ધાર્મિક શહેરમાં મૉડલને ટુંકા કપડાં પહેરીને ફરવુ ભારે પડ્યુ, લોકોએ ધક્કા મારીને શહેરની બહાર કાઢી, જાણો વિગતે
સોશ્યલ મીડિયા પર દુઃખ વ્યક્ત કરતા બતાવ્યુ કે, - તે વેટિકન સિટીમાં ફરવા ગઇ હતી, આ દરમિયાન તેને વેટિકન સિટી છોડવા માટે કહેવામાં આવ્યુ હતુ

વેટિકન સિટીઃ બ્રાઝીલની એક મૉડલને વેટિકન સિટીમાં શોર્ટ ડ્રેસ પહેરીને ફરવા નીકળવુ ભારે પડ્યુ છે. મૉડલને આ કરતૂત કરવા પર લોકોએ ધક્કા મારીને શહેરની બહાર કાઢી મુકી છે. મૉડલે પોતાનુ દુઃખ સોશ્યલ મીડિયા પર વ્યક્ત કર્ય છે. આ ઘટના બ્રાઝિલની 34 વર્ષીય મૉડલ જૂજૂ વિએરા (Juju Vieira)ની સાથે બની છે.
જૂજૂ વિએરાએ સોશ્યલ મીડિયા પર દુઃખ વ્યક્ત કરતા બતાવ્યુ કે, - તે વેટિકન સિટીમાં ફરવા ગઇ હતી, આ દરમિયાન તેને વેટિકન સિટી છોડવા માટે કહેવામાં આવ્યુ હતુ. આના પાછળનુ કારણ બતાવતા મૉડલને કહેવામાં આવ્યુ કે તેને વેટિકન સિટીના ડ્રેસ કૉડનુ ઉલ્લંઘન કર્યુ છે. જેના કારણે તેને સિટી છોડવી પડશે. આદેશમાં કહેવામાં આવ્યુ છે કે તેને ગોઠણથી ઉપરના ગ્રે રંગનો ટુંકો ડ્રેસ પહેરેલો હતો.
મૉડલ જૂજૂ વિએરા (Juju Vieira)એ સોશ્યલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં તેને આના વિશે જાણકારી આપી છે, સાથે જ કહ્યું કે તેનુ અપમાન થયુ છે. તેના આ વીડિયોને અત્યાર સુધી લાખો લોકો જોઇ ચૂક્યા છે. તેના વીડિયો પર લાખો લોકોએ કહ્યું કે તેને ટુંકો ડ્રેસ પહેરેલો હતો, તે કારણે તેને વેટિકન સિટીમાંથી કાઢી મુકવામાં આવી.
View this post on Instagram
View this post on Instagram
આ પણ વાંચો........
સૂર્ય નમસ્કાર નિયમિત કરવામાં આવે તો શરીરમાં આવે છે ઊર્જા, જાણો અન્ય ફાયદા
અંડર-19 વર્લ્ડકપની ફાઇનલમાં એવુ શું બન્યુ કે ફેન્સને આવી ગઇ 2011ના ધોનીની યાદ, જાણો વિગતે
અલવિદા લત્તા દીદી, સ્વર કોકિલા લત્તા મંગેશકરનું નિધન, બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ
આ 17 વર્ષના ધોનીની જેમ સિક્સર ફટકારીને ભારતને બનાવ્યું વર્લ્ડકપ ચેમ્પિયન, આ ખેલાડી છે ક્યાંનો ?
Laptop Tips: વર્ક ફ્રૉમ માટે લેપટૉપ ખરીદો છો ? તો પહેલા જાણીલો આ પાંચ વાતોને............
Video : ટીવી એક્ટ્રેસનો ટુંકો ડ્રેસ બન્યો મુસીબત, ડાન્સ કરતી હતી તે સમયે જ...... વીડિયો વાયરલ
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
