શોધખોળ કરો
રાજકોટમાં ધોળા દિવસે હિસ્ટ્રીશીટર પર ખાનગી ફાઈરિંગ, કોઈ જાનહાનિ નહીં

રાજકોટ: રંગીલા રાજકોટમાં દિવસેને દિવસે આવારા તત્વોનો આતંક વધતો જતો હોય તેંમ લાગી રહ્યું છે. રાજકોટના રામાપીર ચોક શીતલ પાર્ક પાસે હિસ્ટ્રીશીટર વિજય આહીર પર ફાયરિંગ કરવાની ધટના સામે આવી છે. આ ફાઈરિંગનાં વિજય આહીરના હાથના ભાગે ઇજા પહોંચી છે. વિજય આહીર પર ગમારા નામના શખ્સે ફાયરિંગ કર્યુ હોવાનું સામે આવ્યું છે.
વધુ વાંચો





















