નોરા ફતેહી પોતાના ઘરમાં નાચતી અને ગીત દિલબરની સફળતાનો જશ્ન મનાવતી દેખાઇ હતી. આ દરમિયાન પણ તેને લાલ રંગના ડ્રેસનો પાયજામો અને ટીશર્ટ પહેરેલો હતો.
2/7
નોરાએ એક ફોટોશૂટમાં લૉન્ગ ડ્રેસ પહેર્યો હતો. આ ડ્રેસ પણ લાલ રંગનો હતો. આ રંગના ડ્રેસમાં તેને કેટલીય તસવીરો ખેંચાવી હતી, સાથે અલગ અલગ પૉઝ પણ આપ્યા હતા.
3/7
એક એવોર્ડ શૉમાં પણ પરફોર્મન્સ આપતા તેને લાલ રંગના ડ્રેસ પહેરવાનો ફેંસલો કર્યો. લાલ રંગના ડ્રેસમાં નોરાએ ડાન્સ કરીને લોકોને દીવાના બનાવ્યા છે.
4/7
ઇન્સ્ટાગ્રામ પર અપલૉડ કરવામાં આવેલી આ તવસીર પણ નોરાના ફેન્સને ખુબ પસંદ આવી રહી છે. લાલ રંગના સૂટ પહેરેલી નોરા એકદમ હૉટ લાગી રહી છે. વાળને કર્લ કરેલા છે, માથા પર માંગનો ટિકો લગાવેલો છે.
5/7
બીજી એક તસવીર નોરા ફતેહીએ શેર કરી છે જેમાં તે લાલ રંગની એથનિક ડ્રેસ પહેરેલી દેખાઇ રહી છે. આ તસવીર તેના એક ગીતના શૂટિંગની છે. તેના ફેન્સને આ લૂક પણ ખુબ પસંદ આવી રહ્યો છે.
6/7
સોશ્યલ મીડિયા પર એક્ટિવ રહેનારી નોરા ફતેહી પોતાના ફેન્સની સાથે તસવીરો શેર કરતી રહે છે. હાલમાં તેને એક તસવીર શેર કરી છે, જેમાં તેને રેડ કલર ડ્રેસ પહેરેલો છે. રેડ શિમરી ડ્રેસમાં તે એકદમ ગૉર્ઝિયસ લાગી રહી છે. આ તસવીરો પર લોકો ખુબ કૉમેન્ટ પણ કરી રહ્યાં છે.
7/7
મુંબઇઃ બૉલીવુડ એક્ટ્રેસ નોરા ફતેહી રેડ કલર ડ્રેસમાં અનેકવાર દેખાઇ ચૂકી છે. હાલમાં તેની કેટલીક તસવીરો વાયરલ થઇ છે જે ખુબ ધમાલ મચાવી રહી છે. આ તવસીરો પણ લાલ કલરના ડ્રેસ વાળી છે. જુઓ લાલ રંગના ડ્રેસ વાળી ગ્લેમરસ લૂક વાળી તસવીરો.....