શોધખોળ કરો

Rajkot: રાજકોટમાં 4 વર્ષની બાળકી પર મંદિરનો ગેટ પડતા હોસ્પિટલે પહોંચે તે પહેલા જ મોત

રાજકોટ: શહેરમાં ચાર વર્ષની માસૂમ બાળકીનું મોત નિપજ્યું છે. મૃતક બાળકીનું નામ આરવી ઉંજીયા છે. આ અંગે સામે આવેલી વિગતો અનુસાર મંદિરનો ગેટ બાળકી ઉપર પડતાં માસુમને ઈજા પહોંચી હતી.

રાજકોટ:  શહેરમાં ચાર વર્ષની માસૂમ બાળકીનું મોત નિપજ્યું છે. મૃતક બાળકીનું નામ આરવી ઉંજીયા છે. આ અંગે સામે આવેલી વિગતો અનુસાર મંદિરનો ગેટ બાળકી ઉપર પડતાં માસુમને ઈજા પહોંચી હતી. જે બાદ બાળકીને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલે લઈ જવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. જો કે હોસ્પિટલે પહોંચે તે પહેલા જ બાળકીનું મોત થયું છે. બાળકીને અંતિમવિધિ માટે પાર્થિવ દેહને પ્રેમગઢ લઈ જવામાં આવ્યો છે. બાળકીના મોતને લઈને પરિવારમાં શોકનો માહોલ છે.

ગોઠિબ ગામે ભાડાના મકાનમાં ચાલતા સામૂહિક આરોગ્ય કેન્દ્રને મકાન માલિકે મારી દીધું તાળું

મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના ગોઠિબ ગામે ભાડાના મકાનમાં ચાલતા સામૂહિક આરોગ્ય કેન્દ્રને મકાન માલિકે તાળું મારી દીધું છે. ભાડાના મકાનમાં ચાલતા સામૂહિક આરોગ્ય કેન્દ્રનું નક્કી કરેલ ભાડું મકાન માલિકને ન ચૂકવતા મકાન માલિકે તાળાબંધી કરી છે. ગોઠીબ ગામે જૂનું સામૂહિક આરોગ્ય કેન્દ્ર જર્જરિત હાલતમાં હોવાના કારણે વર્ષ 2021થી ભાડાના મકાનમાં આ આરોગ્ય કેન્દ્ર ચાલે છે.  

ભાડાના મકાનમાં ચાલતા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને તાળાબંધી કરાતા દર્દીઓને હાલાકી ભોગાવવાવાનો વારો આવ્યો છે. મકાન મલિક અને પ્રશાસન વચ્ચેના વિવાદમાં ગરીબ જનતા પીસાઈ રહી છે. મકાન માલિક ભાડા માટે અનેકવાર રજૂઆત કરી હોવા છતાં મકાનનું ભાડું ન ચૂકવતા તાળાબંધી કરી હોવાનું જણાવી રહ્યા છે. હવે સ્થાનિક પ્રશાસન અને મકાન માલિક વચ્ચે આ વિવાદનો અંત ક્યારે આવશે અને ક્યારે આ સામુહિક આરોગ્ય કેન્દ્ર ફરી ખુલશે એ જોવું રહ્યું. પણ સૌથી મોટો પ્રશ્ન એ છે કે જ્યાં સુધી આ સામુહિક આરોગ્ય કેન્દ્ર બંધ રહેશે ત્યાં સુધી રોગોથી પીડાતા દર્દીઓનું શું થશે? 

આ પણ વાંચો......... 

Aadhaar Card: ભુવન આધાર પોર્ટલ શરૂ, હવે ઘરે બેઠા મળશે આ તમામ સુવિધાઓ, ISRO સાથે થઈ ડીલ

Gaganyaan Mission: 2023માં અવકાશમાં ઉડાન ભરશે ગગનયાન, જાણો કેવું હશે ભારતનું પ્રથમ માનવ મિશન?

વોટ્સએપ યૂઝર્સની આ સમસ્યાનો અંતઃ હવે મીડિયા ફાઇલ્સ એન્ડ્રોઇડથી આઇફોનમાં સરળતાથી ટ્રાન્સફર કરી શકાશે, જાણો સમગ્ર પ્રક્રિયા

Gujarat Rain: વરસાદને લઈને હવામાન વિભાગની મોટી આગાહી, અમદાવાદમાં યલો તો આ જગ્યાએ રેડ એલર્ટ જાહેર

Shani Dev: શનિ દેવે માતાનું અપમાનનો બદલો લેવા માટે કરી કઠોર તપસ્યા, ત્યારે ભગવાન શિવે આપ્યું આ વરદાન

Coronavirus News: દેશમાં કોરોનાના કેસનો આંકડો 21 હજારને પાર, આટલા લોકોના થયા મોત

5 મહિનામાં પ્રથમ વખત સોનું 50 હજાર નીચે આવ્યું, 23 મહિના પહેલા ભાવ 56126 રૂપિયાના રેકોર્ડ સ્તરે હતો

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ચૂંટણી પંચનો સૌથી મોટો નિર્ણય, દેશના 6 રાજ્યોમાં SIR ની સમયમર્યાદામાં કરાયો વધારો
ચૂંટણી પંચનો સૌથી મોટો નિર્ણય, દેશના 6 રાજ્યોમાં SIR ની સમયમર્યાદામાં કરાયો વધારો
Gujarat Weather: રાજ્યમાં આગામી 5 દિવસ કાતિલ ઠંડીની આગાહી, જાણો હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ
Gujarat Weather: રાજ્યમાં આગામી 5 દિવસ કાતિલ ઠંડીની આગાહી, જાણો હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ
અરુણાચલ પ્રદેશમાં મોટી દુર્ઘટના: મજૂરોને લઈ જતો ટ્રક સેંકડો ફૂટ ઊંડી ખીણમાં ખાબક્યો, 22 લોકોના મોત
અરુણાચલ પ્રદેશમાં મોટી દુર્ઘટના: મજૂરોને લઈ જતો ટ્રક સેંકડો ફૂટ ઊંડી ખીણમાં ખાબક્યો, 22 લોકોના મોત
આ મુસાફરોને 5000 થી 10,000 સુધી વળતર આપશે ઈન્ડિગો, જાણો કઈ રીતે કરી શકો છો ક્લેમ 
આ મુસાફરોને 5000 થી 10,000 સુધી વળતર આપશે ઈન્ડિગો, જાણો કઈ રીતે કરી શકો છો ક્લેમ 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વૃક્ષના ભોગે હોર્ડિંગ કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : કપાસના ખેડૂતોનો શું વાંક ?
Hun To Bolish : હું તો બોલીશ : કોની શ્રદ્ધા, કોની અંધશ્રદ્ધા ?
Amit Shah on Rahul Gandhi: લોકસભામાં રાહુલ ગાંધી પર કેમ ભડક્યા અમિત શાહ?
Manish Doshi: મનરેગા યોજનામાં ભ્રષ્ટાચાર મામલે મનીષ દોશીના સરકાર પર પ્રહાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ચૂંટણી પંચનો સૌથી મોટો નિર્ણય, દેશના 6 રાજ્યોમાં SIR ની સમયમર્યાદામાં કરાયો વધારો
ચૂંટણી પંચનો સૌથી મોટો નિર્ણય, દેશના 6 રાજ્યોમાં SIR ની સમયમર્યાદામાં કરાયો વધારો
Gujarat Weather: રાજ્યમાં આગામી 5 દિવસ કાતિલ ઠંડીની આગાહી, જાણો હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ
Gujarat Weather: રાજ્યમાં આગામી 5 દિવસ કાતિલ ઠંડીની આગાહી, જાણો હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ
અરુણાચલ પ્રદેશમાં મોટી દુર્ઘટના: મજૂરોને લઈ જતો ટ્રક સેંકડો ફૂટ ઊંડી ખીણમાં ખાબક્યો, 22 લોકોના મોત
અરુણાચલ પ્રદેશમાં મોટી દુર્ઘટના: મજૂરોને લઈ જતો ટ્રક સેંકડો ફૂટ ઊંડી ખીણમાં ખાબક્યો, 22 લોકોના મોત
આ મુસાફરોને 5000 થી 10,000 સુધી વળતર આપશે ઈન્ડિગો, જાણો કઈ રીતે કરી શકો છો ક્લેમ 
આ મુસાફરોને 5000 થી 10,000 સુધી વળતર આપશે ઈન્ડિગો, જાણો કઈ રીતે કરી શકો છો ક્લેમ 
સંસદમાં કોણે પીધી ઈ-સિગારેટ? અનુરાગ ઠાકુરે સ્પીકરને કોની કરી ફરિયાદ, જેના કારણે ગૃહમાં મચી ગયો હોબાળો
સંસદમાં કોણે પીધી ઈ-સિગારેટ? અનુરાગ ઠાકુરે સ્પીકરને કોની કરી ફરિયાદ, જેના કારણે ગૃહમાં મચી ગયો હોબાળો
ભારતીય રેલ્વે રચશે ઈતિહાસ, આ રાજ્યમાં શરુ થશે હાઈડ્રોજન ટ્રેન,જાણો વંદે ભારતથી કેટલી છે અલગ?
ભારતીય રેલ્વે રચશે ઈતિહાસ, આ રાજ્યમાં શરુ થશે હાઈડ્રોજન ટ્રેન,જાણો વંદે ભારતથી કેટલી છે અલગ?
"રહમાન ડકૈત" પછી "શુક્રાચાર્ય" બનશે અક્ષય ખન્ના, ફિલ્મના ફર્સ્ટ લુકે મચાવ્યો તહેલકો
ભારત સરકારની iPhone યૂઝર્સને ચેતવણી, તાત્કાલિક કરી લો આ 4 કામ નહીં તો મુશ્કેલીમાં મૂકાશો 
ભારત સરકારની iPhone યૂઝર્સને ચેતવણી, તાત્કાલિક કરી લો આ 4 કામ નહીં તો મુશ્કેલીમાં મૂકાશો 
Embed widget