શોધખોળ કરો

Surat : અંબિકા નદીના બ્રિજ પરથી કૂદીને પ્રેમી યુગલે કરી લીધો આપઘાત, સૂસાઇડ નોટમાં શું કર્યો મોટો ધડાકો?

મૃતક યુવતી સગીર 16 વર્ષની, જ્યારે યુવક 19 વર્ષનો છે. બંને નવસારી જિલ્લાના હોવાનું બહાર આવ્યું છે. પ્રેમ બાબતે યુવતીની માતાએ ઠપકો આપતા આત્મહત્યા કરી લીધી છે. ઘટના સ્થળેથી યુવતીએ લખેલી સુસાઇડ નોટ પણ મળી આવી છે. 

સુરતઃ મહુવા તાલુકાના વેલણપુર ગામે પ્રેમી પંખીડાએ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ છે. વેલણપુર ગામે અંબિકા નદીના બ્રિજ પરથી કૂદી આત્મહત્યા કરી છે. મહુવા પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી. મૃતક યુવતી સગીર 16 વર્ષની, જ્યારે યુવક 19 વર્ષનો છે. બંને નવસારી જિલ્લાના હોવાનું બહાર આવ્યું છે. પ્રેમ બાબતે યુવતીની માતાએ ઠપકો આપતા આત્મહત્યા કરી લીધી છે. ઘટના સ્થળેથી યુવતીએ લખેલી સુસાઇડ નોટ પણ મળી આવી છે. 

પોલીસને સગીરાના મોબાઈલ પાછળ કવરમાંથી સૂસાઈડ નોટ મળી આવી હતી. જેમાં તેણે લખ્યું 'અમે અમારી મરજીથી સૂસાઈડ કરતા છે અને મારી મમ્મીને અમારાથી બો પ્રોબ્લેમ છે, સ્પેશિયલી મારાથી ઓલરેડી એને તો મને એવુ કઈ જ દિધેલુ હતું કે મરી જા એટલે અમે સ્યુસાઈડ કરતા છે'.

Surat : અંબિકા નદીના બ્રિજ પરથી કૂદીને પ્રેમી યુગલે કરી લીધો આપઘાત, સૂસાઇડ નોટમાં શું કર્યો મોટો ધડાકો?

બુધવારે મહુવા તાલુકાના વેલણપુર ગામે અંબિકા નદીના પુલ પરથી પ્રેમી પંખીડાએ ઝંપલાવી જીવન ટૂંકાવતા ચકચાર મચી હતી. ડોલવણ તાલુકાના બેડા રાયપુરા ગામે રહેતો 19 વર્ષીય યુવાન તેજસ બલ્લુભાઈ પટેલ નવસારી જિલ્લાની 16 વર્ષીય સગીર પ્રેમિકા સાથે એક્ટિવા મોપેડ પર આવ્યા હતા. સ્યુસાઈડ નોટ લખી બપોરે 3 વાગ્યે વેલણપુર ગામની સીમમાંથી પસાર થતી અંબિકા નદીના પુલ પરથી સગીર પ્રેમિકા સાથે ઝંપલાવ્યું હતું.

પુલ પરથી નીચે પથ્થર પર પડતા બંનેનું સ્થળ પર જ તેમનું મોત નિપજ્યું હતું. ઘટના અંગે મૃતક સગીરા અને યુવાનના પરિવારજનોને જાણ થતા તેઓ પણ ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા. પુત્રને મૃત હાલતમાં જોઈ પરિવારજનોના આક્રંદથી સમગ્ર વાતાવરણ ગમગીન બની ગયું હતું.

Surat : મિઝોરમની યુવતીની રહસ્યમય સંજોગોમાં ફ્લેટમાંથી મળી આવી લાશ, પોલીસે હાથ ધરી તપાસ

સુરતઃ શહેરના વેસુ વિસ્તારમાં આવેલા ફ્લેટમાંથી 20 વર્ષીય યુવતીની રહસ્યમય સંજોગોમાં લાશ મળી આવતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. યુવતીએ આત્મહત્યા કરી કે પછી તેની હત્યા કરવામાં આવી તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે. યુવતીના ફ્લેટમાંથી દુર્ગંધ આવતાં પાડોશીઓએ પોલીસને જાણ કરી હતી. પોલીસે ઘરમાં તપાસ કરતાં યુવતીનો મૃતદેહ મળી આવ્યો હતો. 

આ અંગેની વિગતો એવી છે કે, સુમન આનંદ આવસના E બિલ્ડીંગના ફ્લેટ(રૂમ) નંબર 503માંથી મિઝોરમની આશા સારકી નામની યુવતીનો મૃતદેહ મળી આવ્યો હતો.  રહિશોને બંધ ફ્લેટમાંથી દુર્ગંધ આવતાં ફાયરબ્રિગેડને જાણ કરાઈ હતી. ફાયરબ્રિગેડે દરવાજો ખોલતા કોહવાયેલી હાલતમાં યુવતીનો મૃતદેહ મળી આવ્યો હતો. ફાયર સાથે આવેલી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

બે દિવસોથી આશાનો ફ્લેટ બંધ રહેતો હતો. તેમજ અંદરથી ભયંકર દુર્ગંધ આવી રહી હોવાથી પાડોશીઓ દ્વારા પોલીસને જાણ કરાઈ હતી. ફાયર બ્રિગેડ સહિત પોલીસે ઘટના સ્થળે આવીને દરવાજો તોડતા અંદરથી મૃતદેહ કોહવાયેલી હાલતમાં મળી આવ્યો હતો. સાથે જ આજુ બાજુ મોટા પ્રમાણમાં દારૂ ની બોટલ પણ મળી આવી હતી. હાલ ઉમરા પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Delhi Assembly election 2025:  કૉંગ્રેસે 26 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી, જાણો કોને મળી ટિકિટ 
Delhi Assembly election 2025:  કૉંગ્રેસે 26 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી, જાણો કોને મળી ટિકિટ 
રાષ્ટ્રપતિએ 5 રાજ્યોમાં નવા રાજ્યપાલ નિયુક્ત કર્યા, આરિફ મો. ખાન બિહારના ગવર્નર બન્યા 
રાષ્ટ્રપતિએ 5 રાજ્યોમાં નવા રાજ્યપાલ નિયુક્ત કર્યા, આરિફ મો. ખાન બિહારના ગવર્નર બન્યા 
Jammu Kashmir: પૂંછમાં ભારતીય સેનાનું વાહન ઊંડી ખીણમાં ખાબક્યું, 5 જવાનોના મોત 
Jammu Kashmir: પૂંછમાં ભારતીય સેનાનું વાહન ઊંડી ખીણમાં ખાબક્યું, 5 જવાનોના મોત 
Baba Vanga Predictions 2025: બાબા વેંગા અનુસાર 2025માં આ રાશિઓ પર રહેશે માતા લક્ષ્મીની કૃપા, જાણો
Baba Vanga Predictions 2025: બાબા વેંગા અનુસાર 2025માં આ રાશિઓ પર રહેશે માતા લક્ષ્મીની કૃપા, જાણો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'પાવરફુલ' દાદાHun To Bolish : હું તો બોલીશ : કેટલી વધી મોંઘવારી?Saurashtra Express Train Derailment : કીમ રેલવે સ્ટેશન પર મોટી દુર્ઘટના ટળી!Botad Accident News: બોટાદના ખસ રોડ ઉપર ગમખ્વાર અકસ્માત, બેફામ આઈસર ચાલકે અડફેટે લેતા બાઈક ચાલકનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Delhi Assembly election 2025:  કૉંગ્રેસે 26 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી, જાણો કોને મળી ટિકિટ 
Delhi Assembly election 2025:  કૉંગ્રેસે 26 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી, જાણો કોને મળી ટિકિટ 
રાષ્ટ્રપતિએ 5 રાજ્યોમાં નવા રાજ્યપાલ નિયુક્ત કર્યા, આરિફ મો. ખાન બિહારના ગવર્નર બન્યા 
રાષ્ટ્રપતિએ 5 રાજ્યોમાં નવા રાજ્યપાલ નિયુક્ત કર્યા, આરિફ મો. ખાન બિહારના ગવર્નર બન્યા 
Jammu Kashmir: પૂંછમાં ભારતીય સેનાનું વાહન ઊંડી ખીણમાં ખાબક્યું, 5 જવાનોના મોત 
Jammu Kashmir: પૂંછમાં ભારતીય સેનાનું વાહન ઊંડી ખીણમાં ખાબક્યું, 5 જવાનોના મોત 
Baba Vanga Predictions 2025: બાબા વેંગા અનુસાર 2025માં આ રાશિઓ પર રહેશે માતા લક્ષ્મીની કૃપા, જાણો
Baba Vanga Predictions 2025: બાબા વેંગા અનુસાર 2025માં આ રાશિઓ પર રહેશે માતા લક્ષ્મીની કૃપા, જાણો
IND-W vs WI-W: ટીમ ઈન્ડિયાએ જીતી બીજી વનડે, વેસ્ટઈન્ડિઝ સામે સીરીઝ પોતાના નામે કરી  
IND-W vs WI-W: ટીમ ઈન્ડિયાએ જીતી બીજી વનડે, વેસ્ટઈન્ડિઝ સામે સીરીઝ પોતાના નામે કરી  
આ રાજ્ય સરકારે ક્રિસમસ પર કર્મચારીઓને આપી મોટી ભેટ,  મોંઘવારી ભથ્થામાં કર્યો ત્રણ ટકાનો વધારો  
આ રાજ્ય સરકારે ક્રિસમસ પર કર્મચારીઓને આપી મોટી ભેટ,  મોંઘવારી ભથ્થામાં કર્યો ત્રણ ટકાનો વધારો  
ESIC : કરોડો કર્મચારીઓ માટે આવ્યા ખુશીના સમાચાર, જાણો કઈ રીતે થશે ફાયદો 
ESIC : કરોડો કર્મચારીઓ માટે આવ્યા ખુશીના સમાચાર, જાણો કઈ રીતે થશે ફાયદો 
પ્લેનમાં ટિકિટ બુક કરતા પહેલા જાણી લો આ નવા નિયમ વિશે, બાદમાં મુશ્કેલીમાં મૂકાશો  
પ્લેનમાં ટિકિટ બુક કરતા પહેલા જાણી લો આ નવા નિયમ વિશે, બાદમાં મુશ્કેલીમાં મૂકાશો  
Embed widget