શોધખોળ કરો

ઉત્તર ગુજરાતના આ જિલ્લામાં બે દિવસમાં જ કોરોનાના 13 નવા કેસ, મુંબઈ-અમદાવાદ-સુરતથી લાગ્યો ચેપ, જાણો વિગત

ગઈ રાત્રે 4 નવા કેસ સાથે પાટણમાં કોરોનાની અડધી સદી પુરી થઈ છે. પાટણ જિલ્લામાં કુલ 51 કેસ નોંધાયા છે.

પાટણઃ ગુજરાતમાં હાલ કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. બીજી તરફ લોકો જ્યાં કોરોનાના વધુ કેસો છે, તેવા મુંબઈ, અમદાવાદ અને સુરતથી પોત પોતાના વતન પરત ફરી રહ્યા છે, ત્યારે હવે અન્ય જિલ્લાઓમાં પણ કોરોનાના કેસો સામે આવી રહ્યા છે. ત્યારે પાટણ જિલ્લામાં ચાર નવા કેસ સામે આવ્યા છે. મળતી વિગતો પ્રમાણે ગઈ રાત્રે 4 નવા કેસ સાથે પાટણમાં કોરોનાની અડધી સદી પુરી થઈ છે. પાટણ જિલ્લામાં કુલ 51 કેસ નોંધાયા છે. જેમાં કુલ 3 મોત થયા છે. જ્યારે 25 ડિસ્ચાર્જ થયા છે. તેમજ છેલ્લા બે દિવસમાં 13 કેસ નોંધાયા છે. આ 13 કેસોમાંથી 7 કેસોમાં ટ્રાવેલ હિસ્ટ્રી સામે આવી છે. જેમાં 4 મુંબઈથી, 1 અમદાવાદ થી , 2 સુરતથી સંક્રમિત થઇ આવ્યા છે. જ્યારે 6 લોકોને લોકલ ચેપ લાગ્યાનું અનુમાન છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

મહેસાણામાં પોલીસનું મેગા ઓપરેશન, ડ્રોનની મદદથી દેશી દારૂના અડ્ડા પર દરોડા

ઉત્તર ગુજરાતમાં મેઘતાંડવ: ભાભરમાં 12 ઈંચ, દિયોદરમાં 11 ઈંચ તો થરાદ-હારીજમાં 5 ઈંચ વરસાદ, ઘરોમાં ઘૂસ્યા પાણી

અંબાલાલ પટેલની વિસ્ફોટક આગાહી, ઉત્તર ગુજરાતમાં પડશે 15 થી 20 ઈંચ વરસાદ, મહેસાણામાં 3 ના મોત

અમેરિકાનું MQ-9 તબાહ, હોર્મૂઝમાં ઓઇલ ટેન્કર પર હુમલો, સતત 7મી રાત્રે યુએસનો બોમ્બમારો, ઇરાકથી બહેરીન સુધી વિસ્ફોટ

વિડિઓઝ

Hun To Bolish : ખેડૂતનું દર્દ સાંભળો સરકાર
Hun To Bolish : હું તો બોલીશ : અસલી આરોપી કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ક્યારે પુરાશે ખાડા ?
Morbi news: મોરબીમાં રેંજ આઈજીની ટીમની કાર્યવાહી, કોંગ્રેસ- AAPના આગેવાન સહિત ચારને ઝડપી લીધા
Air India Turbulence : ફૂકેટ દિલ્લી એર ઈન્ડિયા વિમાનમાં મચી અફરા-તફરી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Analog Paneer Ban: ગુજરાત સરકારે એનાલોગ પનીર અને ચીઝના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં ભારે વરસાદ અને તોફાનનું રેડ એલર્ટ! 70 km/h ની ઝડપે ફુંકાશે પવન

માર્ક ઝકરબર્ગે ભારત સરકારની માફી માંગી: ડીપફેક અને CSAM કન્ટેન્ટ પર મેટાએ ભૂલ સ્વીકારી

ICCની મોટી જાહેરાત: 2027 ODI વર્લ્ડ કપના ક્વોલિફાયરનું શેડ્યૂલ જાહેર, ફોર્મેટ બદલાયું

CWG આયોજન પર બબાલ: કૉંગ્રેસના આરોપો પર હર્ષ સંઘવીનો પલટવાર, કહ્યું- 'આપણે બધા એક છીએ'

રાષ્ટ્રગીત અને રાષ્ટ્રગાનના ગાન અંગે ભારત સરકારની નવી માર્ગદર્શિકા જાહેર: જાણો નિયમો

અંબાલાલ પટેલની આગાહી: 3 દિવસ બાદ ફરી જામશે વરસાદી માહોલ, આ જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 

Rain Alert: કેરળમાં ભારે વરસાદનું રેડ એલર્ટ, આજે ગુજરાત સહિત આટલા રાજ્યોમાં ધોધમાર વરસાદની આગાહી 

Embed widget