શોધખોળ કરો

Surat News: ડિંડોલીમાં ભયંકર અકસ્માત, રોડ ક્રોસ કરતા બાળકના હાથ પર ફરી વળ્યો ટેમ્પો,ઘટના સીસીટીવીમાં કેદ

સુરતના ડિંડોલીમાં પૂરપાટ ઝડપે આવતા મીની ટ્રકે માસૂમને અડફેટે લેતા તેના હાથ પર ફરી વળ્યો. દર્દનાક અકસ્માતની ઘટના સીસીટીવીમાં કેદ થઇ છે.

Surat News: સુરતના ડીંડોલી  વિસ્તારમાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની ઘટના સીસીટીવીમાં કેદ થઇ છે. પૂરપારટ ઝડપે આવતા ટેમ્પોએ રોડ ક્રોસ કરતા બાળકને અડફેટે લેતા બાળકનો હાથ કપાઇ ગયો. આ દર્દનાક અકસ્માત સીસીટીવીમાં કેદ થયો છે.                                                                                                                                                                                                                                        

સુરતના ડીંડોલીમાં બાળક રસ્તો ક્રોસ કરી રહ્યો હતો ત્યારે અચાનક ટેમ્પો પૂર ઝડપે આવ્યો અને બાળકને અડફેટે લેતાં તેના હાથ પર ફરી વળતાં બાળકનો હાથ શરીરથી છૂટો પડી ગયો.  6 વર્ષનો માસૂમ બાળક રફતારનો ભોગ બન્યો. દુર્ઘટના બાદ બાળકને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યો હતો. કલરકામ કરીને ગુજરાન ચલાવતા પરિવારના એકના એક દીકરાનો દર્દનાક અકસ્માત થતાં પરિવાર પર પણ જાણે હાલ દુ:ખોનો પહાડ તૂટી પડ્યો છે. અકસ્માત બાદ ઉશ્કેરાયેલા લોકોએ ટેમ્પોલ  ચાલકને ઝડપી પાડયો હતો અને ગાડીમાં પણ તોડફોડ કરી હતી.ડીંડોલી પોલીસે ઘટના સ્થળે પહોંચી ડ્રાઈવરને  ઝડપી પાડ્યો  હતો.

આ પણ વાંચો

હિંડનબર્ગ કેસમાં સુપ્રીમ કોર્ટની અદાણીને રાહત, બાકીની તપાસ માટે સેબીને વધુ 3 મહિનાનો સમય આપ્યો
વિપક્ષ તોડો અભિયાન માટે ભાજપે બનાવી કમિટી, ભરત બોધરાને બનાવ્યા કમિટીનાં અધ્યક્ષ
Hit And Run: ભારતમાં જ હિટ એન્ડ રનના સૌથી વધુ કેસ કેમ? અમેરિકા, જાપાન જેવા વિકસિત દેશોમાં શું છે કાયદો?
હવે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષા આપવી મોંઘી પડશે, પરીક્ષા ફીમાં ચાર ગણો વધારો થશે

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'રોજગાર ઉભા કરો, ક્યાં સુધી આપતા રહેશો મફતમાં સુવિધાઓ',  કેન્દ્ર સરકારની કઇ યોજના પર સુપ્રીમ કોર્ટે કહી આ વાત?

Mumbai: નોકરીના નવમા દિવસે જ ડ્રાઇવર બન્યો 'યમરાજ', 50 લોકોને કચડ્યા, છનાં મોત

Bima Sakhi : શું છે Bima Sakhi Yojana, કેટલા મળશે રૂપિયા? જાણો યોજના સંબંધિત તમામ પ્રોસેસ?

મુંબઈના કુર્લામાં બેકાબૂ BEST બસે અનેક વાહનોને હડફેટે લીધા, 3ના મોત, 20થી વધુ ઇજાગ્રસ્ત

ABP Premium

વિડિઓઝ

Ahmedabad News : અમદાવાદમાં નશામાં ધૂત બિલ્ડરની કારમાંથી મળ્યા રોકડા 1 કરોડ રૂપિયાMumbai BEST Bus Accident : મુંબઈમાં બેસ્ટ બસે લોકોને કચડ્યા, 5ના મોત, 20થી વધુ ઘાયલ; મચ્યો હાહાકારHun To Bolish : હું તો બોલીશ : નસબંધીનો 'ટાર્ગેટ'Hun To Bolish : હું તો બોલીશ : બિલ્ડર્સે કેમ ચડાવી બાંયો?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'રોજગાર ઉભા કરો, ક્યાં સુધી આપતા રહેશો મફતમાં સુવિધાઓ',  કેન્દ્ર સરકારની કઇ યોજના પર સુપ્રીમ કોર્ટે કહી આ વાત?
'રોજગાર ઉભા કરો, ક્યાં સુધી આપતા રહેશો મફતમાં સુવિધાઓ', કેન્દ્ર સરકારની કઇ યોજના પર સુપ્રીમ કોર્ટે કહી આ વાત?
Mumbai: નોકરીના નવમા દિવસે જ ડ્રાઇવર બન્યો 'યમરાજ', 50 લોકોને કચડ્યા, છનાં મોત
Mumbai: નોકરીના નવમા દિવસે જ ડ્રાઇવર બન્યો 'યમરાજ', 50 લોકોને કચડ્યા, છનાં મોત
Bima Sakhi : શું છે Bima Sakhi Yojana, કેટલા મળશે રૂપિયા? જાણો યોજના સંબંધિત તમામ પ્રોસેસ?
Bima Sakhi : શું છે Bima Sakhi Yojana, કેટલા મળશે રૂપિયા? જાણો યોજના સંબંધિત તમામ પ્રોસેસ?
મુંબઈના કુર્લામાં બેકાબૂ BEST બસે અનેક વાહનોને હડફેટે લીધા, 3ના મોત, 20થી વધુ ઇજાગ્રસ્ત
મુંબઈના કુર્લામાં બેકાબૂ BEST બસે અનેક વાહનોને હડફેટે લીધા, 3ના મોત, 20થી વધુ ઇજાગ્રસ્ત
દિવસમાં પીવો છો અનેક કપ ચા, જાણો દાંતોને તેનાથી થાય છે કેટલું નુકસાન?

પ્રાઇવેટ સ્કૂલમાં ભણાવવું થઇ ગયું ત્રણ ગણું મોંઘું, શું એ હિસાબે વધી સેલેરી?

heart attack: શિયાળામાં હાર્ટ અટેક આવવાનો ખતરો વધુ, જાણો તેના લક્ષણો અને બચાવની રીત

બાંગ્લાદેશ ભારતને વધુ એક મોટો ઝટકો આપવાની ફિરાકમાં છે! આ બોમ્બ વિસ્ફોટ કરવાની તૈયારી કરી લીધી

Embed widget