શોધખોળ કરો
Best Selling Scooters: ગ્રાહકોની પહેલી પસંદ છે આ સ્કૂટર, ખરીદતા પહેલા જોઈ લો કયા કયા છે વિકલ્પ
મલ્ટી પર્પઝ હોવાના કારણે સ્થાનિક બજારમાં સ્કૂટરની માંગ દિવસેને દિવસે વધી રહી છે. આ કારણે, જો તમે પણ સ્કૂટર ખરીદવાનું વિચારી રહ્યા છો, તો તમે આ વિકલ્પો પર વિચાર કરી શકો છો.
તસવીરનો ઉપયોગ પ્રસ્તુતિકરણ માટે કરવામાં આવ્યો છે
1/5

જુલાઈમાં ગ્રાહકો દ્વારા સૌથી વધુ ખરીદાયેલા સ્કૂટરની વાત કરીએ તો આ લિસ્ટમાં પહેલો નંબર Honda Activaનો છે. ગયા મહિને આ સ્કૂટરના 1,35,327 યુનિટ વેચાયા હતા.
2/5

બીજા નંબર પર ટીવીએસ જ્યુપિટર રહ્યું, આ સ્કૂટરના 66,439 યુનિટ જુલાઈ 2023માં વેચાયા હતા.
Published at : 21 Aug 2023 05:58 PM (IST)
આગળ જુઓ





















