શોધખોળ કરો

Health: દાંતના દુખાવા અને સડામાં કારગર છે આ ઘરેલુ પ્રયોગ, આ નેચરલ પેઇન કિલરને અજમાવી જુઓ

શું આપ દાંતના દુખાવાથી પરેશાન છો, તો આપના જ રસોડમાં મોજૂદ આ ચીજથી આ સમસ્યામાં કારગર છે. આ રીતે કરો ઉપયોગ કરો

Health: શરીરના અન્ય દુખાવાની જેમ દાંતનો દુખાવો પણ અસહ્ય હોવાથી ખૂબ જ પીડાદાયક હોય છે દાંતના દુખાવાના કારણે આપ ખાવાની લિજ્જત  માણી શકતા નથી. આ કારણે દાંતનો દુખાવો અનેક રીતે પરેશાન કરે છે. દાંત સહિતના શરીરના અનેક દુખાવામાં એવા અનેક ઘરેલું પ્રયોગ છે. જેનાથી દાંત સહિતના શરીરના દુખાવાથી રાહત મળે છે. 

લવિંગમાં પાવરફુલ એન્ટીસેપ્ટિક યુગ્નોલ હોય છે. જે દાંત દર્દ અને પેઢાના દુખાવાને દૂર કરવામાં કારગર છે. લવિંગમાં પાવરફુલ એન્ટીસેપ્ટિક યુગ્નોલ હોય છે. જે દાંત દર્દ અને પેઢાના દુખાવાને દૂર કરવામાં કારગર છે. તેમાં પાવરફુલ એન્ટીસેપ્ટિક યુગ્નોલ હોય છે. જેથી તે દાંતને સડાને પણ આગળ વધતો અટકાવે છે.

આદુમાં એન્ટીઇંફ્લેટરી પ્રોપર્ટીઝ હોય છે, જે માસિક સમયનો દુખાવો, સાંધાનો દુખાવો અને માંસપેશીના દુખાવાને દૂર કરે છે.કેટલાક એવા ખાદ્ય પદાર્થ છે, જે નેચરલ પેઇન કિલરનું કરે છે.આ નેચરલ પેઇન કિલર છે. આદુ, હળદર સહિતના કેટલાક એવા ફૂડ છે જે ખરા અર્થમાં નેચરલ પેઇન કિલર છે. કેવી રીતે જાણીએ

કોફીમાં મોજૂદ કેફીન દર્દ નિવારકનું કામ કરે છે. તે થકાવટને દૂર કરવામાં કારગર છે. હળદરમાં એન્ટી ઇંફ્લેમેટરી ગુણ હોય છે, જે માંસપેશીના દુખાવોને અને સૂજનને ઓછી કરે છે.

ચેરીમાં ઉચ્ચસ્તરનું એન્ટોસાયનિન અને બાયોફ્લેવોનોઇડસ હોય છે, જે શરીરમાં દુખાવો અને ઇન્ફલેમેશનને રોકે છે.                     

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો,

આ પણ વાંચો

Gujarat Rain Forecast: આજે અને આવતી કાલે આ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદનું અનુમાન,જાણો હવામાન વિભાગે શું કરી આગાહી

Weather Update: દેશના આ 10 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, ગાજવીજ સાથે મૂશળધાર વરસાદની આગાહી

Adah Sharma Hospitalized:'ધ કેરલા સ્ટોરી' ફેમ એક્ટ્રેસ પ્રમોશન માટે જતી હતી, અચાનક ગંભીર હાલત થતાં હોસ્પિટલમાં દાખલ

Congress: કોગ્રેસે ચાર રાજ્યો માટે બનાવી સ્ક્રીનિંગ કમિટી, જીગ્નેશ મેવાણીને સોંપી આ મોટી જવાબદારી

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Weather Update: ગુજરાત સહિત આ રાજ્યોમાં કાલે વાવાઝોડા સાથે ભારે વરસાદનું રેડ એલર્ટ, જાણો ક્યાં વરસશે
Weather Update: ગુજરાત સહિત આ રાજ્યોમાં કાલે વાવાઝોડા સાથે ભારે વરસાદનું રેડ એલર્ટ, જાણો ક્યાં વરસશે
અઠવાડિયા પછી ફરી શરૂ થઈ EPFO ની વેબસાઈટ! હવે PF ખાતાધારકોને થશે વધુ સરળતા, જાણો શું બદલાયું?
અઠવાડિયા પછી ફરી શરૂ થઈ EPFO ની વેબસાઈટ! હવે PF ખાતાધારકોને થશે વધુ સરળતા, જાણો શું બદલાયું?
Gujarat Rain Update: રાજ્યમાં મેઘરાજાની તોફાની બેટિંગ, વરસાદના કારણે 186 રસ્તાઓ બંધ
Gujarat Rain Update: રાજ્યમાં મેઘરાજાની તોફાની બેટિંગ, વરસાદના કારણે 186 રસ્તાઓ બંધ
'અયોધ્યા જઈને કેસ કરીશ', રામ મંદિર દાન ચોરી મામલે દિગ્વિજય સિંહનું એલાન
'અયોધ્યા જઈને કેસ કરીશ', રામ મંદિર દાન ચોરી મામલે દિગ્વિજય સિંહનું એલાન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વરસાદે ભુક્કા કાઢ્યા
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોનું દર્દ સરકારે સાંભળ્યું
Gujarat Road Closed: રાજ્યમાં ભારે વરસાદના કારણે 186 માર્ગો બંધ
Gujarat Government: રાજ્યના ખેડૂતોના હિતમાં રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય
Ambalal Patel Rain Prediction: ગુજરાતમાં આવતીકાલથી વધશે વરસાદનું જોર: અંબાલાલ પટેલની મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: ગુજરાત સહિત આ રાજ્યોમાં કાલે વાવાઝોડા સાથે ભારે વરસાદનું રેડ એલર્ટ, જાણો ક્યાં વરસશે
Weather Update: ગુજરાત સહિત આ રાજ્યોમાં કાલે વાવાઝોડા સાથે ભારે વરસાદનું રેડ એલર્ટ, જાણો ક્યાં વરસશે
IND vs ENG: ભારત-ઈંગ્લેન્ડ બીજી ટી20 મેચમાં પણ વરસાદનું વિઘ્ન, જાણો કેવું રહેશે હવામાન
IND vs ENG: ભારત-ઈંગ્લેન્ડ બીજી ટી20 મેચમાં પણ વરસાદનું વિઘ્ન, જાણો કેવું રહેશે હવામાન
Gujarat: ખેડૂત આંદોલનને લઈ મોટા સમાચાર, રાજ્ય સરકારે કરી મોટી જાહેરાત, જાણો વિગતો
Gujarat: ખેડૂત આંદોલનને લઈ મોટા સમાચાર, રાજ્ય સરકારે કરી મોટી જાહેરાત, જાણો વિગતો
Shukra Transit: કાલથી આ રાશિઓનું વધશે ટેન્શન! શુક્ર ગોચરથી આવશે મુશ્કેલીઓ 
Shukra Transit: કાલથી આ રાશિઓનું વધશે ટેન્શન! શુક્ર ગોચરથી આવશે મુશ્કેલીઓ 
બેંક FD કરતા વધુ ફાયદો! પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં ₹3 લાખના બની જશે ₹3,70,551
બેંક FD કરતા વધુ ફાયદો! પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં ₹3 લાખના બની જશે ₹3,70,551
Gujarat Rain Update: રાજ્યમાં મેઘરાજાની તોફાની બેટિંગ, વરસાદના કારણે 186 રસ્તાઓ બંધ
Gujarat Rain Update: રાજ્યમાં મેઘરાજાની તોફાની બેટિંગ, વરસાદના કારણે 186 રસ્તાઓ બંધ
Junagadh Rain: કેશોદ તાલુકામાં ભારે વરસાદ, પાણી ફરી વળતા મઘરવાડા ગામ સંપર્ક વિહોણું
Junagadh Rain: કેશોદ તાલુકામાં ભારે વરસાદ, પાણી ફરી વળતા મઘરવાડા ગામ સંપર્ક વિહોણું
₹4.53 લાખમાં લોન્ચ થઈ નવી Renault Kwid, દમદાર ફીચર્સથી વધશે મારુતિ અને ટાટાનું ટેન્શન! 
₹4.53 લાખમાં લોન્ચ થઈ નવી Renault Kwid, દમદાર ફીચર્સથી વધશે મારુતિ અને ટાટાનું ટેન્શન! 
Embed widget