શોધખોળ કરો

ત્રીજી લહેરના ખતરાની વચ્ચે આ સમૃદ્ધ દેશમાં આગામી મહિનાથી કોરોના નિયમોમાં લોકોને મળશે છૂટછાટ, નહીં પહેરવુ પડે માસ્ક, જાણો

ફેબ્રુઆરીમાં કોરોનાના કેસો ઓછા થશે. નાઇટ ક્લબ્સ (Nightclubs), સિનેમા હૉલ, બાર, સ્પોર્ટ્સ અને એન્ટરટેનમેન્ટની જગ્યાએ પર લોકોને કૉવિડ નિયમોમાં છૂટછાટ આપવામાં આવશે.

Covid-19 Update: સમગ્ર વિશ્વમાં એકબાજુ કોરોના મહામારીની ત્રીજી લહેરે કેર વર્તાવવાનુ શરૂ કરી દીધુ છે, તો વળી આનાથી ઉલટી ખબર યુરોપીય દેશોમાંથી મળી રહી છે. બ્રિટન બાદ હવે ફ્રાન્સમાં પણ કોરોનાના નિયમોમાં છુટછાટ આપવામાં આવશે. ફ્રાન્સમાં કોરોનાના કેસો સતત વધી રહ્યાં છે, આ બધાની વચ્ચે ફ્રાન્સ સરકારે કૉવિડ નિયમો (Covid Rules)માં છૂટછાટ આપવાનો ફેંસલો કર્યો છે. 

ફ્રાન્સના પ્રધાનમંત્રી જીન કાસ્ટેક્સે (PM Jean Castex) આશા રાખતા ગુરુવારે 20 જાન્યુઆરીએ કહ્યું કે, ફેબ્રુઆરીમાં કોરોનાના કેસો ઓછા થશે. નાઇટ ક્લબ્સ (Nightclubs), સિનેમા હૉલ, બાર, સ્પોર્ટ્સ અને એન્ટરટેનમેન્ટની જગ્યાએ પર લોકોને કૉવિડ નિયમોમાં છૂટછાટ આપવામાં આવશે. આગામી મહિનાથી નાઇટ ક્લબ ખોલવાની પરવાનગી આપવામાં આવશે. આ દરમિયાન નાગિરકોને વર્ક ફ્રૉમ હૉમના નિયમોમાં પણ છૂટછાટ આપવામાં આવશે. 

આગામી મહિનાથી કૉવિડ નિયમોમાં ફ્રાન્સમાં મળશે છૂટછાટ
ફ્રાન્સના પ્રધાનમંત્રી જીન કાસ્ટેક્સે કહ્યું કે, ઉત્સાહજનક સંકેતોની વચ્ચે ફ્રાન્સ 2 ફેબ્રુઆરીથી કૉવિડ પ્રતિબંધોમાં ધીમે ધીમે ઓછા કરવાની શરૂઆત કરશે. પીએમે કહ્યું કે,  રેસ્ટૉરન્ટ, સિનેમાઘરો અને અન્ય સાર્વજનિક જગ્યાઓમાં પ્રવેશ કરવા માટે સોમવારથી શરૂ થનારા વેક્સીન પાસના કાર્યન્વયનથી ડિસેમ્બરથી લગાવવામાં આવેલા સખત નિયમોમાં ઢીલ આપવામાં આવશે. પહેલા તબક્કામાં કૉન્સર્ટ હૉલ, રમત અને અને કાર્યક્રમો માટે દર્શકોની ક્ષમતા સીમાને 2 ફેબ્રુઆરીથી ખતમ કરી દેવામાં આવશે. હજુ ઇનડૉર ગેમ્સ માટે દર્શકોની ક્ષમતા 2,000 છે, જ્યારે આઉટડૉર માટે આ ક્ષમતા 5000 છે.

આ પણ વાંચો.......

COVID19 Guidelines: શું પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકોએ માસ્ક પહેરવું જરૂરી છે? સરકારે જાહેર કરી નવી ગાઇડલાઇન

રેલવેમાં નોકરી કરવાની તક, 56 જગ્યાઓ માટે ભારતી બહાર પડી, જાણો અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે

Bank Jobs: આ સરકારી બેંકમાં ઘણી બધી જગ્યાઓ પર ભરતી બહાર પડી, જાણો અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે

ગુજરાતના આ વિસ્તારોમાં વરસી શકે છે કમોસમી વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી

Bike Tips for Winter: ઠંડીમાં બાઇક ચલાવતી વખતે આ 5 વાતો રાખો ધ્યાનમાં, બાઇક રહેશે ફિટ

જાણો ફેંગશૂર્ઇ, કાચબાને ઘરમાં કે ઓફિસમાં આ દિશામાં રાખવાથી બને છે ધન પ્રાપ્તિના યોગ

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IPL 2025: આ તારીખથી શરૂ થશે IPL 2025, આગામી ત્રણ વર્ષનું શિડ્યૂલ પણ આવ્યું સામે!
IPL 2025: આ તારીખથી શરૂ થશે IPL 2025, આગામી ત્રણ વર્ષનું શિડ્યૂલ પણ આવ્યું સામે!
ખ્યાતિ હોસ્પિટલના ચેરમેન અને CEOના મોંઘાદાટ શોખ, ઘરમાં મળી આવી વિદેશી દારૂની બોટલો
ખ્યાતિ હોસ્પિટલના ચેરમેન અને CEOના મોંઘાદાટ શોખ, ઘરમાં મળી આવી વિદેશી દારૂની બોટલો
એક જાન્યુઆરીથી બદલાઇ જશે ટેલિકોમનો આ નિયમ, Jio, Airtel, BSNL, Vi પર પડશે અસર
એક જાન્યુઆરીથી બદલાઇ જશે ટેલિકોમનો આ નિયમ, Jio, Airtel, BSNL, Vi પર પડશે અસર
Weather Update: બંગાળની ખાડીમાં ચક્રવાતની ચેતવણી, આ રાજ્યોમાં ભારે વરસાદની આશંકા
Weather Update: બંગાળની ખાડીમાં ચક્રવાતની ચેતવણી, આ રાજ્યોમાં ભારે વરસાદની આશંકા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Delhi Pollution News:દિલ્હીમાં પ્રદુષણને લઈને આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી, જુઓ વીડિયોમાંSharemarket : શેરમાર્કેટ ખૂલ્યુ ભારે ઉછાળા સાથે, સેન્સેક્સ ખૂલ્યો 450 પોઈન્ટના વધારા સાથેAmreli: MP ભરત સુતરિયા અને GST અધિકારી વચ્ચે થઈ રકઝક, સાંસદે અધિકારીઓને ખખડાવી નાંખ્યાKhyati Hospital Scam: ઓપરેશન કાંડના આરોપીના ઘરેથી મળી ચોંકાવનારી વસ્તુઓ, જુઓ મોટા સમાચાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IPL 2025: આ તારીખથી શરૂ થશે IPL 2025, આગામી ત્રણ વર્ષનું શિડ્યૂલ પણ આવ્યું સામે!
IPL 2025: આ તારીખથી શરૂ થશે IPL 2025, આગામી ત્રણ વર્ષનું શિડ્યૂલ પણ આવ્યું સામે!
ખ્યાતિ હોસ્પિટલના ચેરમેન અને CEOના મોંઘાદાટ શોખ, ઘરમાં મળી આવી વિદેશી દારૂની બોટલો
ખ્યાતિ હોસ્પિટલના ચેરમેન અને CEOના મોંઘાદાટ શોખ, ઘરમાં મળી આવી વિદેશી દારૂની બોટલો
એક જાન્યુઆરીથી બદલાઇ જશે ટેલિકોમનો આ નિયમ, Jio, Airtel, BSNL, Vi પર પડશે અસર
એક જાન્યુઆરીથી બદલાઇ જશે ટેલિકોમનો આ નિયમ, Jio, Airtel, BSNL, Vi પર પડશે અસર
Weather Update: બંગાળની ખાડીમાં ચક્રવાતની ચેતવણી, આ રાજ્યોમાં ભારે વરસાદની આશંકા
Weather Update: બંગાળની ખાડીમાં ચક્રવાતની ચેતવણી, આ રાજ્યોમાં ભારે વરસાદની આશંકા
IND vs AUS 1st Test Day 1 Live: પર્થ ટેસ્ટમાં લંચ સુધી ભારતે ગુમાવી ચાર વિકેટ, કોહલી પાંચ રન કરી આઉટ
IND vs AUS 1st Test Day 1 Live: પર્થ ટેસ્ટમાં લંચ સુધી ભારતે ગુમાવી ચાર વિકેટ, કોહલી પાંચ રન કરી આઉટ
Pension: પેન્શનધારકો જલદી કરી લે આ કામ, નહી તો અટકી જશે તમારુ પેન્શન
Pension: પેન્શનધારકો જલદી કરી લે આ કામ, નહી તો અટકી જશે તમારુ પેન્શન
Adani case: આ વખતે કેમ બરાબર રીતે ફસાયા છે ગૌતમ અદાણી, હિંડનબર્ગ કરતા કેમ અલગ છે આ આરોપો
Adani case: આ વખતે કેમ બરાબર રીતે ફસાયા છે ગૌતમ અદાણી, હિંડનબર્ગ કરતા કેમ અલગ છે આ આરોપો
Health Tips: વૃદ્ધોને વારંવાર કેમ થાય છે ન્યુમોનિયા? આ ગંભીર ચેપના લક્ષણો અને બચાવની રીત
Health Tips: વૃદ્ધોને વારંવાર કેમ થાય છે ન્યુમોનિયા? આ ગંભીર ચેપના લક્ષણો અને બચાવની રીત
Embed widget