શોધખોળ કરો

Vaccine Update: કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત દેશ અમેરિકામાં પણ આ રસીને મળી મંજૂરી, જાણો વિગત

ફાઇઝરે તેના જર્મન પાર્ટનર બાયોએનટેક સાથે મળી COVID-19 mRNA વેક્સિન વિકસિત કરી છે.

વોશિંગ્ટનઃ યુકે, બેહરીન, કેનેડા બાદ અમેરિકાએ પણ ફોઇઝરની કોવિડ-19 વેક્સિનને ઇમરજન્સી ઉપયોગની મંજૂરી આપી છે. યુએસ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશને Pfizer અને BioNTech દ્વારા વિકસિત કોરોના વાયરસ વેક્સિનના ઈમરજન્સી ઉપયોગને મંજૂરી દીધી છે. જે કોવિડ-19 રોકવા અમેરિકામાં આવનારી પ્રથમ વેક્સિન છે. એફડીએના અધિકારી ડો. સ્ટીફન હૈને શુક્રવારે રાતે એક નિવેદનમાં આ પુષ્ટિ કરી હતી. ફાઇઝરે તેના જર્મન પાર્ટનર બાયોએનટેક સાથે મળી COVID-19 mRNA વેક્સિન વિકસિત કરી છે. જે 2020માં 50 મિલિયનથી વધારે ડોઝ અને 2021ના અંત સુધીમાં 1.3 બિલિયન ડોઝનું ઉત્પાદન કરશે. અમેરિકામાં વ્હાઇટ હાઉસના ચીફ ઓફ સ્ટાફ માર્ક મીડોઝે એફડીએનના પ્રમુખને ધમકી આપી હતી કે જો ફાઇઝરની વેક્સિનને માન્યતા નહીં આપવામાં આવે તો તેઓ રાજીનામું આપી દેશે. તેમણે કહ્યું હતું કે, જો એજનસી દેશને પ્રથમ કોરોના વાયરસની દવા અંગે શુક્રવાર સાંજ સુધીમાં નહીં જણાવે તો રાજીનામું ધરી દઈશ.
યુકેમાં ફાઈઝર બાયોએનટેકની રસી લીધા બાદ બે લોકોના મોત થયાં હતા. જ્યારે ચાર લોકોને પેરાલિસિસની અસર થઈ હતી. ફાઈઝરના સીઈઓ આલ્બર્ટ બોરલાએ આ રસી ચેપના સંક્રમણને રોકવામાં મદદ કરશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો. કોરોનાથી સૌથી પ્રભાવિત દેશોના લિસ્ટમાં અમેરિકા ટોચ પર છે. સૌથી વધારે ઝડપથી મામલા અમેરિકામાં વધી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં બે લાખ 41 હજારથી વધારે નવા કેસ અને 2,989 લોકોના મોત થયા છે. અમેરિકામાં કુલ સંક્રમિતોની સંખ્યા 16,290,231 પર પહોંચી છે. જ્યારે કુલ 3,02,727 લોકોના મોત થયા છે. વર્લ્ડોમીટર મુજબ વિશ્વમાં અત્યાર સુધીમાં 7 કરોડ 14 લાખ 14 હજાર મામલા સામે આવી ચુક્યા છે. જેમાંથી અત્યાર સુધીમાં  16 લાખ લોકોના મોત થઈ ચુક્યા છે.  જ્યારે 4 કરોડ 95 લાખ લોકો ઠીક થઈ ગયા છે. 2 કરોડ 2 લાખ 15 હજાર લોકોની વિવિધ હોસ્પિટલ્સમાં સારવાર ચાલી રહી છે. કમોસમી વરસાદથી સૌરાષ્ટ્રનો કયો જાણીતો ડેમ થયો ઓવરફ્લો ? જાણો વિગત  Farmers Protest: ખેડૂતો આજથી દેશભરમાં હાઇવે કરશે જામ, ટોલ ફ્રી થશે ટોલનાકા રાજ્યમાં સતત ત્રીજા દિવસે માવઠું, નવસારી જિલ્લાના તમામ તાલુકામાં વરસાદથી ખેડૂતોમાં ચિંતાનું મોજું

ટોપ સ્ટોરી

અમેરિકામાં ભારતના સ્વતંત્રતા દિવસ સમારોહના અવસર પર FIAએ બનાવ્યો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ
અમેરિકામાં ભારતના સ્વતંત્રતા દિવસ સમારોહના અવસર પર FIAએ બનાવ્યો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ
UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી
UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી
ઈરાન-અમેરિકા કરાર પૂરો થતાં જ UAE પર ભયાનક હુમલાનો ખતરો, સરકારે જારી કર્યું રેડ એલર્ટ
ઈરાન-અમેરિકા કરાર પૂરો થતાં જ UAE પર ભયાનક હુમલાનો ખતરો, સરકારે જારી કર્યું રેડ એલર્ટ
રેટિંગ ગગડીને 33% પર પહોંચ્યું, 64% અમેરિકનો નાખુશ! શું ડોનાલ્ડ ટ્રમ્પના વળતા પાણી શરૂ થઈ ગયા?
રેટિંગ ગગડીને 33% પર પહોંચ્યું, 64% અમેરિકનો નાખુશ! શું ડોનાલ્ડ ટ્રમ્પના વળતા પાણી શરૂ થઈ ગયા?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રેસ્ટોરન્ટના ભોજનમાં ઝેર
Hun To Bolish : હું તો બોલીશ : નકલી દારૂની રેલમછેલ
Mansukh Vasava : નેપાળવાળી ગુજરાતમાં ના ચાલે, અનંત પટેલ પર વસાવાના પ્રહાર
Vehicle Number Plate Reality Check : 'નંબર પ્લેટ નહીં તો પેટ્રોલ નહીં', જુઓ ગ્રાઉન્ડ રિપોર્ટ
Ambalal Patel Prediction : દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે, અંબાલાલ પટેલની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
8th Pay Commission: 2.0- 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો વધી શકે છે પગાર?
8th Pay Commission: 2.0- 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો વધી શકે છે પગાર?
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
શું તમારા નામ પર 9 સિમ કાર્ડ છે? તો 24 ઓગસ્ટથી નહીં મળે કોઈ નવું કનેક્શન
શું તમારા નામ પર 9 સિમ કાર્ડ છે? તો 24 ઓગસ્ટથી નહીં મળે કોઈ નવું કનેક્શન
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
Embed widget