શોધખોળ કરો
Gujarat Election 2022: PM મોદીએ સોમનાથ મહાદેવની કરી પૂજા, જુઓ તસવીરો
Gujarat Election 2022: ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારો જાહેર થયા બાદ પીએમ મોદી ફરીવાર ગુજરાત પ્રવાસે આવ્યા છે. આજે તેમણે સોમનાથ મહાદેવની પૂજા કરી હતી.
![Gujarat Election 2022: ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારો જાહેર થયા બાદ પીએમ મોદી ફરીવાર ગુજરાત પ્રવાસે આવ્યા છે. આજે તેમણે સોમનાથ મહાદેવની પૂજા કરી હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/11/20/9271f1f98fae13824a2bc241b1d4c5e4166892369350676_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સોમનાથમાં પૂજા કરતાં નરેન્દ્ર મોદી
1/9
![ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ગુજરાત પર વિજય મેળવવા ત્રણેય પાર્ટી એડી ચોટીનું જોર લગાવી રહી છે. PM મોદી આજે સોમનાથ આવ્યા ત્યારે તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ હતું.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/11/20/0b13de6fae7070f2e01fd1f2d4cddbd6bc902.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ગુજરાત પર વિજય મેળવવા ત્રણેય પાર્ટી એડી ચોટીનું જોર લગાવી રહી છે. PM મોદી આજે સોમનાથ આવ્યા ત્યારે તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ હતું.
2/9
![સોમનાથ મહાદેવની પૂજા કરતાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/11/20/495bf83fea3b44d2ca881233e4ccb6dc5dbd8.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સોમનાથ મહાદેવની પૂજા કરતાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી.
3/9
![વડાપ્રધાન મોદીએ સોમનાથ મહાદેવને ધ્વજા અર્પણ કરી હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/11/20/89e6f4e521f0b89c4c0183f5a9e98351d546f.jpg?impolicy=abp_cdn&imwidth=720)
વડાપ્રધાન મોદીએ સોમનાથ મહાદેવને ધ્વજા અર્પણ કરી હતી.
4/9
![સોમનાથ મહાદેવને જળાભિષેક કરતાં પીએમ મોદી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/11/20/02010af58a4c2b650d5341448f9d2a0d30bed.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સોમનાથ મહાદેવને જળાભિષેક કરતાં પીએમ મોદી.
5/9
![સોમનાથનું હિન્દુ ધર્મમાં અનોખું મહત્વ છે. ભાજપને સતા પર લાવવા માટે સોમનાથ સાથે પૌરાણિક ઇતિહાસ છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/11/20/cfce00def552a237b1d0f7d7890c217b13893.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સોમનાથનું હિન્દુ ધર્મમાં અનોખું મહત્વ છે. ભાજપને સતા પર લાવવા માટે સોમનાથ સાથે પૌરાણિક ઇતિહાસ છે.
6/9
![લાલકૃષ્ણ અડવાણીએ સોમનાથથી અયોધ્યા યાત્રા કાઢી હતી, બાદમાં દેશમાં ભાજપ પક્ષ પ્રચલિત થયો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/11/20/6cc21cbe5d5e52084fa5fc07a7622a53a675d.jpg?impolicy=abp_cdn&imwidth=720)
લાલકૃષ્ણ અડવાણીએ સોમનાથથી અયોધ્યા યાત્રા કાઢી હતી, બાદમાં દેશમાં ભાજપ પક્ષ પ્રચલિત થયો.
7/9
![સોમનાથ મહાદેવને નમન કરતાં પીએમ મોદી](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/11/20/f7eba2f86283ff0992a99beafac079bdc29dc.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સોમનાથ મહાદેવને નમન કરતાં પીએમ મોદી
8/9
![સોમનાથ મહાદેવના પૂજારીએ શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે પીએમ મોદીને પૂજા કરાવી હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/11/20/9125fbff371d4c49c8fbad92fe0a8994f8122.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સોમનાથ મહાદેવના પૂજારીએ શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે પીએમ મોદીને પૂજા કરાવી હતી.
9/9
![સોમનાથ મહાદેવને કરાયેલો શ્રૃંગાર.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/11/20/a1275ef3865ede83a4b3497561271aaca5b78.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સોમનાથ મહાદેવને કરાયેલો શ્રૃંગાર.
Published at : 20 Nov 2022 11:32 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ક્રિકેટ
આઈપીએલ
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)