શોધખોળ કરો

UP Assembly Elections 2022:  કૉંગ્રેસે 61 ઉમેદવારોના નામની યાદી જાહેર કરી, જાણો કોને મળી ટિકીટ ?

કોંગ્રેસે યુપી વિધાનસભા ચૂંટણી 2022 માટે ઉમેદવારોની વધુ એક યાદી જાહેર કરી છે, જેમાં કુલ 61 ઉમેદવારોને ટિકિટ આપવામાં આવી છે, જેમાંથી 24 મહિલાઓ છે.

Congress UP Election Candidates List: કોંગ્રેસે યુપી વિધાનસભા ચૂંટણી 2022 માટે ઉમેદવારોની વધુ એક યાદી જાહેર કરી છે, જેમાં કુલ 61 ઉમેદવારોને ટિકિટ આપવામાં આવી છે, જેમાંથી 24 મહિલાઓ છે. કોંગ્રેસે બિલાસપુરથી શિખા પાંડે, શ્રી નગરથી ચાંદની, ધૌરહરાથી જીતેન્દ્રી દેવી, બિસ્વાનથી વંદના ભાર્ગવ, સારેનીથી સુધા દ્વિવેદી, કૈમગંજથી શકુનલતા દેવી, ભોજપુરથી અર્ચના રાઠોડ, કન્નૌજથી વિનિતા દેવી, ગોવિંદનગરથી કરિશ્મા  ઠાકોરને  ટિકીટ આપી છે. 

બીજી તરફ હમીરપુરથી રાજકુમારી, નારાયણીથી પવન દેવી કોરી, આયાહ શાહથી હેમલતા પટેલ, અયોધ્યાથી રીટા મૌર્ય, કૈસરગંજથી ગીતા સિંહ, તરબગંજથી સવિતા પાંડે, મનકાપુરથી કમલા સિસોદિયા, ખલીલાબાદથી સાબિહા ખાતૂન, સાલેમપુરથી દુલારી દેવી, રસારાથી  ડો.ઓમલતા, બૈરિયાથી સોનમ બિંદ, બદલાપુરથી આરતી સિંહ, મરીહાનથી ગીતા દેવી, ઘોરાવળથી વિદેશ્વરી સિંહ રાઠોડને ટિકિટ મળી છે. આ વખતે કોંગ્રેસે 40 ટકા મહિલાઓને ટિકિટ આપવાનો નિર્ણય કર્યો છે.

ત્રિપલ તલાકથી ચર્ચામાં આવેલી નિદા ખાન ભાજપમાં થઈ સામેલ

ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી પહેલા પક્ષપલટાની મોસમ ચાલુ છે.. બરેલીના મૌલાના તૌકીર રઝાની પુત્રવધૂ નિદા ખાન રવિવારે ભાજપમાં જોડાઈ છે. આ દરમિયાન તેણીએ કહ્યું કે તે ભાજપના કામથી ખૂબ પ્રભાવિત છે. તેથી જ તેઓ ભાજપમાં જોડાયા છે.

તેમણે વધુમાં કહ્યું કે, 'ત્રિપલ તલાક જેવી બાબતો પર ભાજપ દ્વારા કરવામાં આવેલ કામ પ્રશંસનીય છે. મારા સસરા જે પણ કહે પણ આ મારો અંગત નિર્ણય છે. મુસ્લિમ મહિલાઓ ચોક્કસપણે ભાજપને સમર્થન આપશે.  મહિલાના સશક્તિકરણ અને તમામ ધર્મો માટે હું કામ કરવા માંગુ છું. નિદા ખાન સિવાય સમાજવાદી પાર્ટીના નેતા શિવચરણ પ્રજાપતિ સહિત બીએસપી અને કોંગ્રેસના નેતા પણ ભાજપમાં સામેલ થયા હતા.

ઉત્તરપ્રદેશમાં સાત તબક્કામાં મતદાન

- 10 ફેબ્રુઆરીએ ઉત્તરપ્રદેશમાં પહેલાં તબક્કાનું મતદાન

- 14 ફેબ્રુઆરીએ યુપીમાં બીજા તબકકાનું મતદાન

- 20 ફેબ્રુઆરીએ યુપીમાં ત્રીજા તબકકાનું મતદાન

- 23 ફેબ્રુઆરીએ યુપીમાં ચોથા તબકકાનું મતદાન

- 27 ફેબ્રુઆરીએ યુપીમાં પાંચમાં તબકકાનું મતદાન

- 3 માર્ચે યુપીમાં છઠ્ઠા તબકકાનું મતદાન

- 7 માર્ચે યુપીમાં સાતમાં તબકકાનું મતદાન

- 10 માર્ચે પરિણામ

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

ઓનલાઈન ગેમિંગ બિલને રાષ્ટ્રપતિએ આપી મંજૂરી, નવા કાયદામાં જેલ અને 1 કરોડ રૂપિયાના દંડની જોગવાઈ
ઓનલાઈન ગેમિંગ બિલને રાષ્ટ્રપતિએ આપી મંજૂરી, નવા કાયદામાં જેલ અને 1 કરોડ રૂપિયાના દંડની જોગવાઈ
Gujarat Rain: સૌરાષ્ટ્રમાં મેઘરાજા સટાસટી બોલાવશે, જાણી લો હવામાનનું લેટેસ્ટ અપડેટ 
Gujarat Rain: સૌરાષ્ટ્રમાં મેઘરાજા સટાસટી બોલાવશે, જાણી લો હવામાનનું લેટેસ્ટ અપડેટ 
Ahmedabad Rain: અમદાવાદ શહેરના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ શરુ
Ahmedabad Rain: અમદાવાદ શહેરના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ શરુ
Gujarat Rain: આગામી 5 દિવસ ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ, જાણો આજે ક્યાં પડશે
Gujarat Rain: આગામી 5 દિવસ ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ, જાણો આજે ક્યાં પડશે
Advertisement

વિડિઓઝ

Anand Accident : આણંદના વલાસણ નજીક રફ્તારનો કહેર , કારનું ટાયર બદલતા પાંચને કારે ઉડાવ્યા
Surat news: સુરતમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળોએ લીધો વધુ ચાર નાગરિકોના ભોગ
Ahmedabad Student Murder: વિદ્યાર્થીની હત્યાની ઘટના બાદ જાગ્યું પ્રશાસન સુરતની શાળામાં સ્કૂલ બેગની તપાસ
Ahmedabad Student Murder: અમદાવાદની સેવન્થ ડે સ્કૂલ સામે ક્રાઈમબ્રાંચ કરશે મોટી કાર્યવાહી
Junagadh Politics: જૂનાગઢની રાજનીતિમાં નવા જૂનીના એંધાણ ! શું જવાહર ચાવડા AAPમાં જોડાશે ?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઓનલાઈન ગેમિંગ બિલને રાષ્ટ્રપતિએ આપી મંજૂરી, નવા કાયદામાં જેલ અને 1 કરોડ રૂપિયાના દંડની જોગવાઈ
ઓનલાઈન ગેમિંગ બિલને રાષ્ટ્રપતિએ આપી મંજૂરી, નવા કાયદામાં જેલ અને 1 કરોડ રૂપિયાના દંડની જોગવાઈ
Gujarat Rain: સૌરાષ્ટ્રમાં મેઘરાજા સટાસટી બોલાવશે, જાણી લો હવામાનનું લેટેસ્ટ અપડેટ 
Gujarat Rain: સૌરાષ્ટ્રમાં મેઘરાજા સટાસટી બોલાવશે, જાણી લો હવામાનનું લેટેસ્ટ અપડેટ 
Ahmedabad Rain: અમદાવાદ શહેરના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ શરુ
Ahmedabad Rain: અમદાવાદ શહેરના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ શરુ
Gujarat Rain: આગામી 5 દિવસ ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ, જાણો આજે ક્યાં પડશે
Gujarat Rain: આગામી 5 દિવસ ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ, જાણો આજે ક્યાં પડશે
Kheda Rain: કાળા ડિંબાગ વાદળો  વચ્ચે નડિયાદ શહેરમાં ધોધમાર વરસાદ
Kheda Rain: કાળા ડિંબાગ વાદળો વચ્ચે નડિયાદ શહેરમાં ધોધમાર વરસાદ
iPhone 17 Seriesની લોન્ચ તારીખ જાહેર! કંપનીની ભૂલને કારણે થયો ખુલાસો, આ દિવસે થશે ઇવેન્ટ
iPhone 17 Seriesની લોન્ચ તારીખ જાહેર! કંપનીની ભૂલને કારણે થયો ખુલાસો, આ દિવસે થશે ઇવેન્ટ
GST માં ઘટાડા પછી કેટલી સસ્તી થશે Maruti Alto? અહીં જાણો ડિટેલ્સ અને કિંમત
GST માં ઘટાડા પછી કેટલી સસ્તી થશે Maruti Alto? અહીં જાણો ડિટેલ્સ અને કિંમત
છેલ્લાં 24 કલાકમાં રાજ્યમાં 33 જિલ્લાના 212 તાલુકાઓમાં વરસાદ,  73 ડેમ હાઇ એલર્ટ પર
છેલ્લાં 24 કલાકમાં રાજ્યમાં 33 જિલ્લાના 212 તાલુકાઓમાં વરસાદ,  73 ડેમ હાઇ એલર્ટ પર
Embed widget