શોધખોળ કરો

IAS ઓફિસર બનવુ છે ? તો આ રીતે કરો તૈયારી થઇ જશો આસાનીથી પાસ, જાણો........

જો તમે પણ યુપીએસસીની પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો, તો આ ટિપ્સ તમારા માટે ખુબ ફાયદાકારક સાબિત થઇ શકે છે. યુપીએસસી પરીક્ષાઓ માટે દરેક સવાલને બહુજ ધ્યાનથી વાંચો.

IAS Officer - સરકારી નોકરી કરનારા યુવાઓને ખુબ ફાયદાઓ મળે છે. જેમ કે સારી સેલેરીની સાથે રહેવા માટે બંગલો, ગાડી તથા અન્ય સુવિધાઓ સરકાર તરફથી આપવામાં આવે છે. એટલા માટે મોટાભાગના યુવાઓ સરકારી નોકરીના ખ્વાબ વધારે જુએ છે, અને તૈયારીઓ કરે છે. આવી યુપીએસસી પરીક્ષાઓની તૈયારીઓ કરે છે. ઘણીવાર કેટલાય યુવાઓને ઘણો સમય લાગી જાય છે પોતાનુ સપનુ પુરુ કરતા કરતા.......

જો તમે પણ યુપીએસસીની પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો, તો આ ટિપ્સ તમારા માટે ખુબ ફાયદાકારક સાબિત થઇ શકે છે. યુપીએસસી પરીક્ષાઓ માટે દરેક સવાલને બહુજ ધ્યાનથી વાંચો. તેના અનુસાર પોતાના જવાબને લખો. પોતાના જવાબની શરૂઆત સંક્ષિપ્ત પરિચય સાથે અભ્યર્થી કરી શકે છે. દરેક જવાબને સબ ટાઇટલ્સ અને બૂલેટ પૉઇન્ટ્સમાં ડિવાઇડ કરવાથી જવાબ વધુ પ્રેઝેન્ટેબલ બની જાય છે. 

આન્સર રાઇટિંગની કરો પ્રેક્ટિસ-  
પોતાના જવાબને બેસ્ટ બનાવા માટે યુવાઓ એક રફ ફ્લૉ ચાર્જ બનાવવાનો પ્રયાસ કરી શકે છે. દરેક જવાબના અંતે તેનો નિષ્કર્ષ અવશ્ય લખો. યુપીએસસી મેન્સની પરીક્ષામાં જવાબ લખવા દરમિયાન શબ્દ સીમા અને સમય સીમાનુ અભ્યર્થીઓને વધુ ધ્યાન રાખવુ જોઇએ. વધુમાં વધુમાં સ્પીડથી સવાલોના જવાબ આપવા માટે દરરોજ આન્સર રાઇટિંગ પ્રેક્ટિસ તે કરી શકે છે, જેમાં પરીક્ષામાં સમય સીમાની સમસ્યા અભ્યર્થીઓને નહીં આવે.

આ પણ વાંચો.........

Rose Farming: ઓછા ખર્ચે મબલખ નફો, ગુલાબની ખેતી કરીને ખેડૂતો કમાઈ શકે લાખો રૂપિયા

ચાલુ IPL સીઝનમાં બાયો બબલ તોડવો મોંઘો પડશે, થઈ શકે છે આટલા કરોડનો દંડ, જાણો નવા નિયમો

દુનિયામાં પ્રથમવાર ઈઝરાયેલમાં ઓમિક્રોન અને "સ્ટીલ્થ" BA.2 વેરિઅન્ટના લક્ષણોવાળા 2 દર્દી નોંધાયા

Holi 2022: હોલિકા દહન પર 'ભદ્ર'ની છાયા, જાણો હોળી પ્રગટાવવાનું શુભ મુહૂર્ત શું છે....

Holi Wishes: હોળીના આજના તહેવાર પર પ્રિયજનને મોકલો આવા બેસ્ટ શુભેચ્છા મેસેજો....

Education Loan Information:
Calculate Education Loan EMI

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

કાતિલ ઠંડી વચ્ચે દેશના આ રાજ્યોમાં પડશે વરસાદ, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી  

Arvind Kejriwal: અરવિંદ કેજરીવાલ પરની ડોક્યુમેન્ટરીનું સ્ક્રીનિંગ રોકવામાં આવ્યું, આપ નેતાએ કહ્યું- અમારો અવાજ દબાવી નહીં શખે બીજેપી

Ahmedabad: આખરે ખ્યાતિ હોસ્પિટલ હત્યાકાંડનો મુખ્ય આરોપી આવ્યો પોલીસના સકંજામાં, એરપોર્ટ પરથી ધરપકડ

Exclusive: 'જહાંગીરના રૂમમાં હાજર હતો હુમલાખોર, જો સૈફ સમયસર ન આવ્યો હોત તો', કરીના કપૂરનો ચોંકાવનારો ખુલાસો

ABP Premium

વિડિઓઝ

North India Weather Updates: ઉત્તર ભારત ફરી એકવાર કાતિલ ઠંડી અને ધુમ્મસના સકંજામાં, જુઓ સ્થિતિGujarat Weather News: રાજ્યમાં વધ્યુ ઠંડીનું જોર, 20 કિમી પ્રતિકલાકની ઝડપે ફુંકાયો પવન Watch VideoAhmedabad: પિતાની પ્રેમિકાએ બે માસૂમ બાળકીઓને દંડા વડે માર્યો માર્ય, જુઓ કાળજુ કંપાવનારા દ્રશ્યોKhyati Hospital Case: કુ‘ખ્યાત’ કાર્તિકનું પકડાવવું એક નાટક?| Kartik Patel | Abp Asmita | 18-1-2025

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કાતિલ ઠંડી વચ્ચે દેશના આ રાજ્યોમાં પડશે વરસાદ, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી  
કાતિલ ઠંડી વચ્ચે દેશના આ રાજ્યોમાં પડશે વરસાદ, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી  
Arvind Kejriwal: અરવિંદ કેજરીવાલ પરની ડોક્યુમેન્ટરીનું સ્ક્રીનિંગ રોકવામાં આવ્યું, આપ નેતાએ કહ્યું- અમારો અવાજ દબાવી નહીં શખે બીજેપી
Arvind Kejriwal: અરવિંદ કેજરીવાલ પરની ડોક્યુમેન્ટરીનું સ્ક્રીનિંગ રોકવામાં આવ્યું, આપ નેતાએ કહ્યું- અમારો અવાજ દબાવી નહીં શખે બીજેપી
Ahmedabad: આખરે ખ્યાતિ હોસ્પિટલ હત્યાકાંડનો મુખ્ય આરોપી આવ્યો પોલીસના સકંજામાં, એરપોર્ટ પરથી ધરપકડ
Ahmedabad: આખરે ખ્યાતિ હોસ્પિટલ હત્યાકાંડનો મુખ્ય આરોપી આવ્યો પોલીસના સકંજામાં, એરપોર્ટ પરથી ધરપકડ
Exclusive: 'જહાંગીરના રૂમમાં હાજર હતો હુમલાખોર, જો સૈફ સમયસર ન આવ્યો હોત તો', કરીના કપૂરનો ચોંકાવનારો ખુલાસો
Exclusive: 'જહાંગીરના રૂમમાં હાજર હતો હુમલાખોર, જો સૈફ સમયસર ન આવ્યો હોત તો', કરીના કપૂરનો ચોંકાવનારો ખુલાસો
Smartphone: શું તમારો સ્માર્ટફોન પણ ધીમો ચાલી રહ્યો છે? તુરંત કરો આ કામ, રોકેટ બની જશે તમારો ફોન

રાજ્યમાં શીતલહેર, સવારથી ઠંડા પવનો ફૂંકાતા અમદાવાદ-રાજકોટ સહિતના શહેરોમાં ઠંડી વધી, નલિયા બન્યુ સૌથી ઠંડુ

Saif Ali Khan Attack: સૈફ અલી ખાન હુમલા મામલે સૌથી મોટો ખુલાસો, પોલીસે કરી લીધી આરોપીની ઓળખ

Champions Trophy: ચેમ્પિયન્સ ટ્રોફી માટે આજે ટીમની જાહેરાત,યશસ્વી-શમીની એન્ટ્રી નક્કી! શું 'ઘાયલ' બુમરાહને મળશે તક?

Embed widget