અમેરિકાની આતંકવાદીઓ પર એક્શન, સીરિયામાં ડ્રૉન હુમલામાં અલ-કાયદાના સીનિયર આતંકી અબૂ હમજાને ઠાર માર્યો
બતાવવામાં આવી રહ્યું છે કે, સીરિયાના ઇદલિબ (Idlib) વિસ્તારમાં અબુ હમઝા બાઇક પર એકલો ક્યાંક જઇ રહ્યો હતો, તે સમયે તેના પર હુમલો કરી દેવામાં આવ્યો,
Terrorist Killed, America Attack: ઉત્તર પશ્ચિમ સીરિયા (Syria)માં અમેરિકન ડ્રૉન (US Drone) હુમલામાં અલ-કાયદા (Al Qaeda)ના સીનિયર આતંકી (Terrorist) માર્યા જોવાની ખબર છે. જે સમયે આ હુમલો થયો તે સમયે બાઇક તે બાઇક પર જઇ રહ્યો હતો. આ ઘટના સોમવારની બતાવવામાં આવી રહી છે, માર્યા ગયા આતંકીનુ નામ અબુ હમઝા અલ યેમની (Abu Hamzah al Yemeni) છે.
બતાવવામાં આવી રહ્યું છે કે, સીરિયાના ઇદલિબ (Idlib) વિસ્તારમાં અબુ હમઝા બાઇક પર એકલો ક્યાંક જઇ રહ્યો હતો, તે સમયે તેના પર હુમલો કરી દેવામાં આવ્યો, જેમાં આતંકીનુ મોત થઇ ગયુ. આ હુમલામાં કોઇ નાગરિકનો જીવ નથી ગયો.
આતંકી વિરુદ્ધ ફ્રાન્સ પણ કડક -
આતંકીઓ વિરુદ્ધ અમેરિકા ઉપરાંત ફ્રાન્સ પણ કડક થઇ ગયુ છે. બે અઠવાડિયા પહેલા ફ્રાન્ટના નાઇઝરમાં ડ્રૉન હુમલામાં લગભગ 40 આતંકીઓને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા હતા. આ આતંકીઓને સાહેલ વિસ્તારમાં આતંક મચાવી રાખ્યો હતો. ફ્રાન્સ સેનાએ આને આફ્રિકાના સાહેલ વિસ્તારમાં ફ્રાન્સના આતંકવાદ વિરુધી પ્રયાસોની દિશામાં નવી સામરિક સફળતા ગણાવી છે
આ પણ વાંચો......
Motorola G42 : 4 જુલાઇએ લૉન્ચ થશે મોટોરોલાનો આ ધાંસૂ સ્માર્ટફોન, આવા છે કમાલના ફિચર્સ
ઉદેપુરમાં દરજીની હત્યા પર ભડકી બૉલીવુડની આ બે હૉટ એક્ટ્રેસ, જાણો સરકારને શું કરવા કહ્યું
India Corona Cases Today : દેશમાં એક્ટિવ કેસનો આંકડો પહોંચ્યો એક લાખ નજીક, જાણો આજની શું છે સ્થિતિ
GST Council ની બેઠકમાં આ વસ્તુઓ પર ટેક્સ વધારવાને મળી મંજૂરી, જાણો કઈ-કઈ વસ્તુ થશે મોંઘી!