જણાવ્યું, મંદિર-ગાય પર પણ કહી આ વાત

Shankaracharya Sadanand Maharaj: ભાગવત સત્સંગ સનાતન રાષ્ટ્રીય સંમેલનમાં શંકરાચાર્ય સદાનંદ મહારાજે હિંદુની વ્યાખ્યા જણાવી સાથે જ અન્ય કેટલીક માંગણીઓ પણ કરી.

Shankaracharya Sadanand Maharaj: મુંબઈ નજીકના ઠાણેના મીરા ભાયંદરમાં ભાગવત સત્સંગ સનાતન રાષ્ટ્રીય સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. ત્રણ દિવસીય સત્સંગ સમારોહનું આયોજન શિંદે જૂથના ધારાસભ્ય પ્રતાપ સરનાઈક દ્વારા કરવામાં આવ્યું છે. આમાં જગદ્ગુરુ શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતી જી મહારાજ, જગદ્ગુરુ શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી મહારાજ સહિત દેશભરમાંથી આવેલા અનેક સંતો ભાગ લઈ રહ્યા છે.

ખાસ વાત એ છે કે આમાં જગદ્ગુરુ શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી મહારાજ જી પણ ભાગ લઈ રહ્યા છે જેઓ થોડા દિવસો પહેલા ઉદ્ધવ ઠાકરેના ઘરે માતોશ્રી તેમને મળવા ગયા હતા. મુલાકાત બાદ અવિમુક્તેશ્વરાનંદે મીડિયા સાથેની વાતચીત દરમિયાન કહ્યું હતું કે ઉદ્ધવ ઠાકરે સાથે વિશ્વાસઘાત થયો છે. મંચ પર મુખ્યમંત્રી એકનાથ શિંદે, ધારાસભ્ય પ્રતાપ સરનાઈક, સાંસદ નરેશ મસ્કે પણ આ દરમિયાન હાજર રહ્યા.

શંકરાચાર્ય સદાનંદ મહારાજે શું કહ્યું?

શંકરાચાર્ય સદાનંદ મહારાજે કાર્યક્રમમાં મુખ્યમંત્રી એકનાથ શિંદેના ગૌમાતાને રાજ્ય માતા જાહેર કરવાના નિર્ણયનું સ્વાગત કર્યું અને આભાર વ્યક્ત કર્યો. શંકરાચાર્ય સદાનંદ મહારાજે કહ્યું કે એક રાજનેતા ધાર્મિક હોવો જોઈએ. તેમણે કહ્યું કે જેમની આસ્થા ગૌમાતામાં છે તે હિંદુ છે.

હિંદુ રાષ્ટ્ર પર શું કહ્યું?

શંકરાચાર્ય સદાનંદ મહારાજે કહ્યું, 'હિંદુ રાષ્ટ્ર હોવું જોઈએ. હિંદુ રાષ્ટ્રનું પ્રથમ પગથિયું ગૌમાતાનું રક્ષણ કરવું છે. જે ગૌમાતા, હિંદુ ધર્મ અને સનાતન ધર્મનું રક્ષણ કરશે તેમને દેશના બધા દર્દીલ લોકોના આશીર્વાદ મળશે. મંદિર શાસન પ્રશાસનની વ્યવસ્થાથી મુક્ત હોવું જોઈએ. મંદિરોની વ્યવસ્થા આપણા આચાર્યો પાસે હોવી જોઈએ.'

ધર્માંતરણ પર આ માંગણી કરી

તેમણે આ દરમિયાન ધર્માંતરણ પર પણ વાત કરી અને કહ્યું, 'મુખ્યમંત્રીને વિનંતી છે કે તેઓ ગૌરક્ષાની સાથે સાથે ધર્માંતરણને લઈને પણ કોઈ કડક નિર્ણય લે, ધર્માંતરણ પર રોક લગાવે. આજે ગૌમાતાને રાજ્ય માતાનો દરજ્જો મળી ગયો છે. હવે મને વિશ્વાસ છે કે જલદી ગૌમાતાને રાષ્ટ્ર માતાનો દરજ્જો મળી જશે.'

આ પણ વાંચોઃ

અજમેર દરગાહના સરવર ચિશ્તીનું મોટું નિવેદન, 'અસદુદ્દીન ઓવૈસીને મુસ્લિમો પોતાના...'

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Rain Alert: દેશના આ રાજ્યોમાં બે દિવસ ભારે વરસાદની ચેતવણી, જાણો હવામાનનું લેટેસ્ટ એલર્ટ 
Rain Alert: દેશના આ રાજ્યોમાં બે દિવસ ભારે વરસાદની ચેતવણી, જાણો હવામાનનું લેટેસ્ટ એલર્ટ 
જમ્મુ-કાશ્મીરમાં સેનાનું વાહન 200 ફૂટ ઊંડી ખાઈમાં ખાબક્યું, 10 જવાનો શહીદ, રેસ્ક્યૂ ઓપરેશન શરુ
જમ્મુ-કાશ્મીરમાં સેનાનું વાહન 200 ફૂટ ઊંડી ખાઈમાં ખાબક્યું, 10 જવાનો શહીદ, રેસ્ક્યૂ ઓપરેશન શરુ
અમદાવાદમાં સનસનીખેજ ઘટના, કલાસ વન અધિકારીએ પત્નીને ગોળી મારીને કર્યો આપઘાત
અમદાવાદમાં સનસનીખેજ ઘટના, ક્લાસ વન અધિકારીએ પત્નીને ગોળી મારીને કર્યો આપઘાત
Chhattisgarh: સ્ટીલ ફેક્ટરીમાં ભીષણ વિસ્ફોટ; 6 કામદારોના મોત, અનેક ઘાયલ
Chhattisgarh: સ્ટીલ ફેક્ટરીમાં ભીષણ વિસ્ફોટ; 6 કામદારોના મોત, અનેક ઘાયલ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કરોડોની ધૂણધાણી
Jayraj Mayabhai Ahir : બગદાણા વિવાદમાં માયાભાઈનો પુત્ર જયરાજ પોલીસ સમક્ષ થયો હાજર
Asaram Ashram : અમદાવાદમાં આસારામ આશ્રમનું થઈ શકે ડિમોલિશન, ઇમ્પેક્ટ ફીની અરજી નામંજૂર
Hun To Bolish : હું તો બોલીશ : 'ટાંકીકાંડ'માં ખેલ નહીં ચાલે
Hun To Bolish : હું તો બોલીશ : રૂપિયાનો રોડ !

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Alert: દેશના આ રાજ્યોમાં બે દિવસ ભારે વરસાદની ચેતવણી, જાણો હવામાનનું લેટેસ્ટ એલર્ટ 
Rain Alert: દેશના આ રાજ્યોમાં બે દિવસ ભારે વરસાદની ચેતવણી, જાણો હવામાનનું લેટેસ્ટ એલર્ટ 
જમ્મુ-કાશ્મીરમાં સેનાનું વાહન 200 ફૂટ ઊંડી ખાઈમાં ખાબક્યું, 10 જવાનો શહીદ, રેસ્ક્યૂ ઓપરેશન શરુ
જમ્મુ-કાશ્મીરમાં સેનાનું વાહન 200 ફૂટ ઊંડી ખાઈમાં ખાબક્યું, 10 જવાનો શહીદ, રેસ્ક્યૂ ઓપરેશન શરુ
અમદાવાદમાં સનસનીખેજ ઘટના, કલાસ વન અધિકારીએ પત્નીને ગોળી મારીને કર્યો આપઘાત
અમદાવાદમાં સનસનીખેજ ઘટના, ક્લાસ વન અધિકારીએ પત્નીને ગોળી મારીને કર્યો આપઘાત
Chhattisgarh: સ્ટીલ ફેક્ટરીમાં ભીષણ વિસ્ફોટ; 6 કામદારોના મોત, અનેક ઘાયલ
Chhattisgarh: સ્ટીલ ફેક્ટરીમાં ભીષણ વિસ્ફોટ; 6 કામદારોના મોત, અનેક ઘાયલ
આ રાજ્યએ લીધો ચોંકાવનારો નિર્ણય, બીડી, ગુટખા, તમાકુ અને સિગારેટ પર લગાવ્યો પ્રતિબંધિત
આ રાજ્યએ લીધો ચોંકાવનારો નિર્ણય, બીડી, ગુટખા, તમાકુ અને સિગારેટ પર લગાવ્યો પ્રતિબંધિત
અક્ષર પટેલની ઈજાએ વધાર્યું ટીમ ઈન્ડિયાનું ટેન્શન, શું 2026 T20 વર્લ્ડ કપમાંથી થઈ જશે બહાર?
અક્ષર પટેલની ઈજાએ વધાર્યું ટીમ ઈન્ડિયાનું ટેન્શન, શું 2026 T20 વર્લ્ડ કપમાંથી થઈ જશે બહાર?
Republic Day 2026: ગણતંત્ર દિવસે આતંકી હુમલાના પ્લાનિંગનો પર્દાફાશ, રામ મંદિર, દિલ્લી ટારગેટ પર, એલર્ટ જાહેર
Republic Day 2026: ગણતંત્ર દિવસે આતંકી હુમલાના પ્લાનિંગનો પર્દાફાશ, રામ મંદિર, દિલ્લી ટારગેટ પર, એલર્ટ જાહેર
ઈન્ડિગોની સુરત-દિલ્લીની મોર્નિંગ ફ્લાઈટ 26 જાન્યુઆરી સુધી રદ, પરેડના કારણે લેવાયો નિર્ણય
ઈન્ડિગોની સુરત-દિલ્લીની મોર્નિંગ ફ્લાઈટ 26 જાન્યુઆરી સુધી રદ, પરેડના કારણે લેવાયો નિર્ણય
Embed widget