શોધખોળ કરો
સ્માર્ટફોન કંપની Huaweiએ લૉન્ચ કરી પોતાની પહેલી ઇલેક્ટ્રિક કાર SF5, સિંગલ ચાર્જમાં દોડશે 1000 km......
Huawei_SF5
1/6

નવી દિલ્હીઃ દેશ અને દુનિયાની કેટલીય ઓટો કંપનીઓ ઇલેક્ટ્રિક કારો પર પોતાનુ ફૉકસ કરી રહી છે. આ બધાની વચ્ચે સ્માર્ટફોન બનાવનારી કંપની હ્યૂવાવેએ પણ પોતાની પહેલી ઇલેક્ટ્રિક કાર SF5 પરથી પડદો ઉઠાવી લીધો છે.
2/6

હ્યૂવાવે કંપનીએ શાંધાઇ ઓટો શૉમાં આ વખતે કારને લૉન્ચ કરી છે. ચીનમાં આ કારની કિંમત 216,800 યુઆન એટલે કે 25.20 લાખ રૂપિયા નક્કી કરવામાં આવી છે. કંપનીએ આ કારને Cyrusની સાથે મળીને તૈયાર કરી છે, જે 'SERES' બ્રાન્ડ અંતર્ગત સેલ કરવામાં આવશે. હાલ આને ચીનમાં લૉન્ચ કરવામાં આવી છે. આશા છે કે આને બહુ જલ્દી ગ્લૉબલી લૉન્ચ કરવામાં આવશે.
Published at : 26 Apr 2021 11:47 AM (IST)
આગળ જુઓ





















