આ સફળતાને ગ્લેમર જગતમાં ઉર્વશીની મોટી છલાંગ માનવામાં આવી રહી છે. ગ્લેમર જગતની પ્રતિષ્ઠિત ઇ વેબસાઇટ ટાઇમ્સ પ્રેઝન્ટ્સએ આ યાદીમાં તેને આંતરરાષ્ટ્રીય સુપરમૉડલ ઇરાના શાય્ક, સારા પિન્ટો સંપાઓની સાથે સામેલ કરી છે.
2/7
આ ઉપરાંત તે બ્લેક રોઝ નામની ફિલ્મ પણ કરી રહી છે. તે એક તમિલ ફિલ્મમાં પણ કામ કરી રહી છે. ઉર્વશી છેલ્લે વર્જીન ભાનુપ્રિયા નામની ફિલ્મમાં જોવા મળી હતી. એક સમયે બૉલીવુડના બાદશાહ ગણાતા શાહરૂખ ખાન સાથે પણ ઉર્વશી રૌતેલાની અફેરની ચર્ચાએ જોર પકડ્યુ હતુ, પરંતુ બન્ને વિશે કોઇ ઓફિશિયલ બહાર આવ્યુ ન હતુ.
3/7
આ સફળતાને ગ્લેમર જગતમાં ઉર્વશીની મોટી છલાંગ માનવામાં આવી રહી છે. ગ્લેમર જગતની પ્રતિષ્ઠિત ઇ વેબસાઇટ ટાઇમ્સ પ્રેઝન્ટ્સએ આ યાદીમાં તેને આંતરરાષ્ટ્રીય સુપરમૉડલ ઇરાના શાય્ક, સારા પિન્ટો સંપાઓની સાથે સામેલ કરી છે.
4/7
આ લિસ્ટમાં ઉર્વસી રૌતેલાને મિસ ટીન ઇન્ડિયા, મિસ એશિયન સુપરમૉડલ ઇન્ડિયા, ઇન્ડિયન પ્રિન્સેસ, મિસ ક્વિન ઓફ ધ ઇયર ઇન્ટરનેશનલ ઇન્ડિયા, મિસ ટૂરિઝ્મ ક્વિન ઓફ ધ ઇયર ઇન્ટરનેશનલ વર્લ્ડ, મિસ દિવા યૂનિવર્સ જેવા કેટલાય ખિતાબ જીતનારી સૌથી ઓછી ઉંમરની મૉડલ બતાવવામાં આવી છે.
5/7
ઉર્વશી લાંબા સમયથી બોલીવૂડમાં સક્રિય છે. પરંતુ તેને ફિલ્મોમાં જોઇએ તેવી સફળતા મળી નથી. જોકે હાલમાં જ તેણે જીયો સ્ટૂડિયો સાથે ત્રણ મોટી ફિલ્મો સાઇન કરી છે.
6/7
જાણીતા ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના જિઓ સ્ટુડિયોની સાથે ત્રણ મોટી ફિલ્મો સાઇન કર્યા બાદ હવે તેનુ નસીબ ખુલી ગયુ છે, તેને વર્લ્ડની ટૉપ ટેન સૌથી સેક્સી મૉડલના લિસ્ટમાં સામેલ કરવામાં આવી છે. ઉર્વશી છેલ્લે અજય લૌહાન સ્ટારર ફિલ્મ વર્જિન ભાનુપ્રિયામાં દેખાઇ હતી.
7/7
મુંબઇઃ બૉલીવુડની લોકપ્રિય ચહેરો ગણાતી એક્ટ્રેસ અને મૉડલ ઉર્વશી રૌતેલાએ વધુ એક ઉપલબ્ધિ પોતાના નામે કરી લીધી છે. ઉર્વશી રૌતેલા મિસ દિવા યુનિવર્સમાં પણ સામેલ થઇ ચૂકી છે, પરંતુ હવે નવા વર્ષ એટલે કે 2021ની ધમાકેદાર શરૂઆત કરતાં વિશ્વ ટૉપ ટેન સેક્સી મૉડલમાં એન્ટ્રી કરી લીધી છે.