શોધખોળ કરો
Highest Range E2W: દમદાર રેન્જ સાથે માર્કેટમાં અવેલેબલ છે આ 5 ઇલેક્ટ્રિક સ્કૂટર, ઓપ્શન અહીં જોઇ લો....
જો તમે સારી રેન્જના ઇલેક્ટ્રિક સ્કૂટરને ખરીદવા ઇચ્છી રહ્યાં છો, તો અહીં પાંચ બેસ્ટ ઓપ્શન છે. આ 5 ઇલેક્ટ્રિક સ્કૂટર હાઇ રેન્જ સાથે ઉપલબ્ધ છે....
તસવીર (સોશ્યલ મીડિયા પરથી)
1/6

Highest Range E2W: વધતી જતી પ્રદૂષણની સમસ્યાને ધ્યાનમાં રાખીને જો તમે પણ ઇલેક્ટ્રિક સ્કૂટર ખરીદવાનું મન બનાવી લીધુ છે, તો એક નજર આ સ્ટૉરી પર કરો. હાલમાં ભારતીય માર્કેટમાં કેટલાય ઓપ્શન અવેલેબલ છે પરંતુ જો તમે સારી રેન્જના ઇલેક્ટ્રિક સ્કૂટરને ખરીદવા ઇચ્છી રહ્યાં છો, તો અહીં પાંચ બેસ્ટ ઓપ્શન છે. આ 5 ઇલેક્ટ્રિક સ્કૂટર હાઇ રેન્જ સાથે ઉપલબ્ધ છે....
2/6

જબરદસ્ત કેટેગરીના સંદર્ભમાં સિમ્પલ વન ટોચના સ્થાને છે. જેની રાઇડિંગ રેન્જ સિંગલ ચાર્જ પર 212 કિમી સુધીની છે. તેને ખરીદવા માટે તમારે એક્સ-શૉરૂમ 1.45 લાખ રૂપિયાની શરૂઆતી કિંમત ચૂકવવી પડશે.
Published at : 06 Nov 2023 12:33 PM (IST)
આગળ જુઓ





















