શોધખોળ કરો

COVID 19: અમેરિકાએ ફંડ પર રોક લગાવ્યા બાદ ચીને WHOને આપ્યા ત્રણ કરોડ ડૉલર

અમેરિકાએ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)ને આપવામાં આવતા ફંડ પર રોક લગાવી દીધી છે, ત્યારે ચીને WHOને ત્રણ કરોડ ડૉલર વધારે આપવાની જાહેરાત કરી છે.

નવી દિલ્હી: એવા સમયયમાં જ્યારે અમેરિકાએ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)ને આપવામાં આવતા ફંડ પર રોક લગાવી દીધી છે, ત્યારે ચીને WHOને ત્રણ કરોડ ડૉલર વધારે આપવાની જાહેરાત કરી છે. કોરોના વાયરસ(COVID-19) સામેની લડાઈ વચ્ચે ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ગેંગ શુઆંગે WHOને વધુ સહાયતા આપવાની જાહેરાત કરી છે. આ દાન ચીન દ્વારા WHOને આ પહેલા આપવામાં આવેલા 2 કરોડ ડૉલરની રકમથી વધારે હશે. ચીને થોડા સમય પહેલા જ અમેરિકા દ્વારા ડબ્લ્યૂએચઓનું ફંડિંગ રોકવા પર ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપનો આરોપ છે કે ડબલ્યૂએચઓનું વલણ પક્ષપાતી છે અને તેઓ ચીનના પક્ષમાં ઝુકેલા છે. અમેરિકા તરફથી ફંડ રોકવામાં આવતા વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના પ્રમુખ ટ્રેડોસ અદનોમે કહ્યું કે તેમને આશા છે કે સ્વાસ્થ્ય એજન્સીનું ફંડિંગ રોકવાના નિર્ણય પર અમેરિકા બીજી વખત વિચાર કરશે. પરંતુ અમેરિકાના વલણ નરમ નથી જોવા મળી રહ્યું. કાલે જ અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર રોબર્ટ ઓબ્રાયને કહ્યું હતું 'ડબ્લ્યૂએચઓ સાથે મુશ્કેલી એ છે કે આ સંકટ દરમિયાન પોતાની વિશ્વસનીયતા ખોઈ ચુક્યું છે.' તેમણે આરોપ લગાવ્યો કે, 'એવું નથી કે ડબ્લ્યૂએચઓ ઘણા વર્ષોથી પ્રામાણિક સંગઠન રહ્યું છે. અમેરિકા ડબલ્યૂએચઓ પર 50 કરોડ ડોલરથી વધુ ખર્ચ કરે છે. ચીન તેના પર આશરે ચાર કરોડ ડૉલર ખર્ચ કરે છે જે અમેરિકાના યોગદાનના દશમાં ભાગ કરતા પણ ઓછુ છે અને તેમ છતા ડબ્લ્યૂએચઓ ચીનના દુષ્પ્રચારનું સાધન બની ગયું છે.'
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Mahakumbh 2025 LIVE: મહાકુંભમાં ભાગદોડ... પીએમ મોદી રાખી રહ્યાં છે સ્થિતિ પર નજર, સીએમ યોગી સાથે કરી 3 વાર વાત

Mahakumbh Stampede:મહાકુંભમાં નાસભાગની ઘટનામાં ગુજરાતી શ્રદ્ધાળુની શું સ્થિતિ, જાણો અપડેટસ

Mahakumbh Stampede: મહાકુંભ ભાગદોડ પર પીએમ મોદીની નજર, CM યોગીને 3 વાર ફોન કરી માહિતી મેળવી

Mahakumbh Stampede: મહાકુંભમાં કેવી રીતે મચી ગઇ નાસભાગ, આ  10 મુદ્દાથી સમજો દુર્ધટના કારણો

ABP Premium

વિડિઓઝ

Mahakumbh Stampede News: પરિવારજનો ન મળતા લોકો ચિંતાતુર, રડી રડીને શોધી રહ્યા છેPrayagraj Mahakumbh Stampede: ભાગદોડમાં 10થી વધુના મોત, જુઓ હાલની સ્થિતિ LIVE એબીપી અસ્મિતા પરMahakumbh 2025: મહાકુંભમાં મોટી દુર્ઘટના, ભાગમદોડમાં 10થી વધુ લોકોના મોત | Abp AsmitaHun To Bolish: હું તો બોલીશ : હીરા ઉધોગમાં મંદી કેમ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Mahakumbh 2025 LIVE: મહાકુંભમાં ભાગદોડ... પીએમ મોદી રાખી રહ્યાં છે સ્થિતિ પર નજર, સીએમ યોગી સાથે કરી 3 વાર વાત
Mahakumbh 2025 LIVE: મહાકુંભમાં ભાગદોડ... પીએમ મોદી રાખી રહ્યાં છે સ્થિતિ પર નજર, સીએમ યોગી સાથે કરી 3 વાર વાત
Mahakumbh Stampede:મહાકુંભમાં નાસભાગની ઘટનામાં ગુજરાતી શ્રદ્ધાળુની શું સ્થિતિ, જાણો અપડેટસ
Mahakumbh Stampede:મહાકુંભમાં નાસભાગની ઘટનામાં ગુજરાતી શ્રદ્ધાળુની શું સ્થિતિ, જાણો અપડેટસ
Mahakumbh Stampede: મહાકુંભ ભાગદોડ પર પીએમ મોદીની નજર, CM યોગીને 3 વાર ફોન કરી માહિતી મેળવી
Mahakumbh Stampede: મહાકુંભ ભાગદોડ પર પીએમ મોદીની નજર, CM યોગીને 3 વાર ફોન કરી માહિતી મેળવી
Mahakumbh Stampede: મહાકુંભમાં કેવી રીતે મચી ગઇ નાસભાગ, આ  10 મુદ્દાથી સમજો દુર્ધટના કારણો
Mahakumbh Stampede: મહાકુંભમાં કેવી રીતે મચી ગઇ નાસભાગ, આ 10 મુદ્દાથી સમજો દુર્ધટના કારણો
Mahakumbh Stampede: મહાકુંભમાં ભાગદોડ પછી શું છે હાલની સ્થિતિ, સામે આવેલા આ 5 વીડિયોમાં જુઓ સ્થિતિ

Mahakumbh Stampede:  મહાકુંભ મોટી દુર્ઘટના, 10થી વધુ લોકોના મોતની આશંકા, અમૃત સ્નાન રદ્દ, રેસ્ક્યુ ઓપરેશન ચાલુ

મહાકુંભમાં નાસભાગ બાદ અખાડા પરિષદનો નિર્ણય, આજે નહીં થાય અમૃતસ્નાન, અધ્યક્ષે કહ્યું- અમારી કમનસીબી

Mahakumbh Stampede: મહાકુંભમાં નાસભાગની ઘટનાએ વધારી ચિંતા, રેસ્ક્યુ ઓપરેશન ચાલુ, PM   મોદીએ આપ્યાં આ આદેશ

Embed widget