શોધખોળ કરો
Advertisement
કઈ હસ્તીએ PM મોદીને સંસ્કૃત સુભાષિત સાથે પાઠવી જન્મ દિવસની શુભકામના, જાણો
મુંબઈ: શનિવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો 67મો જન્મદિવસ હતો. દેશ-વિદેશની હસ્તીઓએ તેમને સોશિયલ મીડિયા પર શુભેચ્છાઓ પાઠવી હતી. જેમાં એપલ કંપનીના સીઈઓ ટીમ કૂક પણ સામેલ છે.
ટીમ કૂકે ટ્વિટર પર પીએમ મોદીને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવતા લખ્યું હતું કે “A very happy birthday to @narendramodi. Vasudhaiva kutumbakam – the world is one family.” ટીમ કૂકે એક સંસ્કૃત સુભાષિતનો પ્રયોગ કર્યો હતો. જેનો અર્થ થાય છે કે આ સમગ્ર વિશ્વ એક કુટુંબ છે. ઉલ્લેખનીય છે કે ટીમ કૂક થોડા સમય પહેલા ભારતની મુલાકાતે હતા, ત્યારે તેમણે પીએમ મોદીને મળ્યા હતા. આ પહેલા પીએમ મોદી પણ કૂકને અમેરિકાની યાત્રા વખતે મળ્યા હતા.A very happy birthday to @narendramodi. Vasudhaiva kutumbakam - the world is one family.
— Tim Cook (@tim_cook) 17 September 2016
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
દેશ
દેશ
Advertisement