શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
ખુલ્લા વાળ, મદહોશ આંખો.... Janhvi Kapoorએ જેકેટને આ સ્ટાઇલમાં કર્યુ કેરી, તસવીરો જોઇને ફેન્સ પણ રહી ગયા જોતા.......
![](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/07/05/1d10b44c8c277ffc0603ec091bb232c6_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Janhvi_Kapoor_Photos
1/6
![મુંબઇઃ જો બૉલીવુડમાં પગ મુક્યા બાદ જો કોઇ એક્ટ્રેસની સ્ટાઇલમાં સૌથી વધુ ફેરાફાર જોવા મળ્યો હોય, તો તે છે જ્હાન્વી કપૂર. જ્હાન્વી કપૂર કપૂરે જબરદસ્ત ગ્લેમરસ રીતે ફેરફાર કર્યો છે, તસવીરો તેની સબૂત છે.....](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/07/05/a7ecff91ac67b66b82b1dda69acec5d25145e.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મુંબઇઃ જો બૉલીવુડમાં પગ મુક્યા બાદ જો કોઇ એક્ટ્રેસની સ્ટાઇલમાં સૌથી વધુ ફેરાફાર જોવા મળ્યો હોય, તો તે છે જ્હાન્વી કપૂર. જ્હાન્વી કપૂર કપૂરે જબરદસ્ત ગ્લેમરસ રીતે ફેરફાર કર્યો છે, તસવીરો તેની સબૂત છે.....
2/6
![ખુલ્લા વાળ, મદહોશ આંખો તો પહેલાથી જ કેર વર્તાવી રહી છે, પરંતુ જે અંદાજમાં જ્હાન્વી કપૂરે જેકેટ કેરી કર્યુ છે, તે જોઇને ફેન્સ પણ દંગ રહી ગયા છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/07/05/1a633b95cfc3fe07d916c655a5fac0d2c3ba0.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ખુલ્લા વાળ, મદહોશ આંખો તો પહેલાથી જ કેર વર્તાવી રહી છે, પરંતુ જે અંદાજમાં જ્હાન્વી કપૂરે જેકેટ કેરી કર્યુ છે, તે જોઇને ફેન્સ પણ દંગ રહી ગયા છે.
3/6
![જ્હાન્વી કપૂરનુ આ એકદમ ગ્લેમરસ ફોટોશૂટ આજકાલ ખુબ વાયરલ થઇ રહ્યુ છે. જેમાં તે ખરેખરમાં કમાલની લાગી રહી છે. છેલ્લા કેટલાય સમયથી જ્હાન્વી કપૂર સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ છે, અને હંમેશા તેનો કંઇક આવો અંદાજ સામે આવતો રહે છે. હવે જ્હાન્વી કપૂરે આ તસવીરો શેર કરીને હંગામો મચાવી દીધો છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/07/05/01a31548e0120141a4e99fd91ecefe4472ec0.jpg?impolicy=abp_cdn&imwidth=720)
જ્હાન્વી કપૂરનુ આ એકદમ ગ્લેમરસ ફોટોશૂટ આજકાલ ખુબ વાયરલ થઇ રહ્યુ છે. જેમાં તે ખરેખરમાં કમાલની લાગી રહી છે. છેલ્લા કેટલાય સમયથી જ્હાન્વી કપૂર સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ છે, અને હંમેશા તેનો કંઇક આવો અંદાજ સામે આવતો રહે છે. હવે જ્હાન્વી કપૂરે આ તસવીરો શેર કરીને હંગામો મચાવી દીધો છે.
4/6
![આ પહેલા જ્હાન્વી કપૂરે દરિયા કિનારે નહાતા તસવીરો શેર કરી હતી. લાગે છે કે જ્હાન્વી કપૂરને દરિયો અને દરિયાકિનારાની સુંદરતા ખુબ ગમે છે. ત્યારે તો તે હંમેશા બીચ પરની તસવીરો શેર કરે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/07/05/2347e18d225b5be895174de460036536a5662.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ પહેલા જ્હાન્વી કપૂરે દરિયા કિનારે નહાતા તસવીરો શેર કરી હતી. લાગે છે કે જ્હાન્વી કપૂરને દરિયો અને દરિયાકિનારાની સુંદરતા ખુબ ગમે છે. ત્યારે તો તે હંમેશા બીચ પરની તસવીરો શેર કરે છે.
5/6
![2018માં જ્યારે જ્હાન્વી કપૂરે બૉલીવુડમાં પગ મુક્યો તે સમયે તે મીડિયા અને કેમેરાથી ખુબ ગભરાયેલી લાગતી હતી, હવે તેને કેમેરાથી પ્રેમ થઇ ગયો છે, અને પબ્લિકલી તેને કઇ રીતે ડીલ કરવાની છે તે શીખી ગઇ છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/07/05/ec730d480e996c5c9bf9ed4adc90061d4ddc0.jpg?impolicy=abp_cdn&imwidth=720)
2018માં જ્યારે જ્હાન્વી કપૂરે બૉલીવુડમાં પગ મુક્યો તે સમયે તે મીડિયા અને કેમેરાથી ખુબ ગભરાયેલી લાગતી હતી, હવે તેને કેમેરાથી પ્રેમ થઇ ગયો છે, અને પબ્લિકલી તેને કઇ રીતે ડીલ કરવાની છે તે શીખી ગઇ છે.
6/6
![જ્હાન્વી કપૂર હવે પહેલાથી વધુ બિન્દાસ અને કૉન્ફિડેન્ટ દેખાઇ રહી છે, અને તેનો કૉન્ફિડેન્ટ્સ આ તસવીરોમાં સ્પષ્ટ રીતે સામે છે. જ્હાન્વી કપૂર આજકાલ બૉલીવુડ બિકીની બેબ્સના લિસ્ટમાં સામેલ થઇ ગઇ છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/07/05/679d19c6e392012e2a3db19397ebf59ab3803.jpg?impolicy=abp_cdn&imwidth=720)
જ્હાન્વી કપૂર હવે પહેલાથી વધુ બિન્દાસ અને કૉન્ફિડેન્ટ દેખાઇ રહી છે, અને તેનો કૉન્ફિડેન્ટ્સ આ તસવીરોમાં સ્પષ્ટ રીતે સામે છે. જ્હાન્વી કપૂર આજકાલ બૉલીવુડ બિકીની બેબ્સના લિસ્ટમાં સામેલ થઇ ગઇ છે.
Published at : 05 Jul 2021 04:20 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ધર્મ-જ્યોતિષ
દેશ
બિઝનેસ
આરોગ્ય
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)