શોધખોળ કરો

World Milk Day 2022: કેમ મનાવવામાં આવે છે વર્લ્ડ મિલ્ક ડે ? જાણો ઈતિહાસ અને આ વર્ષની થીમ

World Milk Day : દૂધના મહત્વને ધ્યાનમાં રાખીને સંયુક્ત રાષ્ટ્રની ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશને આ દિવસની ઉજવણી શરૂ કરી હતી

World Milk Day 2022: 1 જૂનને સમગ્ર વિશ્વમાં વિશ્વ દૂધ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આપણે સૌ જાણીએ છીએ કે દૂધમાં એવા પોષક તત્વો જોવા મળે છે જે માત્ર સ્વાસ્થ્ય માટે જ ઉપયોગી નથી, પરંતુ તે આપણા શરીરની સૌથી મોટી સમસ્યાઓને દૂર કરવામાં પણ મદદ કરી શકે છે. દૂધના મહત્વને ધ્યાનમાં રાખીને સંયુક્ત રાષ્ટ્રની ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશને આ દિવસની ઉજવણી શરૂ કરી હતી. લોકો દૂધ અને દૂધની બનાવટોનું મહત્વ સમજે અને તેનો ઉપયોગ કરે તે હેતુથી આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આવી સ્થિતિમાં વિશ્વ દૂધ દિવસના ઇતિહાસ વિશે જાણવું મહત્વપૂર્ણ છે. આ વર્ષની થીમ વિશે જાણવું પણ જરૂરી છે. આજનો લેખ આ વિષય પર છે. આજે અમે તમને આ લેખ દ્વારા જણાવીશું કે વિશ્વ દૂધ દિવસનો ઇતિહાસ શું છે.

વિશ્વ દૂધ દિવસનો ઇતિહાસ

વર્ષ 2001માં વિશ્વમાં પ્રથમ વખત વિશ્વ દૂધ દિવસ ઉજવવામાં આવ્યો હતો અને આ દિવસે યોજાયેલા આ કાર્યક્રમમાં અનેક દેશોએ ભાગ લીધો હતો. ત્યાર બાદ યુનાઈટેડ નેશન્સના ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઈઝેશન દ્વારા 1 જૂન, 2001ના રોજ વિશ્વ દૂધ દિવસની ઉજવણીની જાહેરાત કરવામાં આવી છે, જેના પર દૂધના પોષક તત્વો વિશેની માહિતી આપવામાં આવે છે. સાથે જ લોકોને તેના મહત્વ વિશે જણાવવામાં આવે છે.

વિશ્વ દૂધ દિવસની થીમ

આ વખતના વિશ્વ દૂધ દિવસની થીમ ક્લાઇમેટ ચેન્જની સમસ્યા અને ડેરી ક્ષેત્રમાં તેની અસરને કેવી રીતે ઘટાડી શકાય તેના પર સૌનું ધ્યાન કેન્દ્રિત કરવાનો છે.

દૂધની અંદર મળતા પોષકતત્વો

દૂધમાં કેલ્શિયમ, પોટેશિયમ, વિટામિન એ, વિટામિન બી12, વિટામિન બી 12, વિટામિન બી, ફોસ્ફરસ, પ્રોટીન જેવા પોષક તત્વો હોય છે જે સ્વાસ્થ્ય માટે અત્યંત ઉપયોગી છે. દૂધના સેવનથી ન માત્ર હાડકાં અને દાંત મજબૂત થઈ શકે છે પરંતુ તેનાથી બ્લડ પ્રેશર કંટ્રોલ કરી શકાય છે અને ઈમ્યુનિટી તેમજ આંખોમાં થતી ત્વચાની સમસ્યાઓ દૂર થઈ શકે છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

મહારાષ્ટ્રને આજે મળશે નવા મુખ્યમંત્રી, બે ડિપ્ટી સીએમ પણ લેશે શપથ, PM રહેશે હાજર

Pushpa 2 Premiere: 'પુષ્પા 2'ના પ્રીમિયરમાં મચી નાસભાગ, એક મહિલાનું મોત, અલ્લૂ અર્જુનને જોવા બેકાબૂ થઇ ભીડ

સુરત સહિત દેશભરના હીરા ઉદ્યોગ માટે રાહતના સમાચાર, કાચા હીરાના ભાવમાં કર્યો આટલો ઘટાડો

IND vs PAK Final: ભારતે હોકી એશિયા કપની ફાઈનલમાં પાકિસ્તાનને ધૂળ ચટાડી ટાઈટલ જીત્યું
IND vs PAK Final: ભારતે હોકી એશિયા કપની ફાઈનલમાં પાકિસ્તાનને ધૂળ ચટાડી ટાઈટલ જીત્યું
Advertisement
ABP Premium

વિડિઓઝ

Banaskantha : મહાઠગ નિરંજન શ્રીમાળી સામે નોંધાઈ ફરિયાદ, એબીપી અસ્મિતાના અહેવાલની અસરHun To Bolish : હું તો બોલીશ : ખ્યાતિકાંડમાં ફિક્સિંગ કોનું?Hun To Bolish : હું તો બોલીશ : શિક્ષક કે ગઠિયા?Jamnagar Demolition: કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો! જામનગરમાં ફરી વળ્યું દાદાનું બુલડોઝર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મહારાષ્ટ્રને આજે મળશે નવા મુખ્યમંત્રી, બે ડિપ્ટી સીએમ પણ લેશે શપથ, PM રહેશે હાજર
મહારાષ્ટ્રને આજે મળશે નવા મુખ્યમંત્રી, બે ડિપ્ટી સીએમ પણ લેશે શપથ, PM રહેશે હાજર
Pushpa 2 Premiere: 'પુષ્પા 2'ના પ્રીમિયરમાં મચી નાસભાગ, એક મહિલાનું મોત, અલ્લૂ અર્જુનને જોવા બેકાબૂ થઇ ભીડ
Pushpa 2 Premiere: 'પુષ્પા 2'ના પ્રીમિયરમાં મચી નાસભાગ, એક મહિલાનું મોત, અલ્લૂ અર્જુનને જોવા બેકાબૂ થઇ ભીડ
સુરત સહિત દેશભરના હીરા ઉદ્યોગ માટે રાહતના સમાચાર, કાચા હીરાના ભાવમાં કર્યો આટલો ઘટાડો
સુરત સહિત દેશભરના હીરા ઉદ્યોગ માટે રાહતના સમાચાર, કાચા હીરાના ભાવમાં કર્યો આટલો ઘટાડો
IND vs PAK Final: ભારતે હોકી એશિયા કપની ફાઈનલમાં પાકિસ્તાનને ધૂળ ચટાડી ટાઈટલ જીત્યું
IND vs PAK Final: ભારતે હોકી એશિયા કપની ફાઈનલમાં પાકિસ્તાનને ધૂળ ચટાડી ટાઈટલ જીત્યું
Pushpa 2: રીલિઝ થતા જ HD પ્રિન્ટમાં ઓનલાઇન લીક થઇ 'પુષ્પા 2', મેકર્સને થઇ શકે છે કરોડોનું નુકસાન

France: ફ્રાન્સમાં ત્રણ મહિનામાં જ પડી ગઇ મિશેલ બાર્નિયરની સરકાર, સંસદમાં અવિશ્વાસ પ્રસ્તાવ પાસ

'જેલમાં જવા ના માંગતી હોય તો મારી સાથે...', કહીને મહિલાને રૂમમાં લઇ ગયો પોલીસ અધિકારી, કરવા લાગ્યો બળજબરી

winter: મટન કે ચિકન, શિયાળામાં શું ખાવું વધુ ફાયદાકારક છે?

Embed widget