શોધખોળ કરો
EV Tips: ઇલેક્ટ્રિક કારમાં અજમાવો આ ચાર ટ્રિક્સ, એવરેજ અને બેટરીમાં થઇ જશે જોરદાર વધારો.........
ફાઇલ તસવીર
1/5

EV Tips and Tricks: ભારતમાં વધતા પેટ્રૉલના ભાવોને જોતા હવે લોકો ઝૂકાવ EV's તરફ વધતો જોવા મળ્યો છે. ઓટો મેકર કંપનીઓ સતત ઇલેક્ટ્રિક વાહનોના ક્ષેત્રામાં સતત પ્રગતિ કરી રહી છે. ભારતીય માર્કેટમાં એકથી એક ધાંસૂ ઇલેક્ટ્રિક કાર હાલમાં અવેલેબલ છે. આ કંપનીઓ લૉન્ચિંગ દરમિયાન EVની રેન્જને લઇને ખુબ મોટો દાવાઓ કરતી રહે છે, પરંતુ ઘણીવાર એવુ જોવામાં આવ્યુ છે કે, ગ્રાહકોને દાવા અનુસાર, રેન્જ નથી મળતી. જો તમે પણ આ ગ્રાહકોના લિસ્ટમાં સામેલ છો તો આ ખબર તમારા માટે ખુબ મહત્વપૂર્ણ થવાની છે, કેમ કે અહીં અમે કેટલીક ટિપ્સ બતાવવા જઇ રહ્યાં છીએ જેની મદદથી તમે પોતાની ગાડીની રેન્જને વધારી શકો છો.
2/5

ટૉપ -સ્પીડ ડ્રાઇવિંગ ના કરો- જો તમે તમારી ગાડીની બેસ્ટે રેન્જની અપેક્ષા રાખતા હોય તો તમારે બહુજ ખ્યાલ રાખવો જોઇએ કે ટૉપ સ્પીડમાં ગાડી ના ચલાવો. કેમ કે ટૉપ સ્પીડમાં બેટરીની ખપત ખુબ ઝડપથી થાય છે અને તમારી કારની રેન્જ અડધી જ રહી જાય છે.
Published at : 05 Jun 2022 10:22 AM (IST)
આગળ જુઓ




















