શોધખોળ કરો
Mahashivratri 2024: મહાશિવ રાત્રિના અવસરે મહાદેવને આ પદાર્થ અચૂક કરો અર્પણ, કામનાની પૂર્તિ માટે છે સિદ્ધ ઉપાય
વર્ષ 2024માં મહાશિવરાત્રીનો તહેવાર 8મી માર્ચે ઉજવવામાં આવશે. આ દિવસે શિવલિંગ પર આ ફળ અર્પિત કરવાથી તમે બધી સમસ્યાઓથી મુક્તિ મેળવી શકો છો.

(પ્રતીકાત્મક તસવીર ગૂગલમાંથી)
1/6

બોર ભગવાન શિવને ખૂબ જ પ્રિય છે. મહાશિવરાત્રીના દિવસે ભગવાન શિવને બોર અચૂક ચઢાવવા. બોર ભગવાન શિવનું ખૂબ પ્રિય ફળ છે. મહાશિવરાત્રીના દિવસે શિવલિંગ પર બોર અર્પણ કરવાથી ઘણી સમસ્યાઓ દૂર થઈ શકે છે.
2/6

વર્ષ 2024 માં, મહાશિવરાત્રી 8 માર્ચ, શુક્રવારના રોજ ઉજવવામાં આવશે. આ દિવસે, બોરના આ ઉપાય તમારા જીવનમાં પરિવર્તન લાવી શકે છે.
3/6

જો તમે વિવાહિત જીવનમાં સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો, તો મહાશિવરાત્રીના દિવસે પતિ-પત્નીએ સાથે મળીને શિવલિંગને બોર અર્પણ કરવા જોઈએ, આમ કરવાથી દાંપત્ય જીવનમાં પ્રેમ અને મધુરતા વધે છે.
4/6

જો તમે આર્થિક સમસ્યાઓથી પરેશાન છો તો મહાશિવરાત્રીના દિવસે શિવલિંગને બોર અર્પણ કરવાથી તમારી આર્થિક સમસ્યાઓ દૂર થાય છે. અને ધન પ્રાપ્તિના વિકલ્પ ખુલ્લે છે.
5/6

જો તમને સ્વાસ્થ્યમાં ઉતાર-ચઢાવનો સામનો કરવો પડી રહ્યો છે, અથવા તમે લાંબા સમયથી બીમાર છો, તો મહાશિવરાત્રીના દિવસે શિવલિંગને બોર અવશ્ય અર્પિત કરો, આ ઉપાયથી બીમારીઓથી છુટકારો મળે છે.
6/6

બોરનો ઉલ્લેખ શિવ પુરાણમાં પણ કરવામાં આવ્યો છે. આ શિવનું પ્રિય ફળ છે. બોરના ઝાડને પણ શિવલિંગનું સ્વરૂપ માનવામાં આવે છે. તો તમે પણ મહાશિવરાત્રીના દિવસે શિવલિંગને બોર અચૂક અર્પણ કરો.
Published at : 06 Mar 2024 07:07 PM (IST)
આગળ જુઓ
Advertisement