શોધખોળ કરો

જગદીપ ધનખડ ખૂબ સન્માનિય વ્યક્તિ, સન્માનને ઠેસ પહોંચાડવો કોઇ ઇરાદો ન હતો, “મીમક્રી તો એક કલા છે”: કલ્યાણ બેનર્જી

સંસદ પરિસરમાં ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડની મિમિક્રી અંગે પહેલીવાર ટીએમસી સાંસદે પોતાની પ્રતિક્રિયા આપી છે. તેણે કહ્યું કે, મારો આ હેતુ નહોતો.

નવી દિલ્હી: સંસદ સંકુલમાં ઉપાધ્યક્ષ જગદીપ ધનખડની મિમિક્રીનો મામલો હવે રાજકીય વેગ પકડતો જોવા મળી રહ્યો છે. PM મોદીએ પણ આ મામલે શોક વ્યક્ત કર્યો હતો. તેમણે ઉપરાષ્ટ્રપતિ ધનખડ સાથે પણ ફોન પર વાત કરી છે. હવે ટીએમસી સાંસદ કલ્યાણ બેનર્જીએ આ મામલે પહેલીવાર પોતાની પ્રતિક્રિયા આપી છે. તમને જણાવી દઈએ કે, કલ્યાણ બેનર્જીએ ઉપરાષ્ટ્રપતિ ધનખડની નકલ કરી હતી. કલ્યાણ બેનર્જીએ કહ્યું કે હું ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરનું ઘણું સન્માન કરું છું. મારો તેને દુઃખ પહોંચાડવાનો કોઈ ઈરાદો નહોતો. જ્યાં સુધી મિમિક્રીનો સંબંધ છે, તે એક કળા છે.                                                              

લોકસભામાંથી સસ્પેન્ડ કર્યા બાદ મંગળવારે વિરોધ પક્ષોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ દરમિયાન તૃણમૂલ કોંગ્રેસના સસ્પેન્ડેડ સાંસદ કલ્યાણ બેનર્જી ઉપાધ્યક્ષ જગદીપ ધનખડની નકલ કરતા જોવા મળ્યા હતા. TMC સાંસદ કલ્યાણ બેનર્જીએ રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખડની  મીમીક્રી  કરી હતી.

જોકે, રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખડે તૃણમૂલ સાંસદની નકલ કરવા બદલ ટીકા કરી હતી. જગદીપ ધનખડે કહ્યું હતું કે, તે શરમજનક, હાસ્યાસ્પદ અને અસ્વીકાર્ય છે કે, એક સાંસદ મજાક ઉડાવી રહ્યો છે અને બીજો સાંસદ તે ઘટનાની વીડિયોગ્રાફી કરી રહ્યો છે.

વિડીયો શેર કરતી વખતે ભાજપે ઉપરાષ્ટ્રપતિની મજાક ઉડાવતા બેનર્જી અને ગાંધી બંનેની ટીકા કરી હતી. બીજેપીએ 'X'  પર લખ્યું હતું કે, જો દેશ એ વિચારી રહ્યો છે કે, વિપક્ષના સાંસદોને કેમ સસ્પેન્ડ કરવામાં આવ્યા, તો આ કારણ છે. ટીએમસી સાંસદ કલ્યાણ બેનર્જીએ માનનીય ઉપરાષ્ટ્રપતિની મજાક ઉડાવી જ્યારે રાહુલ ગાંધીએ તેમને  ઉત્સાહિત કર્યા. કોઈ કલ્પના કરી શકે છે કે, તેઓ ગૃહ પ્રત્યે કેટલા બેદરકાર અને ઉલ્લંઘનકારી  છે.

નોંધનીય છે કે, તૃણમૂલ સાંસદ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડની નકલ કરવાના વિવાદ વચ્ચે ભાજપ સહિત NDAના તમામ રાજ્યસભા સાંસદો ઉપરાષ્ટ્રપતિ સાથે એકતા દર્શાવવા અનોખો વિરોધ પ્રદર્શન કરશે. એનડીએના 109 સભ્યો ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખડના સન્માનમાં એક કલાક ઊભા રહેશે

ટોપ સ્ટોરી

જિયો પ્લેટફોર્મ્સના IPOમાં રોકાણકારોનો જબ્બર ધસારો: એન્કર બુકમાં 30 ગણી વધુ માંગ
જિયો પ્લેટફોર્મ્સના IPOમાં રોકાણકારોનો જબ્બર ધસારો: એન્કર બુકમાં 30 ગણી વધુ માંગ
ગાંધીનગરના રૂપાલમાં વરદાયિની માતાની પલ્લી: નોમની રાત્રે વહેશે હજારો મણ શુદ્ધ ઘીની નદીઓ
ગાંધીનગરના રૂપાલમાં વરદાયિની માતાની પલ્લી: નોમની રાત્રે વહેશે હજારો મણ શુદ્ધ ઘીની નદીઓ
દશેરા પહેલાં મોટો ઝટકો: જલેબી-ફાફડાના ભાવમાં સીધો ₹100નો વધારો, જુઓ નવા રેટ
દશેરા પહેલાં મોટો ઝટકો: જલેબી-ફાફડાના ભાવમાં સીધો ₹100નો વધારો, જુઓ નવા રેટ
8મું પગાર પંચ: DA અને DR ના નિયમોમાં થશે ફેરફાર? 8મા પગાર પંચ પહેલાં ગણતરીના નિયમો સમજો
8મું પગાર પંચ: DA અને DR ના નિયમોમાં થશે ફેરફાર? 8મા પગાર પંચ પહેલાં ગણતરીના નિયમો સમજો

વિડિઓઝ

Navaratri | અમદાવાદમાં મંડળી ગરબામાં બબાલને લઇ અપડેટ, 'મેદાનમાં તલવારો અને ધોકા ઉછળ્યા'
Surat | સુરતમાં પોલીસ કોન્સ્ટેબલ સાથે મારામારી, પરિવાર સાથે જઇ રહ્યાં હતા તે સમયે બાઇક ચાલકે કરી મારામારી
Hun To Bolish : હું તો બોલીશ : ભીડનું જીવલેણ જોખમ!
Hun To Bolish : હું તો બોલીશ : દારૂ બંધ ના થાય, કંટ્રોલ થાય!
Ahmedabad Crime: અમદાવાદના અમરાઈવાડી અંગત અદાવતમાં યુવકની હત્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દશેરા પહેલાં મોટો ઝટકો: જલેબી-ફાફડાના ભાવમાં સીધો ₹100નો વધારો, જુઓ નવા રેટ
દશેરા પહેલાં મોટો ઝટકો: જલેબી-ફાફડાના ભાવમાં સીધો ₹100નો વધારો, જુઓ નવા રેટ
જિયો પ્લેટફોર્મ્સના IPOમાં રોકાણકારોનો જબ્બર ધસારો: એન્કર બુકમાં 30 ગણી વધુ માંગ
જિયો પ્લેટફોર્મ્સના IPOમાં રોકાણકારોનો જબ્બર ધસારો: એન્કર બુકમાં 30 ગણી વધુ માંગ
Tiger Shroff: ટાઇગર શ્રોફ ફાયરિંગ કેસમાં પોલીસને મળી મોટી સફળતા, 3 શૂટરની રાજસ્થાનમાંથી ધરપકડ
Tiger Shroff: ટાઇગર શ્રોફ ફાયરિંગ કેસમાં પોલીસને મળી મોટી સફળતા, 3 શૂટરની રાજસ્થાનમાંથી ધરપકડ
ગાંધીનગરના રૂપાલમાં વરદાયિની માતાની પલ્લી: નોમની રાત્રે વહેશે હજારો મણ શુદ્ધ ઘીની નદીઓ
ગાંધીનગરના રૂપાલમાં વરદાયિની માતાની પલ્લી: નોમની રાત્રે વહેશે હજારો મણ શુદ્ધ ઘીની નદીઓ
Weather: ખેલૈયાઓ માટે ચિંતાજનક સમાચાર! આજે રાજ્યના 8 જેટલા જિલ્લાઓમાં વરસાદની શક્યતા
Weather: ખેલૈયાઓ માટે ચિંતાજનક સમાચાર! આજે રાજ્યના 8 જેટલા જિલ્લાઓમાં વરસાદની શક્યતા
Navratri 2026: ગરબામાં બાઉન્સરો તલવાર અને ધોકા સાથે ખેલૈયા પાછળ દોડ્યા, મચી અફરાતફરી
Navratri 2026: ગરબામાં બાઉન્સરો તલવાર અને ધોકા સાથે ખેલૈયા પાછળ દોડ્યા, મચી અફરાતફરી
એશિયન પેરા ગેમ્સ 2026 માં ભારતને મળ્યો પહેલો ગોલ્ડ, મોના અગ્રવાલે રચ્યો ઇતિહાસ
એશિયન પેરા ગેમ્સ 2026 માં ભારતને મળ્યો પહેલો ગોલ્ડ, મોના અગ્રવાલે રચ્યો ઇતિહાસ
Uttarakhand Politics: પ્રખ્યાત બોલિવૂડ સિંગરના પિતા જોડાયા કોંગ્રેસમાં
Uttarakhand Politics: પ્રખ્યાત બોલિવૂડ સિંગરના પિતા જોડાયા કોંગ્રેસમાં
Embed widget