શોધખોળ કરો

Ank Jyotish:આ 5 મૂલાંક ધરાવતા લોકોનું આગામી સપ્તાહ રહેશે ખાસ, મળશે અપાર સફળતા, જાણો સાપ્તાહિક લકી નંબર

Ank Jyotish:આજથી શરૂ થતું સપ્તાહ આ 5 મૂલાંકના લોકો માટે શાનદાર રહેશે. જાણો તમારો સાપ્તાહિક લકી નંબર

પ્રતીકાત્મક તસવીર ( ગૂગલમાંથી)

1/6
Ank Jyotish: આગામી સપ્તાહ 26 ફેબ્રુઆરીથી શરૂ થશે. ફેબ્રુઆરીના અંતિમ દિવસો આ મૂલાંક ધરાવતા લોકો માટે ખાસ રહેશે. જાણીએ લકી મૂલાંક ક્યાં છે.

2/6
નંબર 1 ધરાવતા લોકો માટે, આજથી શરૂ થતું નવું અઠવાડિયું તમને દરેક બાબતમાં ખૂબ જ શુભ પરિણામ નહીં આપે, પરંતુ તમે આ અઠવાડિયે ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો લઈ શકશો. આ અઠવાડિયે તમે તમારા કામ માટે મુસાફરી કરી શકો છો, જે તમારા માટે ખૂબ જ શુભ રહેશે. આ અઠવાડિયે તમારી લવ લાઈફ સારી રહેશે.તમે તમારા જીવનસાથીને વધુ પ્રેમ આપી શકશો.

3/6
અંક 3 વાળા લોકો માટે આ સપ્તાહ પ્રેમ સંબંધો માટે ખૂબ જ શુભ રહેશે. તમે બંને આ અઠવાડિયે ડેટ અથવા ડિનર પર જઈ શકો છો. વિદ્યાર્થીઓએ આ સપ્તાહે અભ્યાસમાં ધ્યાન આપવું જરૂરી છે. આ સપ્તાહ નોકરી કરતા લોકો માટે પ્રમોશનની તક પણ  લાવશે.

4/6
અંક 4 વાળા લોકો માટે આ સપ્તાહ ભાગ્યશાળી  રહેશે. આ અઠવાડિયે તમે એક સ્તર આગળ વધી શકો છો. મૂલાંક નંબર 4 વાળા લોકો આ અઠવાડિયે વિદેશ જઈ શકે છે. આ સપ્તાહ વિદ્યાર્થીઓને કોઈ બાબતમાં નિપુણતા પ્રાપ્ત થશે. આ અઠવાડિયે તમારા પ્રેમ જીવનમાં મધુરતા રહેશે. જે તમને અને તમારા પાર્ટનરને નજીક લાવશે.

5/6
અંક 5 વાળા લોકો માટે આ અઠવાડિયું ખૂબ જ શાનદાર રહેવાનું છે. આ અઠવાડિયે તમારા અને તમારા જીવનસાથી વચ્ચે સમજણ ઉત્તમ રહેશે. આ અઠવાડિયે તમે તમારા કાર્યમાં તમારા બોસની સામે તમારી કુશળતાને સારી રીતે રજૂ કરી શકશો. જેના કારણે તમારું મૂલ્ય વધશે.

6/6
અંક 9 વાળા લોકો માટે આ અઠવાડિયું સારું રહેશે. આ અઠવાડિયે તમે તમારી ભાવનાઓ તમારા જીવનસાથી સમક્ષ વ્યક્ત કરી શકશો. આ અઠવાડિયે તમે તમારા જીવનસાથી સાથે  બહાર જઈ શકો છો.તમે તમારા વ્યવસાયિક જીવનમાં પણ સારો દેખાવ કરશો.તમારા બોસ તમારા કામના વખાણ કરશે જેનાથી તમારી પ્રતિષ્ઠામાં વધારો થશે.

એસ્ટ્રો ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી

Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 

Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો

PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'

ABP Premium

વિડિઓઝ

Junagadh Rain Data | જૂનાગઢમાં આભ ફાટ્યું, 10થી 15 ઇંચ વરસાદ ખાબકતાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણીGhed Flood Ground Report | ઘેડમાં જળપ્રલય | બાલાગામથી કેશોદ જતો રસ્તો બંધRajkot Game Zone Fire Case | સાગઠિયાની કાળી કમાણીનો પર્દાફાશ | 15 કિલો સોનું, 5 કરોડ રોકડા મળ્યાSurat Flood Drone Video | સુરતની ખાડીમાં આવ્યું પૂર | આખુંં બલેશ્વર ગામ બેટમાં ફેરવાયું

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ

Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા

UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત

Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક

Embed widget